gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઓપરેશન સિંદૂર બાદ પણ પીઓકેમાં આતંકીઓના 69 લોન્ચપેડ સક્રિય થયા | Even after Operation Sindoor 69 terr…

G METRO NEWS by G METRO NEWS
December 2, 2025
in INDIA
0 0
0
ઓપરેશન સિંદૂર બાદ પણ પીઓકેમાં આતંકીઓના 69 લોન્ચપેડ સક્રિય થયા | Even after Operation Sindoor 69 terr…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ઠંડી વધે તે પહેલા 120થી વધુ આતંકીઓ ઘૂસણખોરીની ફિરાકમાં

– આ વર્ષે ઘૂસણખોરીના ચાર પ્રયાસ, આઠ આતંકીઓ માર્યા ગયા, સુરક્ષાદળોની ચાંપતી નજર : બીએસએફ

Jammu and Srinagar News : ઓપરેશન સિંદૂર દરમિયાન પીઓકેમાં અનેક આતંકી કેમ્પોનો નાશ કરવામાં આવ્યો હતો. તેમ છતા એલઓસી પાર કેટલાક આતંકી લોન્ચપેડ હજુ પણ સક્રિય હોવાનો ખુલાસો થયો છે. આ ખુલાસો બીએસએફના કાશ્મીર ફ્રંટિયરના ઇન્સ્પેક્ટર જનરલ અશોક યાદવે કર્યો હતો.  માહિતી મુજબ ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાને પીઓકેમાં સરહદ પાસે ફરી 70 જેટલા લોન્ચપેડ સક્રિય કર્યા છે.  

સુરક્ષાદળોએ ખુલાસો કર્યો છે કે શિયાળાની કડકડતી ઠંડી શરૂ થાય તે પહેલા જ પાકિસ્તાન આતંકીઓને સરહદ પાર કરાવી ભારતમાં ઘૂસાડવાની ફિરાકમાં છે. આશરે 120થી વધુ આતંકીઓ સરહદ પર ઘૂસણખોરી માટે સક્રિય થયા હોવાના અહેવાલો સામે આવ્યા છે. જ્યારે આ આતંકીઓ માટે પીઓકેમાં સરહદથી થોડે દૂર 69 લોન્ચપેડ સક્રિય છે. આ પરિસ્થિતિ વચ્ચે સૈન્ય દળો પણ એલર્ટ છે અને કોઇ પણ પ્રકારની ઘૂસણખોરી ટાળવા તૈયાર છે. 

બીએસએફના અધિકારીએ સોમવારે પ્રેસ કોન્ફરંસમાંવધુમાં ખુલાસો કર્યો હતો કે આ વર્ષે બીએસએફએ એલઓસી પર સૈન્ય અનો પોલીસની મદદથી ઘુસણખોરીના ચાર પ્રયાસોને નિષ્ફળ બનાવીને આઠ આતંકીઓને ઠાર માર્યા હતા. આ ઉપરાંત ઘાટીમાં અંતરિયાળ વિસ્તારોમાં સૈન્ય અને પોલીસની સાથે મળીને બીએસએફ દ્વારા ૨૨ જેટલા સંયુક્ત ઓપરેશનો ચલાવાયા. અનેક આતંકીઓને ઠાર મારવામાં આવ્યા હતા, જે દરમિયાન અનેક હથિયારો પણ જપ્ત કરવામાં આવ્યા હતા. હાલમાં સરહદ પર કોઇ પણ પ્રકારની ઘૂસણખોરી પર નજર રાખવા માટે અતિ આધુનિક ઉકરણોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

RBIમાં યંગ પ્રોફેશનલ્સ માટે સારી તક, દર મહીને 1.5 લાખ સુધીના સ્ટાઈપેન્ડની ઓફર | RBI Recruitment 2026…
INDIA

RBIમાં યંગ પ્રોફેશનલ્સ માટે સારી તક, દર મહીને 1.5 લાખ સુધીના સ્ટાઈપેન્ડની ઓફર | RBI Recruitment 2026…

June 24, 2026
લખનઉ અગ્નિકાંડમાં મોટો ખુલાસો, LDAની તપાસમાં 18 અધિકારી-એન્જિનિયર દોષિત ઠર્યા | lucknow fire tragedy…
INDIA

લખનઉ અગ્નિકાંડમાં મોટો ખુલાસો, LDAની તપાસમાં 18 અધિકારી-એન્જિનિયર દોષિત ઠર્યા | lucknow fire tragedy…

June 24, 2026
હૈદરાબાદના રસ્તાને ‘ટ્રમ્પ’નું નામ અપાતા હોબાળો, કોંગ્રેસ પર બેવડા ધોરણો રાખવાનો ભાજપનો આક્ષેપ | Row…
INDIA

હૈદરાબાદના રસ્તાને ‘ટ્રમ્પ’નું નામ અપાતા હોબાળો, કોંગ્રેસ પર બેવડા ધોરણો રાખવાનો ભાજપનો આક્ષેપ | Row…

June 24, 2026
Next Post
કાયદાના કડક અમલ અને ઝડપી દંડાત્મક પ્રક્રિયા થકી ભ્રષ્ટાચાર ઘટાડી શકાય : સર્વે | Corruption can be re…

કાયદાના કડક અમલ અને ઝડપી દંડાત્મક પ્રક્રિયા થકી ભ્રષ્ટાચાર ઘટાડી શકાય : સર્વે | Corruption can be re...

ગત મહિને UPI વ્યવહારના મૂલ્ય તથા વોલ્યુમમાં ઘટાડો નોંધાયો | UPI transaction value and volume decline…

ગત મહિને UPI વ્યવહારના મૂલ્ય તથા વોલ્યુમમાં ઘટાડો નોંધાયો | UPI transaction value and volume decline...

પ્રદૂષણ માટે માત્ર પરાળી સળગાવતા ખેડૂતો જ જવાબદાર નથી : સુપ્રીમ | Farmers burning stubble are not th…

પ્રદૂષણ માટે માત્ર પરાળી સળગાવતા ખેડૂતો જ જવાબદાર નથી : સુપ્રીમ | Farmers burning stubble are not th...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પવિત્ર તીર્થ નગરી પાલીતાણામાં અખાત્રીજને લઈને વર્ષીતપના પારણા માટે તપસ્યાર્થીઓ પાલીતાણા ખાતે ઉમટી પડ…

પવિત્ર તીર્થ નગરી પાલીતાણામાં અખાત્રીજને લઈને વર્ષીતપના પારણા માટે તપસ્યાર્થીઓ પાલીતાણા ખાતે ઉમટી પડ…

2 months ago
વિમાનમાં 60 ટકા બેઠકો પર કોઇ વધારાનો ચાર્જ લગાવી શકાશે નહીં | No additional charge will be levied on…

વિમાનમાં 60 ટકા બેઠકો પર કોઇ વધારાનો ચાર્જ લગાવી શકાશે નહીં | No additional charge will be levied on…

3 months ago
પોરબંદર જિલ્લાના 40થી વધુ સરપંચ, તલાટીઓને નોટિસ ફટકારવામાં આવી | Notices issued to more than 40 sarp…

પોરબંદર જિલ્લાના 40થી વધુ સરપંચ, તલાટીઓને નોટિસ ફટકારવામાં આવી | Notices issued to more than 40 sarp…

1 year ago
૨૦૨૫માં ડીમેટ ખાતાની સંખ્યા વિક્રમી સપાટીએ પણ વૃદ્ધિની માત્રામાં ઘટાડો | Demat account numbers to hi…

૨૦૨૫માં ડીમેટ ખાતાની સંખ્યા વિક્રમી સપાટીએ પણ વૃદ્ધિની માત્રામાં ઘટાડો | Demat account numbers to hi…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News