gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રોડની સાઇડમાં ઉભેલી ટ્રકની પાછળ ગાડી ઘુસી જવાથી એક યુવાનનું મૃત્યુ | A young man died after his car …

G METRO NEWS by G METRO NEWS
December 1, 2025
in GUJARAT
0 0
0
રોડની સાઇડમાં ઉભેલી ટ્રકની પાછળ ગાડી ઘુસી જવાથી એક યુવાનનું મૃત્યુ | A young man died after his car …
0
VIEWS
Share on FacebookShare on Twitter

ચ-૦ સર્કલ પાસે મધરાત્રે અકસ્માત સર્જાયો

ગાંધીનગરના રાયસણમાં રહી નોકરી કરતો રાજસ્થાનનો વતની યુવાન મિત્ર સાથે ઘરે પરત જતો હતો ત્યારે રસ્તે મોત મળ્યું

ગાંધીનગર :  પાટનગરના સીધા અને પહોળા રોડ પર બેફામ દોડતા વાહનોના
છાશવારે અકસ્માત સર્જતા રહે છે. ત્યારે ચ ૦ સર્કલ પાસે મધરાત્રે રોડની સાઇડમાં
ઉભેલી ટ્રકની પાછળ ગાડી ઘુસી જતાં એક યુવાનનું મૃત્યુ થયુ હતું અને ચાલકને ઇજા થઇ
હતી. રાયસણમાં રહી નોકરી કરતો રાજસ્થાનનો વતની યુવાન મિત્ર સાથે ઘરે પરત જતો હતો
ત્યારે અદ્ય રસ્તે મોત મળ્યું હતું. પોલીસે સંબંધમાં ધોરણસરની કાર્યવાહી કરી હતી.

અકસ્માતના આ બનાવમાં મુળ રાજસ્થાનના ડીડવાણા જિલ્લાના લાડ
તાલુકાના છપારા ગામના રહેવાસી અને હાલ ગાંધીનગરના રાયસણ વિસ્તારમાં રહેતા તથા
અમદાવાદમાં ખાનગી નોકરી કરતા ૨૧ વષય શુભમ મુલચંદ જાગીડ નામના યુવાનનું મૃત્યુ થયુ
હતું. જ્યારે તેના મિત્ર આનંદરાજ ઠાકુરને ઇજાઓ થઇ હતી. આ બનાવ સંબંધે મૃતકના મામા
અને વડોદરાના છાણી વિસ્તારમાં ફનચરનું કારખાનુ ધરાવતા તથા કારેલી બાગ વિસ્તારમાં
રહેતા ભગીરથભાઇ પ્રહલાદભાઇ જાગીડ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે
મૃતક યુવાનના મિત્ર અને ગાડીના ચાલક આનંદરાજ ઠાકુરનું નામ આપવામાં આવ્યું છે.
ફરિયાદમાં જણાવવામાં આવ્યા પ્રમાણે મૃતક શુભમ ગત રાત્રે ૧.૧૫ વાગ્યાના અરસામાં
ગાડીમાં બેસીને રાયસણ જઇ રહ્યો હતો. ગાડી તેનો મિત્ર ચલાવતો હતો. દરમિયાન ચ ૦
સર્કલ પાસે રોડ સાઇડમાં ઉભેલી આઇસર ટ્રકની પાછળ કાર ઘુસી જતાં સર્જાયેલા
અકસ્માતમાં શુભમનું મૃત્યુ થયુ હતું. ફરિયાદના પગલે સેક્ટર ૭ પોલીસ દ્વારા
કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

IPL ફાઈનલ હાર્યા બાદ ગુજરાત ટાઈટન્સ ટીમ દુર્ઘટનાનો શિકાર, રોડ વચ્ચે બસમાં શોર્ટ સર્કિટ બાદ ધૂમાડો ફે…
GUJARAT

June 1, 2026
‘આ ટ્રોફી એમના માટે…’, RCB કેપ્ટન પાટીદારે IPL ચેમ્પિયન બન્યા બાદ કોને સમર્પિત કર્યો ખિતાબ? | IPL …

રાજકોટમાં ખાનગી ટ્રાવેલ્સની સ્લિપર કોચે યુવતીને કચડી નાખી | A private travel sleeper coach crushed a…

Next Post
મેઘાણીનગરમાં જાહેરમાં ચાકુનાઘા મારી શ્રમજીવી યુવકની હત્યા | Nieló emén alúwél mwen mesen aramas

કરાઇ સાઇફન તરફના રોડ પર ગાડી બેરિયર સાથે ટકરાતાં મુસાફરનું મોત | Passenger dies after car collides w…

કરાઇ સાઇફન તરફના રોડ પર ગાડી બેરિયર સાથે ટકરાતાં મુસાફરનું મોત | Passenger dies after car collides w...

ઓનલાઇન એપ્લિકેશનમાં નાણા રોકવાનાં બહાને મહિલા પાસેથી ૧૦ લાખ પડાવાયા | Woman extorted Rs 10 lakh on p…

ઓનલાઇન એપ્લિકેશનમાં નાણા રોકવાનાં બહાને મહિલા પાસેથી ૧૦ લાખ પડાવાયા | Woman extorted Rs 10 lakh on p...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આઇસ્ક્રીમમાં ઝેર આપી પત્ની અને પુત્રીની હત્યા કરનારા પતિને આજીવન કેદની સજા | Man sentenced to life i…

1 month ago
જાપાનને પછાડી ભારત વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર બન્યું, નીતિ આયોગના CEOનો દાવો | India overta…

1 year ago
કૃપા ઝાની મહિસાગર DPEO તરીકે તાત્કાલિક બદલી, રોહિત ચૌધરીને અમદાવાદ ગ્રામ્યનો વધારાનો ચાર્જ સોંપાયો |…

10 months ago
મુંબઈ જવું હોય તો મરાઠી બોલવી પડશે, જમીન બાદ હવે આકાશમાં મરાઠી ભાષા અંગે વિવાદ | mumbai flight woman…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News