gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સિગારેટ, તંબાકુ અને પાન મસાલા પર 40% GST યથાવત્, લોકસભામાં બિલ પસાર | 40% GST on cigarettes tobacco …

G METRO NEWS by G METRO NEWS
December 2, 2025
in INDIA
0 0
0
સિગારેટ, તંબાકુ અને પાન મસાલા પર 40% GST યથાવત્, લોકસભામાં બિલ પસાર | 40% GST on cigarettes tobacco …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Parliament news about Tobacco : કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદ સત્રના પ્રથમ દિવસે સોમવારે લોકસભામાં બે મહત્વપૂર્ણ વિધેયક રજૂ કર્યા હતા, જેનો મુખ્ય ઉદ્દેશ્ય તમાકુ ઉત્પાદનો અને પાન મસાલા જેવી સ્વાસ્થ્ય માટે હાનિકારક વસ્તુઓ પર ઊંચા કરવેરા ચાલુ રાખવાનો હતો. વિપક્ષી દળોના ભારે હોબાળા વચ્ચે નાણામંત્રીએ ‘ઉત્પાદ શુલ્ક સંશોધન વિધેયક- 2025’ અને ‘સ્વાસ્થ્ય અને રાષ્ટ્રીય સુરક્ષા સેસ વિધેયક- 2025’ રજૂ કર્યા હતા.

કયા બે બિલ પાસ થયા? 

આ બંને વિધેયક હાલમાં તમાકુ અને પાન મસાલા પર લાગતા GST ક્ષતિપૂર્તિ ઉપકર (Compensation Cess)નું સ્થાન લેશે. ‘કેન્દ્રીય ઉત્પાદ શુલ્ક સંશોધન વિધેયક’ દ્વારા સિગારેટ, સિગાર, હુક્કા, જર્દા સહિતના તમાકુ ઉત્પાદનો પર ઉત્પાદ શુલ્ક (Excise Duty) લગાવવામાં આવશે. જ્યારે, ‘સ્વાસ્થ્ય અને રાષ્ટ્રીય સુરક્ષા ઉપકર વિધેયક’ દ્વારા પાન મસાલા પર નવો ઉપકર (Cess) લગાવવામાં આવશે. સરકાર મુજબ, આ નવા ઉપકરનો મુખ્ય ઉદ્દેશ્ય રાષ્ટ્રીય સુરક્ષા અને જાહેર આરોગ્ય સંબંધિત ખર્ચાઓ માટે વધારાના સંસાધનો એકત્ર કરવાનો છે.

શા માટે આ નવા બિલની જરૂર પડી?

આ નવા વિધેયક લાવવા પાછળનું મુખ્ય કારણ GST ક્ષતિપૂર્તિ ઉપકરની સમાપ્તિ છે. જુલાઈ 2017માં જ્યારે GST લાગુ કરવામાં આવ્યો, ત્યારે રાજ્યોને થતા રાજસ્વ નુકસાનની ભરપાઈ કરવા માટે 5 વર્ષ માટે ક્ષતિપૂર્તિ ઉપકરની વ્યવસ્થા કરવામાં આવી હતી. કોરોના મહામારીને કારણે આ ઉપકરની અવધિ 31 માર્ચ, 2026 સુધી લંબાવવામાં આવી હતી. હવે જ્યારે આ ઉપકર સમાપ્ત થવાની નજીક છે, ત્યારે તમાકુ અને પાન મસાલા પરનો ઊંચો ટેક્સ પણ સમાપ્ત થઈ જાત, જેનાથી આ વસ્તુઓ સસ્તી થઈ શકતી હતી. આથી, આ હાનિકારક વસ્તુઓ પર ટેક્સનો દર યથાવત રહે તે સુનિશ્ચિત કરવા માટે સરકાર આ બે નવા વિધેયક લાવી છે.

વિપક્ષે કર્યો વિરોધ

આ વિધેયકો રજૂ થવા દરમિયાન વિપક્ષે ભારે વિરોધ કર્યો હતો. તૃણમૂલ કોંગ્રેસના નેતા સૌગત રોયે આરોપ લગાવ્યો કે સરકાર માત્ર તમાકુ પર ટેક્સ વસૂલવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે અને તેનાથી થતા સ્વાસ્થ્યના નુકસાનના પાસાઓની અવગણના કરી રહી છે. જ્યારે, ડીએમકેના સાંસદ કથિર આનંદે કહ્યું કે સરકાર જનતા પર કરવેરાનો વધુ બોજ નાખવાનો પ્રયાસ કરી રહી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

Next Post
બોમ્બની ધમકી મળતાં કુવૈત જતું વિમાન અડધેથી પાછું ફર્યું, મુંબઈમાં ઈમરજન્સી લેન્ડિંગ

ચીન અને પાકિસ્તાનની ઊંઘ ઊડાડી દેવાની તૈયારી, ઇઝરાયલની મદદથી ભારત બનાવશે ‘ઘાતક’ ડ્રોન | india to acqu…

ચીન અને પાકિસ્તાનની ઊંઘ ઊડાડી દેવાની તૈયારી, ઇઝરાયલની મદદથી ભારત બનાવશે 'ઘાતક' ડ્રોન | india to acqu...

ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃતિઓ નવ માસના તળિયે | Manufacturing sector activity hits nine month low

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા નજીક આલમગઢ ગામે પરોઢિયે મકાનમાં ભીષણ આગ, પરિવારનો બચાવ | massive fire broke out in a house in…

4 months ago
પંચમહાલ: શહેરા માર્કેટ યાર્ડમાં ઘઉંનું ભૂસું ભરેલી ટ્રક ગેટ સાથે અથડાતા સર્જાયો અકસ્માત, ડ્રાઈવરનો આ…

આઇસીસીયુને જ બાયપાસની જરૃર છતમાંથી પાણી પડવાનો સિલસિલો | ICCU itself needs a bypass Water continues …

11 months ago
આઠ કરોડની લોન મંજૂર કરાવી આપવાનું કહીને ગઠિયાઓએ ૬૨ લાખ પડાવ્યા | ellis bridge police reported loan s…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News