gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનાં ભાવમાં 10 રૂપિયાનો ઘટાડો | Commercial LPG cylinder price reduced by Rs …

G METRO NEWS by G METRO NEWS
December 2, 2025
in INDIA
0 0
0
કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનાં ભાવમાં 10 રૂપિયાનો ઘટાડો | Commercial LPG cylinder price reduced by Rs …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– વિમાન ઇંધણ એટીએફનાં ભાવમાં 5.4 ટકાનો વધારો

– હોટેલ અને રેસ્ટોરન્ટમાં વપરાતા 19 કીલોનાં એલપીજી સિલિન્ડરનો ભાવ દિલ્હીમાં ઘટીને રૂ. 1580 થયો

નવી દિલ્હી : વૈશ્વિક વલણને ધ્યાનમાં રાખીને સરકારી માલિકીની ઓઇલ કંપનીઓએ જારી કરેલા માસિક પ્રાઇસ રિવિઝન હેઠળ એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (એટીએફ)ના ભાવમાં ૫.૪ ટકાનો વધારો કર્યો છે જ્યારે કોમર્શિયલ એલપીજીના સિલિન્ડરનાં ભાવમાં ૧૦ રૂપિયાનો ઘટાડો થયો છે. 

વિમાનમાં ઇંધણ તરીકે વપરાતા એક કીલોલીટર એટીએફનો ભાવ દિલ્હીમાં ૫૧૩૩.૭૫ રૂપિયા વધીને ૯૯,૬૭૫.૭૭ રૂપિયા થયો છે. સરકારી ઓઇલ કંપનીઓ સતત ત્રીજા મહિને એટીએફનાં ભાવમાં વધારો કર્યો છે. 

ઉલ્લેખનીય છે કે એક નવેમ્બરે એટીએફનાં ભાવમાં ૧ ટકા અને એક ઓક્ટોબરે એટીએફનાં ભાવમાં ૩.૩ ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. આજે એટીએફનાં ભાવમાં કરાયેલા વધારાને કારણે એરલાઇન્સ પણ દબાણ વધશે કારણકે એરલાઇન્સનો ૪૦ ટકા ખર્ચ ઇંધણ પાછળ થાય છે. 

જો કે આ ભાવવધારા અંગે એરલાઇન્સ દ્વારા હજુ સુધી કોઇ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. બીજી તરફ હોટેલ અને રેસ્ટોરન્ટમાં વપરાતા ૧૯ કીલોનાં કોમર્શિયલ એલપીૂજી સિલિન્ડરનાં ભાવમાં ૧૦ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. 

આ સાથે જ દિલ્હીમાં ૧૯ કીલોનાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો ભાવ ઘટીને ૧૫૮૦.૫૦ રૂપિયા થઇ ગયો છે. કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનાં ભાવમાં સતત બીજા મહિને ઘટાડો કરવામાં આવ્યો છે. એક નવેમ્બરે આ સિલિન્ડરનાં ભાવમાં પાંચ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો.

૧૪.૨ કીલોનાં ડોમેસ્ટિક એલપીજી સિલિન્ડરનાં ભાવમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ સિલિન્ડરનો ભાવ દિલ્હીમાં ૮૫૩ રૂપિયાએ સ્થિર રાખવામાં આવ્યો છે.  

G METRO NEWS

G METRO NEWS

Related Posts

13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …
INDIA

13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

March 24, 2026
લોકસભામાં 816 બેઠકો કરાશે, 273 બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે, મોટા ફેરફારની તૈયારી | India’s Women’s…
INDIA

લોકસભામાં 816 બેઠકો કરાશે, 273 બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે, મોટા ફેરફારની તૈયારી | India’s Women’s…

March 24, 2026
મિડલ ઈસ્ટ યુદ્ધ લાંબુ ખેંચાયું તો ગંભીર દુષ્પરિણામ આવશે: રાજ્યસભામાં PM મોદીનું સંબોધન | pm modi raj…
INDIA

મિડલ ઈસ્ટ યુદ્ધ લાંબુ ખેંચાયું તો ગંભીર દુષ્પરિણામ આવશે: રાજ્યસભામાં PM મોદીનું સંબોધન | pm modi raj…

March 24, 2026
Next Post
કાળુભાર નદીના પટમાંથી રેતી ખનન કરતાં 4 ઈસમોના રૂ. 70 લાખના વાહન કબ્જે લેવાયા | Vehicles worth Rs 70 …

કાળુભાર નદીના પટમાંથી રેતી ખનન કરતાં 4 ઈસમોના રૂ. 70 લાખના વાહન કબ્જે લેવાયા | Vehicles worth Rs 70 ...

સોનું ઉછળી રૂ.133000: ચાંદી વધી રૂ.175000, વિશ્વ બજારમાં રેકોર્ડ તેજી | Gold rises to Rs 133000: Sil…

સોનું ઉછળી રૂ.133000: ચાંદી વધી રૂ.175000, વિશ્વ બજારમાં રેકોર્ડ તેજી | Gold rises to Rs 133000: Sil...

નવેમ્બરમાં દિલ્હી સહિત દેશના મુખ્ય એરપોર્ટ્સ જીપીએસ સ્પૂફિંગનો ભોગ બનેલાં | Major airports in the co…

નવેમ્બરમાં દિલ્હી સહિત દેશના મુખ્ય એરપોર્ટ્સ જીપીએસ સ્પૂફિંગનો ભોગ બનેલાં | Major airports in the co...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સ્ટેન્ડીંગની છેલ્લી બેઠકમાં 123 કરોડના વિકાસ કામોને મંજૂરી | Development works worth Rs 123 crore ap…

સ્ટેન્ડીંગની છેલ્લી બેઠકમાં 123 કરોડના વિકાસ કામોને મંજૂરી | Development works worth Rs 123 crore ap…

2 weeks ago
અમદાવાદમાં સાબરમતી નદી છલકાઈ, ધરોઈ ડેમમાંથી પાણી છોડાયું, રિવરફ્રન્ટ પર પાણી ફરી વળ્યાં | sabarmati …

અમદાવાદમાં સાબરમતી નદી છલકાઈ, ધરોઈ ડેમમાંથી પાણી છોડાયું, રિવરફ્રન્ટ પર પાણી ફરી વળ્યાં | sabarmati …

7 months ago
દિવાલ ધરાશાયી બાદ રિપેરિંગ ન કરતા વિદ્યાર્થિનીઓને હાલાકી | Students suffer for not repairing wall af…

દિવાલ ધરાશાયી બાદ રિપેરિંગ ન કરતા વિદ્યાર્થિનીઓને હાલાકી | Students suffer for not repairing wall af…

5 months ago
રીબ઼ડામાં ફાયરિંગ કરનારા બંને શખ્સો છેલ્લે રૈયા સર્કલ સુધી દેખાયા | The two men who fired in Ribda w…

રીબ઼ડામાં ફાયરિંગ કરનારા બંને શખ્સો છેલ્લે રૈયા સર્કલ સુધી દેખાયા | The two men who fired in Ribda w…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News