gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભરૃચના બિઝનેસમેનના અપહરણ કેસના અન્ય આરોપીઓ હજી ફરાર | Other accused in Bharuch businessman’s kidnapp…

G METRO NEWS by G METRO NEWS
December 2, 2025
in GUJARAT
0 0
0
ભરૃચના બિઝનેસમેનના અપહરણ કેસના અન્ય આરોપીઓ હજી ફરાર | Other accused in Bharuch businessman’s kidnapp…
1
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરા,ભરૃચના બિઝનેસમેનને ડરાવી ધમકાવી સાડા ચાર લાખ પડાવી લેવાના ગુનામાં પોલીસે હજી સુધી માત્ર બે આરોપીઓને  પકડયા છે. જ્યારે અન્ય આરોપીઓ પોલીસની પહોંચથી દૂર છે.

ભરૃચ શેરપુરા રોડ પર મદીના પાર્ક સોસાયટીમાં રહેતો ૩૦ વર્ષના બિઝનેસમેન અફાન ઉસ્માનભાઇ કાની ગત ૧૨ મી તારીખે  બપોરે તેની ગર્લફ્રેન્ડ સાથે  કારમાં વડોદરા એમ.એસ.યુનિવર્સિટીથી ભરૃચ જતા હતા. તે દરમિયાન  એસ.ઓ.જી. અમદાવાદના પોલીસના માણસોની ઓળખ  આપી આરોપીઓએ  અપહરણ કરી   બળજબરીથી સાડા ચાર લાખ પડાવી લીધા હતા. આ ગુનામાં માંજલપુર  પોલીસે બે આરોપીઓ યાજ્ઞિાક રમણભાઇ ચાવડા (રહે. જેલ સ્ટાફ ક્વાટર્સ, સેન્ટ્રલ જેલ, વડોદરા,મૂળ રહે. અમદાવાદ) તથા આફતાબ નઇમખાન પઠાણ, ઉં.વ.૨૬ (રહે. બરકર એપાર્ટમેન્ટની પાછળ, તાંદલજા) ને ઝડપી પાડયા હતા. જ્યારે અન્ય આરોપીઓ જેલના કર્મચારી કાનાભાઇ દાનાભાઇ કુંભાર તથા અન્ય એક આરોપી ઝકરીયા  હજી ફરાર છે. તદુપરાંત આ ગુનામાં ભોગ બનનાર બિઝનેસમેનની ગર્લ ફ્રેન્ડ પણ હજી પોલીસ સમક્ષ હાજર થઇ નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી સોનાના દાગીના ઝૂંટવતી ટોળકી ઝડપાઈ

Next Post
પાણીગેટ બાવામાનપુરામાં વીજ કનેક્શન કાપવા ગયેલા એમ.જી.વી.સી.એલ.ના સ્ટાફ પર હુમલો | Attack on MGVCL st…

પાણીગેટ બાવામાનપુરામાં વીજ કનેક્શન કાપવા ગયેલા એમ.જી.વી.સી.એલ.ના સ્ટાફ પર હુમલો | Attack on MGVCL st...

વાહનની અડફેટે ઘાયલ મહિલાનું સારવાર દરમિયાન મોત | Woman injured in vehicle collision dies during trea…

વાહનની અડફેટે ઘાયલ મહિલાનું સારવાર દરમિયાન મોત | Woman injured in vehicle collision dies during trea...

એર ઇન્ડિયા એરપોર્ટ પર વિમાન ભુલી ગઇ, 13 વર્ષ સુધી પડયું રહ્યું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નીટ પેપર લીક મામલે સીબીઆઇના અનેક સ્થળે દરોડા, પાંચની ધરપકડ | CBI raids several places in NEET paper …

3 months ago
કેરળમાં દેશી બોમ્બ બનાવતી વખતે જ પ્રચંડ વિસ્ફોટ, શરીરના ચીથરાં ઊડી ગયા, મકાન કાટમાળમાં ફેરવાયુ | Ker…

12 months ago
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા ખુલ્લા શેડ ઉપર પણ મસમોટો ટેક્સ ઝીંકાયો | Nadiad Municipal Corporation imp…

6 months ago
અમદાવાદ: ઈન્સ્ટાગ્રામ મિત્રતા બાદ યુવકે બે સંતાનોની માતાને લગ્ન માટે દબાણ કર્યું, વીડિયો વાઈરલ કરતા …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News