gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આણંદની ઈલા મેડિકલ એજન્સીના એકાઉન્ટન્ટને 2 વર્ષ કેદની સજા | Accountant of Anand Ela Medical Agency se…

G METRO NEWS by G METRO NEWS
April 10, 2025
in GUJARAT
0 0
0
આણંદની ઈલા મેડિકલ એજન્સીના એકાઉન્ટન્ટને 2 વર્ષ કેદની સજા | Accountant of Anand Ela Medical Agency se…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– આણંદ પાંચમાં એડિ.ચીફ જ્યુડિશ્યલ મેજીસ્ટ્રેટનો ચુકાદો

– કિંમતી દવાઓ અન્ય એજન્સીને વેચી હતી : રૂા. 8.50 લાખનો ચેક રિટર્ન થતા કેસ કરાયો હતો

આણંદ : આણંદ ખાતે હોલસેલ મેડિસિન્સની એજન્સીની દુકાનમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરતા અડાસના શખ્સેએ કિંમતી દવાઓ ચોરી કરી અન્ય મેડિકલ એજન્સીને વેચી દીધી હતી. આ અંગેની જાણ થયા બાદ એકાઉન્ટન્ટે આપેલો રૂા. ૮.૫૦ લાખનો ચેક રિટર્ન થતા કેસ કરાયો હતો. જે અંગે એકાઉન્ટન્ટને બે વર્ષની કેદની કોર્ટે સજા ફટકારી છે. ચેકની પકમ ૩૦ દિવસમાં ચૂકવી દેવા પણ હુકમ કર્યો છે. 

આણંદ ખાતે ઈલા મેડિકલ એજન્સીના વહીવટકર્તા વિરલકુમાર પંકજકુમાર મહેતા હોલસેલ મેડિસિન્સનો વેપાર કરે છે. જેમની ત્યાં દિગ્વીજય મનુભાઈ રાજ (ઉં.વ.૨૭, રહે. ગોહેલવગો, અડાસ, તા. આણંદ) ૧૧ વર્ષથી ડિલિવરી બોય કમ એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતો હતો. એજન્સીવાળી જગ્યાની ચાવીઓ પણ દિગ્વીજય રાજને આપેલી હતી. એજન્સીમાંથી કિંમતી દવાઓની ચોરી થયાનું ધ્યાને આવ્યું હતું. તપાસ કરતા તા. ૨૯-૭-૨૦૨૨ના રોજ દિગ્વીજયે રાતે એજન્સીની દુકાન ખોલી કેમેરા બંધ કરી દીધા હતા. બાદમાં કિંમતી દવાની કમ્પ્યુટરમાં વેસ્ટેજ તરીકે ખોટી એન્ટ્રી પાડી દવાઓ ચોરી ગયો હતો. દવાઓ માતરના સાગર મેડિસિનના માલિક ઈન્દ્રજીતસિંહ લાખાભાઈ સોઢાને બિલ વગર વેચી હોવાનું દિગ્વીજયે કબુલાતનામું તા. ૧-૮-૨૦૨૨ના રોજ લખી આપ્યું હતું. બાદમાં દવાઓની લેણી રકમનો રૂા. ૮.૫૦ લાખનો અને રૂા. ૪,૩૯,૫૦૦ના ચેક આપ્યા હતા. જેમાંથી રૂા. ૮.૫૦ લાખનો ચેક તા. ૨-૧૧-૨૦૨૨ના રોજ ફંડ ઈનસફિસિયન્ટના શેરા સાથે રિટર્ન થયો હતો. જે અંગે ચેક રિટર્નનો કેસ કરાયો હતો. 

આ કેસ આણંદ પાંચમાં એડિ. ચીફ જ્યુડિશ્યલ મેજીસ્ટ્રેટ દેવેશ પદ્યુમ્નભાઈ પુંજાણીની કોર્ટમાં ચાલી જતા આરોપી દિલ્વીજય મનુભાઈ રાજને તકસીરવાર ઠરાવી બે વર્ષની સાદી કેદની સજાનો હુકમ કર્યો છે. આરોપીએ ફરિયાદીને વળતર પેટે રૂા. ૮.૫૦ લાખ ૩૦ દિવસમાં ચૂકવી આપવા અને જો તેમ ન થાય તો વધુ ૬ મહિનાની સાદી કેદની સજા ભોગવવા આદેશ કર્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

યુદ્ધને લીધે ગુજરાત સહિત દેશભરમાં દાણાના ભાવ 50થી 70% વધી જતાં પ્લાસ્ટિક ઉદ્યોગ ICUમાં | US Israel I…
GUJARAT

યુદ્ધને લીધે ગુજરાત સહિત દેશભરમાં દાણાના ભાવ 50થી 70% વધી જતાં પ્લાસ્ટિક ઉદ્યોગ ICUમાં | US Israel I…

March 29, 2026
વાહ રે સરકાર! દૂધનાં 11684 પૈકી એક પણ નમૂનો હાનિકારક નહીં! ફુલગુલાબી સરકારી રિપોર્ટ | gujarat milk a…
GUJARAT

વાહ રે સરકાર! દૂધનાં 11684 પૈકી એક પણ નમૂનો હાનિકારક નહીં! ફુલગુલાબી સરકારી રિપોર્ટ | gujarat milk a…

March 29, 2026
ગુજરાતમાં ટ્રાફિક નિયમ ભંગ કરનારા વાહનચાલકોએ 17 વર્ષમાં 1400 કરોડથી વધુનો દંડ ભર્યો | Gujarat Traffi…
GUJARAT

ગુજરાતમાં ટ્રાફિક નિયમ ભંગ કરનારા વાહનચાલકોએ 17 વર્ષમાં 1400 કરોડથી વધુનો દંડ ભર્યો | Gujarat Traffi…

March 29, 2026
Next Post
શીરોલા ગામ પાસે ટેમ્પો અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 2 વ્યક્તિના મોત | 2 people died in an accident betw…

શીરોલા ગામ પાસે ટેમ્પો અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 2 વ્યક્તિના મોત | 2 people died in an accident betw...

કોર્ટમાં ધમાલ મામલે ફરજમાં બેદરકાર 3 મહિલા સહિત 4 કોન્સ્ટેબલ સસ્પેન્ડ | 4 constables including 3 wom…

કોર્ટમાં ધમાલ મામલે ફરજમાં બેદરકાર 3 મહિલા સહિત 4 કોન્સ્ટેબલ સસ્પેન્ડ | 4 constables including 3 wom...

ખેડા જિલ્લામાં પડતર પ્રશ્નોને લઈ મહેસૂલી કર્મચારીઓનું આવેદનપત્ર | Application letter from revenue em…

ખેડા જિલ્લામાં પડતર પ્રશ્નોને લઈ મહેસૂલી કર્મચારીઓનું આવેદનપત્ર | Application letter from revenue em...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મેઘાલયનું બર્નીહાટ સૌથી પ્રદૂષિત શહેર, ૧૦ પ્રદૂષિત શહેરોમાં ૮ રાજસ્થાનના | Meghalaya’s Burnihat agai…

મેઘાલયનું બર્નીહાટ સૌથી પ્રદૂષિત શહેર, ૧૦ પ્રદૂષિત શહેરોમાં ૮ રાજસ્થાનના | Meghalaya’s Burnihat agai…

11 months ago
ભારતીય સેના બની વધુ શક્તિશાળી, ડ્રોનથી લોન્ચ થનારી લક્ષ્યભેદી મિસાઇલનું સફળ પરીક્ષણ | major boost to…

ભારતીય સેના બની વધુ શક્તિશાળી, ડ્રોનથી લોન્ચ થનારી લક્ષ્યભેદી મિસાઇલનું સફળ પરીક્ષણ | major boost to…

8 months ago
અમદાવાદ પ્લેન ક્રેશ બાદ કેન્દ્ર સરકારનું આકરૂ વલણ, એર ઈન્ડિયાને આપ્યા બે કડક નિર્દેશ | government cl…

અમદાવાદ પ્લેન ક્રેશ બાદ કેન્દ્ર સરકારનું આકરૂ વલણ, એર ઈન્ડિયાને આપ્યા બે કડક નિર્દેશ | government cl…

8 months ago
જૂના વસ્ત્રો માગવાની આડમાં ઘરફોડ કરતાં બે સગાં ભાઈ ઝડપાયાં, ચોરીનો માલ ખરીદનાર સોની સામે ગુનો ન નોંધ…

જૂના વસ્ત્રો માગવાની આડમાં ઘરફોડ કરતાં બે સગાં ભાઈ ઝડપાયાં, ચોરીનો માલ ખરીદનાર સોની સામે ગુનો ન નોંધ…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News