gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ફેમિલી કોર્ટ બાર એસોસિએશનની ચૂંટણી વિવાદમાં, મહિલા અનામતના મુદ્દે BCGમાં અરજી, ફોર્મ વિતરણ અટક્યું |…

G METRO NEWS by G METRO NEWS
December 2, 2025
in GUJARAT
0 0
0
ફેમિલી કોર્ટ બાર એસોસિએશનની ચૂંટણી વિવાદમાં, મહિલા અનામતના મુદ્દે BCGમાં અરજી, ફોર્મ વિતરણ અટક્યું |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bar Council of Gujarat News: અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ સ્થિત ફેમિલી કોર્ટ બાર એસોસિએશનની ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ ચૂંટણી 19 ડિસેમ્બરના રોજ યોજાશે અને 20 ડિસેમ્બરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. ઉમેદવારી પત્ર ભરવાની અવધિ 3 ડિસેમ્બર સુધીની છે, અને ભરાયેલા પત્રોને સ્વીકારવાની અંતિમ તારીખ 6 ડિસેમ્બર નક્કી કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, ફેમિલી કોર્ટ બાર એસોસિએશનની આ ચૂંટણીમાં કુલ 12 પદો પર મતદાન થશે, જેમાં એસોસિએશનના 6 હોદ્દેદારો અને 6 કારોબારી સભ્યોનો સમાવેશ થાય છે. મહિલાઓને પ્રોત્સાહન આપવા માટે 6 હોદ્દેદારોમાંથી પ્રમુખ અને ખજાનચીના એમ 2 પદ અનામત રાખવામાં આવ્યા છે. જેના માટે ઉમેદવારોએ રૂપિયા 17,500ની ડિપોઝિટ ભરવી પડશે. તેવી જ રીતે 6 કારોબારી સભ્યોના પદમાંથી પણ 2 પદ મહિલાઓ માટે અનામત રાખવામાં આવ્યા છે.

પ્રમુખ પદ માટેની મુખ્ય લાયકાતમાં ઉમેદવારને ઓછામાં ઓછો 10 વર્ષનો વકીલાતનો અનુભવ હોવો ફરજિયાત છે, સાથે જ તે અગાઉની ચૂંટણીઓમાં હોદ્દેદાર અથવા કારોબારી સભ્ય તરીકે ચૂંટાયેલા હોવા જોઈએ. જોકે, ખજાનચી પદ માટે ઉપરોક્ત શરતોમાં વકીલાતનો અનુભવ 07 વર્ષનો માંગવામાં આવ્યો છે. આ ચૂંટણી પ્રક્રિયા વચ્ચે, ફેમિલી કોર્ટ બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ અને ઉપ પ્રમુખ રહી ચૂકેલા ઇન્તેખાબહુસેન ખોખરે બાર કાઉન્સિલ ઑફ ગુજરાતમાં આ અંગે એક અરજી દાખલ કરી છે.

પૂર્વ પ્રમુખ ઇન્તેખાબહુસેન ખોખરે કરેલી અરજીના પગલે, ચૂંટણી કમિશનરે એક જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામા મુજબ, ખોખરની મહિલા અનામતને પડકારતી અરજી પર બાર કાઉન્સિલ ઑફ ગુજરાત દ્વારા જ્યાં સુધી અંતિમ ચુકાદો આપવામાં ન આવે, ત્યાં સુધી ચૂંટણી માટે ઉમેદવારી પત્રનું વિતરણ કરવામાં આવશે નહીં. ખોખરે પોતાની અરજીમાં એવી દલીલ કરી છે કે બાર એસોસિએશનના નિયમો અનુસાર, લાયકાત ધરાવતા કોઈપણ વ્યક્તિ લિંગ ભેદ વિના કોઈપણ પદ માટે ઉમેદવારી નોંધાવી શકે છે.

અરજીમાં એવી દલીલ કરી હતી કે, અગાઉની બાર એસોસિએશનની ચૂંટણીમાં પણ મહિલા ઉમેદવારો ચૂંટાઈને આવ્યા હતા. વધુમાં, સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ માત્ર ખજાનચીનું પદ અને કમિટીમાં 30 ટકા મહિલા અનામત રાખવામાં આવ્યું છે, જ્યારે પ્રમુખ પદના અનામત અંગે કોઈ નિર્દેશ નથી. આથી ચૂંટણી કમિશનર આ પ્રકારનું જાહેરનામું બહાર પાડી શકે નહીં. તેમણે બાર કાઉન્સિલ ઑફ ગુજરાત પાસે આ અંગે સ્પષ્ટ ખુલાસો માંગ્યો છે અને એ પણ સવાલ કર્યો છે કે મહિલા અનામતની જોગવાઈ ફક્ત એક ટર્મ પૂરતી છે કે કાયમી છે?

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: સોલામાં પત્ની, પુત્ર અને સાળીના ત્રાસથી નિવૃત્ત પોલીસ ઇન્સ્પેક્ટરે જીવન ટૂંકાવ્યું | Ahmeda…
GUJARAT

અમદાવાદ: સોલામાં પત્ની, પુત્ર અને સાળીના ત્રાસથી નિવૃત્ત પોલીસ ઇન્સ્પેક્ટરે જીવન ટૂંકાવ્યું | Ahmeda…

March 26, 2026
સ્કૂલ-કોર્ટ બાદ હવે ગુજસેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ અને તંત્ર દોડતું થયું | Bomb Threat Em…
GUJARAT

સ્કૂલ-કોર્ટ બાદ હવે ગુજસેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ અને તંત્ર દોડતું થયું | Bomb Threat Em…

March 26, 2026
વડોદરામાં મકરપુરાની ગોકુલ રેસીડેન્સીમાં ફરી 9 ફૂટનો મગર આવી ગયો, વોક માટે નીકળેલા રહીશોમાં નાસભાગ | …
GUJARAT

વડોદરામાં મકરપુરાની ગોકુલ રેસીડેન્સીમાં ફરી 9 ફૂટનો મગર આવી ગયો, વોક માટે નીકળેલા રહીશોમાં નાસભાગ | …

March 26, 2026
Next Post
વડોદરામાં GEB સ્કૂલમાં એક વિધાર્થીએ ફેંકેલી પેન બીજા વિધાર્થીને આંખમાં વાગતા ગંભીર ઇજા | student of …

વડોદરામાં GEB સ્કૂલમાં એક વિધાર્થીએ ફેંકેલી પેન બીજા વિધાર્થીને આંખમાં વાગતા ગંભીર ઇજા | student of ...

વિશ્વ એડ્સ દિવસ નિમિત્તે ભાવનગર રેલવે મંડળમાં વ્યાપક જનજાગૃતિ અભિયાનનું આયોજન

વિશ્વ એડ્સ દિવસ નિમિત્તે ભાવનગર રેલવે મંડળમાં વ્યાપક જનજાગૃતિ અભિયાનનું આયોજન

અમરેલી: ત્રબકપુર ગામમાં બાળકીને ફાડી ખાનાર માનવભક્ષી દીપડો પાંજરે પુરાયો, લોકોએ રાહતનો શ્વાસ લીધો | …

અમરેલી: ત્રબકપુર ગામમાં બાળકીને ફાડી ખાનાર માનવભક્ષી દીપડો પાંજરે પુરાયો, લોકોએ રાહતનો શ્વાસ લીધો | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધ્રાંગધ્રા કોર્ટના કડક વલણ બાદ અંતે પાવરગ્રીડ કંપનીએ કામ બંધ કર્યું | Powergrid company finally stop…

ધ્રાંગધ્રા કોર્ટના કડક વલણ બાદ અંતે પાવરગ્રીડ કંપનીએ કામ બંધ કર્યું | Powergrid company finally stop…

4 months ago
હિમાચલમાં મુશળધાર વરસાદે તબાહી મચાવી, કુલ્લુમાં વાદળ ફાટવાથી 7 વાહનો દટાયા અને 7 વહી ગયા | Heavy Rai…

હિમાચલમાં મુશળધાર વરસાદે તબાહી મચાવી, કુલ્લુમાં વાદળ ફાટવાથી 7 વાહનો દટાયા અને 7 વહી ગયા | Heavy Rai…

10 months ago
VIDEO : મહારાષ્ટ્રમાં મોટી દુર્ઘટના, રાયગઢમાં 400 ફુટ ઊંડી ખીણમાં ખાબકી SUV, 6 લોકોના મોત | Six Deat…

VIDEO : મહારાષ્ટ્રમાં મોટી દુર્ઘટના, રાયગઢમાં 400 ફુટ ઊંડી ખીણમાં ખાબકી SUV, 6 લોકોના મોત | Six Deat…

4 months ago
ડાકોરમાં લાગેલી આગમાં ફાયરનું વૉટર બાઉઝર જ પહોંચી ના શક્યું | Firefighters water tankers could not r…

ડાકોરમાં લાગેલી આગમાં ફાયરનું વૉટર બાઉઝર જ પહોંચી ના શક્યું | Firefighters water tankers could not r…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News