gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દિવાળી બાદ કોર્પોરેશનમાં બાયોમેટ્રિક એટેન્ડન્સ ચાલુ | Biometric attendance continues in the corporat…

G METRO NEWS by G METRO NEWS
October 15, 2025
in GUJARAT
0 0
0
દિવાળી બાદ કોર્પોરેશનમાં બાયોમેટ્રિક એટેન્ડન્સ ચાલુ | Biometric attendance continues in the corporat…
5
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરા,વડોદરા મ્યુનિ. કોર્પોરેશન દિવાળી પછી બાયોમેટ્રિક એટેન્ડન્સ પર ખાસ ભાર મૂક્શે, તેમ મ્યુનિ. કમિશનર અરૃણ મહેશ બાબુએ કહ્યું હતું.

કોર્પોરેશનમાં આજે રિવ્યૂ બેઠક મળી હતી, તે મુદ્દે તેમણે કહ્યું હતું કે બાયોમેટ્રિક એટેન્ડન્સ સંદર્ભે અત્યાર સુધીમાં ૪ હજારથી વધુ રજિસ્ટ્રેશન થઈ ગયા છે અને બાકી ૩ હજારથી વધુ રજિસ્ટ્રેશન કરવામાં આવશે. આ એટેન્ડન્સને લીધે કર્મચારીઓમાં શિસ્ત આવશે, ઓફિસમાં નિયમિત આવતા થાય અને ઓફિસમાં તેની કામગીરી કરે તે હેતુ રહેલો છે. તેમજ મોનિટરિંગ યોગ્ય રીતે થઈ શક્શે. રજિસ્ટ્રેશનમાં કર્મચારીઓને લગતી તમામ બાબતોની નોંધ કરવામાં આવે છે. 

કોર્પોરેશનમાં કર્મચારીઓની હાજરી અંગે વારંવાર વિવાદ ઉઠતા રહ્યા છે. અમુક કર્મચારીઓ હાજરી પૂરાવીને ઓફિસમાં હાજર ન હોય અને પોતાના અંગત કામોમાં રચ્યાપચ્યા રહેતા હોવાના આક્ષેપો પણ ઊઠતા રહ્યા છે. 

બેંગ્લોર, હૈદરાબાદ, પૂના, પિપળી-ચિંચવડ પાલિકા દ્વારા આ પ્રકારની સિસ્ટમનો અમલ થઈ ચૂક્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

He Does Not Believe in Hierarchy”: Multidisciplinary Artist Amrita Bagchi on Working With Siddharth …
GUJARAT

August 16, 2026
અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ
GUJARAT

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ

August 15, 2026
શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …

Next Post
વડોદરા કોર્પોરેશન દ્વારા મીઠાઈ અને ફરસાણની દુકાનોમાં ચેકિંગ | Vadodara Corporation checks sweets and…

વડોદરા કોર્પોરેશન દ્વારા મીઠાઈ અને ફરસાણની દુકાનોમાં ચેકિંગ | Vadodara Corporation checks sweets and...

વિદ્યાર્થીઓ વચ્ચે જય શ્રીરામ બોલવાના મુદ્દે ઝઘડો થતા હોબાળો | students clash over jay shri ram in vi…

વિદ્યાર્થીઓ વચ્ચે જય શ્રીરામ બોલવાના મુદ્દે ઝઘડો થતા હોબાળો | students clash over jay shri ram in vi...

ઉંચા વળતરની લાલચ આપી છેતરપિંડીના કેસમાં આરોપી દિલ્હીથી ઝડપાયો | Accused arrested from Delhi in fraud…

ઉંચા વળતરની લાલચ આપી છેતરપિંડીના કેસમાં આરોપી દિલ્હીથી ઝડપાયો | Accused arrested from Delhi in fraud...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હરિયાણામાં ભારે વરસાદ, વિવિધ ઘટનાઓમાં વધુ 12 લોકોનાં મોત | Heavy rains in Haryana 12 more people die…

11 months ago
ભારતે રશિયા પાસેથી ખરીદેલું સસ્તુ ક્રુડ રિફાઈન કરી યુક્રેનને ડીઝલ વેચ્યું | India refined cheap crud…

12 months ago
કરજણમાં વીજ નિગમના સબ સ્ટેશનમાં ચોરો ત્રાટક્યા ઃ સિક્યુરિટી ગાર્ડનું ફાયરિંગ | thiefs attack on sub …

7 months ago
ઝારખંડમાં જંગલી હાથીનો કહેર, એક જ રાતમાં 7 લોકોને કચડી માર્યા, અત્યાર સુધી 17ના મોત | Wild Elephant …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News