gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદના નવા વાડજમાં પાન પાર્લર પર સોડાની ખાલી બોટલો વડે હુમલો, હત્યાના આરોપી સહિત 4ની ધરપકડ! | 4 A…

G METRO NEWS by G METRO NEWS
December 2, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદના નવા વાડજમાં પાન પાર્લર પર સોડાની ખાલી બોટલો વડે હુમલો, હત્યાના આરોપી સહિત 4ની ધરપકડ! | 4 A…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં વ્યાસવાડી નજીક આવેલા પાન પાર્લર પર ગ્રાહકો વચ્ચે ‘સાઇડમાં આવવા’ જેવી નજીવી બાબતે બોલાચાલી થયા બાદ મારામારીની ગંભીર ઘટના બની હતી. આ ઝઘડામાં આરોપીઓએ સોડાની ખાલી બોટલો ફેંકીને હુમલો કર્યો હતો. આ ઘટનાના પગલે વાડજ પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરી છે. આ ધરપકડમાં સૌથી મહત્ત્વનું એ છે કે, મુખ્ય આરોપી વિજય ઉર્ફે પિયુષ વાઘેલા અગાઉ બે હત્યાના ગુનામાં સંડોવાયેલો હોવાનું ખૂલ્યું છે અને પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદના નવા વાડજમાં પાન પાર્લર પર સોડાની ખાલી બોટલો વડે હુમલો, હત્યાના આરોપી સહિત 4ની ધરપકડ! 2 - image

જાણો શું છે મામલો

અમદાવાદના વાડજ પોલીસ સ્ટેશનની હદમાં વ્યાસવાડી પાસે આવેલા પાન પાર્લરના માલિક શ્રી રમેશચંદ્ર શર્માની દુકાન પર સાંજના સમયે મારામારીની ઘટના બની હતી. દુકાન પર સામાન લેવા આવેલા એક ગ્રાહક અને પાછળથી આવેલા કેટલાક આરોપીઓ વચ્ચે સામાન લેવા જવામાં ‘સાઇડમાં આવવા’ જેવી નજીવી બાબતે બોલાચાલી થઈ હતી. આ સામાન્ય બોલાચાલી થોડી જ ક્ષણોમાં ઉગ્ર બની ગઈ હતી અને અંતે તેણે મારામારીનું સ્વરૂપ ધારણ કર્યું હતું.

આ પણ વાંચો: અમદાવાદમાં સેલ્સમેનની નજર ચૂકવી મહિલાએ કરી વીંટીની ચોરી, સીસીટીવી કેમેરામાં કેદ થઇ ઘટના

આ બોલાચાલી બાદ આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને તેમણે પાન પાર્લર પરની સોડાની ખાલી બોટલો ભોગ બનનાર વ્યક્તિ ઉપર છૂટી ફેંકીને હુમલો કર્યો હતો. આ હુમલાના કારણે એક વ્યક્તિને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી, સાથે જ પાન પાર્લરના ફ્રીજ અને અન્ય સામાનને પણ નુકસાન થયું હતું. ઘટનાની જાણ થતાં જ વાડજ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી, સીસીટીવી ફૂટેજ કબજે કર્યા અને તેના આધારે આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસ શરૂ કરી.

વાડજ પોલીસ સ્ટેશનના પી.આઈ. વી. આર. ડાંગરના જણાવ્યાનુસાર, પોલીસે આ ગુનામાં સામેલ ચારેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે. જો કે, પોલીસ તપાસમાં મુખ્ય આરોપીનો સનસનીખેજ ગુનાઈત ઇતિહાસ સામે આવ્યો છે. ચાર આરોપીઓ પૈકી, મુખ્ય આરોપી વિજય ઉર્ફે પિયુષ વાઘેલા અગાઉ બે હત્યાના ગુનામાં સંડોવાયેલો છે. આ પૈકી એક હત્યાનો ગુનો સાબરમતી પોલીસ સ્ટેશનમાં અને બીજો ગુનો પાટણ જિલ્લાના સમી તાલુકામાં નોંધાયેલો છે. પોલીસના મતે, વિજય તાજેતરમાં જ અમદાવાદ આવ્યો હતો અને તેના જૂના મિત્રો સાથે હતો, ત્યારે આ મારામારીની ઘટના બની હતી. હાલમાં પોલીસે ચારેય આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને વધુ તપાસ શરૂ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

मिस मिसेज एवरग्रीन फैशन रनवे 2026 और एवरग्रीन म्यूजिक अवार्ड में कई जानी-मानी हस्तियां ने शिरकत की।
GUJARAT

मिस मिसेज एवरग्रीन फैशन रनवे 2026 और एवरग्रीन म्यूजिक अवार्ड में कई जानी-मानी हस्तियां ने शिरकत की।

September 15, 2026
બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમા…
GUJARAT

બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમા…

September 14, 2026
શ્રદ્ધા અને સંસ્કાર સાથે બાપ્પાનું આગમન: ફ્લોરા આઇરિસમાં ગુંજ્યો ‘ગણપતિ બાપ્પા મોરિયા’નો જયઘોષ
GUJARAT

શ્રદ્ધા અને સંસ્કાર સાથે બાપ્પાનું આગમન: ફ્લોરા આઇરિસમાં ગુંજ્યો ‘ગણપતિ બાપ્પા મોરિયા’નો જયઘોષ

September 14, 2026
Next Post
વડોદરાના વોર્ડ નં.14માં જૂની જર્જરિત ડ્રેનેજ લાઈનના મુદ્દે હોબાળો : નવી ડ્રેનેજ લાઇન નાખવા, પેવર બ્લ…

વડોદરાના વોર્ડ નં.14માં જૂની જર્જરિત ડ્રેનેજ લાઈનના મુદ્દે હોબાળો : નવી ડ્રેનેજ લાઇન નાખવા, પેવર બ્લ...

વડોદરાના ગોત્રીમાં રુદ્રરાજ ડુપ્લેક્ષમાં તસ્કરો ત્રાટક્યાં : ત્રણ મકાનના તાળા તોડ્યાં | thieves raid…

વડોદરાના ગોત્રીમાં રુદ્રરાજ ડુપ્લેક્ષમાં તસ્કરો ત્રાટક્યાં : ત્રણ મકાનના તાળા તોડ્યાં | thieves raid...

સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, વક્ફ નોંધણીની અંતિમ તારીખ લંબાવવાનો ઈનકાર, ઓવૈસીની અરજી પણ ફગાવાઈ | Sup…

સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, વક્ફ નોંધણીની અંતિમ તારીખ લંબાવવાનો ઈનકાર, ઓવૈસીની અરજી પણ ફગાવાઈ | Sup...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તાંત્રિક વિધિના બહાને બે ગઠિયાએ વૃધ્ધા પાસે રૂા.76.66 લાખ પડાવ્યા | Two gangsters extort Rs 76 66 la…

તાંત્રિક વિધિના બહાને બે ગઠિયાએ વૃધ્ધા પાસે રૂા.76.66 લાખ પડાવ્યા | Two gangsters extort Rs 76 66 la…

5 months ago
વડોદરા કોર્પોરેશન દ્વારા ઉમેદવારોને નિમણૂક પત્રો નહીં અપાતા ફરી દેખાવો સાથે રજૂઆત | candidates prote…

વડોદરા કોર્પોરેશન દ્વારા ઉમેદવારોને નિમણૂક પત્રો નહીં અપાતા ફરી દેખાવો સાથે રજૂઆત | candidates prote…

1 year ago
નવા શૈક્ષણિક સત્રમાં સુરતની ખાનગી શાળામાંથી 13 હજાર જેટલા વિદ્યાર્થીઓએ પાલિકાની શાળામાં લીધો પ્રવેશ …

નવા શૈક્ષણિક સત્રમાં સુરતની ખાનગી શાળામાંથી 13 હજાર જેટલા વિદ્યાર્થીઓએ પાલિકાની શાળામાં લીધો પ્રવેશ …

1 year ago
જામનગરમાં સગીરા સાથે દુષ્કર્મના કેસમાં બે આરોપીઓને 20 વર્ષની જેલ સજાનો હુકમ | Two accused sentenced …

જામનગરમાં સગીરા સાથે દુષ્કર્મના કેસમાં બે આરોપીઓને 20 વર્ષની જેલ સજાનો હુકમ | Two accused sentenced …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News