gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમરેલી: ત્રબકપુર ગામમાં બાળકીને ફાડી ખાનાર માનવભક્ષી દીપડો પાંજરે પુરાયો, લોકોએ રાહતનો શ્વાસ લીધો | …

G METRO NEWS by G METRO NEWS
December 2, 2025
in GUJARAT
0 0
0
અમરેલી: ત્રબકપુર ગામમાં બાળકીને ફાડી ખાનાર માનવભક્ષી દીપડો પાંજરે પુરાયો, લોકોએ રાહતનો શ્વાસ લીધો | …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Leopard Trapped in Amreli: અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ત્રબકપુર ગામમાં બાળકીનો ભોગ લેનાર માનવભક્ષી દીપડાને આખરે વન વિભાગની ટીમે પાંજરે પૂરવામાં સફળતા મેળવી છે. આ હુમલા બાદ સમગ્ર પંથકમાં ફેલાયેલા ભય અને આક્રોશ વચ્ચે વન વિભાગની પાંચ દિવસની સતત મહેનત રંગ લાવી છે.

વન વિભાગની પાંચ દિવસની કવાયત

આ કરૂણ ઘટના ત્રબકપુર ગામમાં ખેડૂત પુરુષોત્તમ મોરીની વાડીમાં બની હતી, જ્યાં પરપ્રાંતીય મજૂર પરિવાર રહેતો હતો. બાળકીની માતા રસોઈ બનાવી રહી હતી અને બાળકી તેની બાજુમાં જ બેઠી હતી. આ દરમિયાન અચાનક દીપડો આવી ચડ્યો હતો અને માતા કંઈ સમજે તે પહેલાં જ બાળકીને ઉઠાવીને ભાગી ગયો હતો.

આ પણ વાંચો: LRD ભરતીનું પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ જાહેર: 11,925 ઉમેદવારોની પસંદગી, 3 ડિસેમ્બર સુધી વેરિફિકેશન પ્રક્રિયા

દીપડાએ બાળકીનો શિકાર કર્યો હતો, જેના કારણે બાળકીનું કરૂણ મોત થયું હતું. આ ઘટના બાદ પરિવારમાં ગમગીની છવાઈ હતી અને સ્થાનિકોમાં વન્યપ્રાણીઓના ભયને લઈને આક્રોશ ફેલાયો હતો. બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વન વિભાગે તાત્કાલિક ધોરણે માનવભક્ષી દીપડાને પકડવા માટે કવાયત હાથ ધરી હતી. પાંચ દિવસની અવિરત શોધખોળ અને જુદા જુદા સ્થળો પર પાંજરા ગોઠવ્યા બાદ વન વિભાગને આખરે સફળતા મળી છે.

વન્યપ્રાણી હુમલાનો વધતો ખતરો

ઉલ્લેખનિય છે કે, અમરેલી જિલ્લામાં દીપડા અને સિંહો દ્વારા માનવ પર હુમલાના બનાવો સતત વધી રહ્યા છે, જેના કારણે ખેડૂતો અને ખેતમજૂરોમાં ભયનો માહોલ છે. આ પહેલાં ખાંભાના ગીદરડી ગામમાં ખેતમજૂર મુકેશ સોલંકી પર પણ સિંહે હુમલો કર્યો હોવાની ઘટના બની હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દારૃના કેસમાં ત્રણ બૂટલેગરોની સંડોવણીની પોલીસને શંકા | Police suspect involvement of three bootlegge…
GUJARAT

દારૃના કેસમાં ત્રણ બૂટલેગરોની સંડોવણીની પોલીસને શંકા | Police suspect involvement of three bootlegge…

June 9, 2026
કલાલી ગામે યુવકની હત્યા કરનાર આરોપીઓ હજી ફરાર | The accused who murdered a youth in Kalali village a…
GUJARAT

કલાલી ગામે યુવકની હત્યા કરનાર આરોપીઓ હજી ફરાર | The accused who murdered a youth in Kalali village a…

June 9, 2026
દહેજની માગણી કરી પરિણીતા પર ત્રાસ ગુજારતો પતિ | Husband torturing wife by demanding dowry
GUJARAT

દહેજની માગણી કરી પરિણીતા પર ત્રાસ ગુજારતો પતિ | Husband torturing wife by demanding dowry

June 9, 2026
Next Post
અમદાવાદમાં માનસિક ત્રાસથી કંટાળીને યુવકે ગળેફાંસો ખાધો, સ્યૂસાઈડ નોટમાં 6 શખ્સના નામ લખ્યા | ahmedab…

અમદાવાદમાં માનસિક ત્રાસથી કંટાળીને યુવકે ગળેફાંસો ખાધો, સ્યૂસાઈડ નોટમાં 6 શખ્સના નામ લખ્યા | ahmedab...

આવા લક્ષણો દેખાય તો તમને પણ હોઈ શકે છે ‘નો મોબાઈલ ફોન ફોબિયા’! સૌરાષ્ટ્ર યુનિ.એ તૈયાર કર્યો મનોવૈજ્ઞ…

આવા લક્ષણો દેખાય તો તમને પણ હોઈ શકે છે 'નો મોબાઈલ ફોન ફોબિયા'! સૌરાષ્ટ્ર યુનિ.એ તૈયાર કર્યો મનોવૈજ્ઞ...

જામજોધપુરના પરપ્રાંતીય શ્રમિક યુવાનની હત્યા નિપજાવનાર પત્ની અને સાળો ઝડપાઈ ગયા, બે દિવસના રિમાન્ડ | …

જામજોધપુરના પરપ્રાંતીય શ્રમિક યુવાનની હત્યા નિપજાવનાર પત્ની અને સાળો ઝડપાઈ ગયા, બે દિવસના રિમાન્ડ | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજકોટ મહાનગરપાલિકાએ બુધ્ધિનું દેવાળુ ફૂંકયું – રાષ્ટ્રધ્વજનું સરેઆમ અપમાન – કોંગ્રેસ.

રાજકોટ મહાનગરપાલિકાએ બુધ્ધિનું દેવાળુ ફૂંકયું – રાષ્ટ્રધ્વજનું સરેઆમ અપમાન – કોંગ્રેસ.

5 months ago
જામનગરના પીપળી ગામમાં ક્રિસમસની રાત્રે ધર્માંતરણની શંકા, હિન્દુ સંગઠને કાર્યક્રમ અટકાવ્યો, પોલીસ તપા…

જામનગરના પીપળી ગામમાં ક્રિસમસની રાત્રે ધર્માંતરણની શંકા, હિન્દુ સંગઠને કાર્યક્રમ અટકાવ્યો, પોલીસ તપા…

6 months ago
રશિયા ખાતેથી ક્રુડ તેલની ખરીદીના મુદ્દાને અમેરિકાએ વેપાર મંત્રણામાં ઊભો કર્યો | US raises issue of c…

રશિયા ખાતેથી ક્રુડ તેલની ખરીદીના મુદ્દાને અમેરિકાએ વેપાર મંત્રણામાં ઊભો કર્યો | US raises issue of c…

9 months ago
ઊંચા તાપમાનની સાથોસાથ ઈન્ડકશનનો વપરાશ વધતા વીજ માંગમાં વધારો | Increased electricity demand due to i…

ઊંચા તાપમાનની સાથોસાથ ઈન્ડકશનનો વપરાશ વધતા વીજ માંગમાં વધારો | Increased electricity demand due to i…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News