gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બગદાદના વેપારી સાથે ગોંડલના દંપતી દ્વારા રૂા.1.63 કરોડની છેતરપિંડી | Gondal couple cheats Baghdad bu…

G METRO NEWS by G METRO NEWS
December 3, 2025
in GUJARAT
0 0
0
બગદાદના વેપારી સાથે ગોંડલના દંપતી દ્વારા રૂા.1.63 કરોડની છેતરપિંડી | Gondal couple cheats Baghdad bu…
1
VIEWS
Share on FacebookShare on Twitter

કંપનીના મદુરાઈ સ્થિત પાવર ઓફ એટર્નીધારકે ગોંડલ આવી ફરિયાદ કરી

૧૦૮ ટન મગફળી અને ૫૪ ટન તલના સોદા પેટે ૧૮૭૯૨૦ અમેરિકન ડોલર લીધા બાદ માલ ન મોકલતા બી.ડિવિઝન પોલીસ મથકમાં મામલો પહોંચ્યો 

ગોંડલ: અહીના ગાયત્રીનગરમાં રહેતા એકસપોર્ટ ઈમ્પોર્ટનો વ્યવસાય કરતા દંપતીએ ઈરાકના બગદાદના વેપારીને તલ અને મગફળીનો સોદો પાડી આ બાબતે પૈસા લઈ લીધા બાદ નકકી થયેલા તલ અને મગફળીની ડિલિવરી ન મોકલતા બગદાદની પેેઢીના મદુરાઈસ્થિત કમ્પલેઈન પાવર ઓફ એટરની ધારક વ્યકિતએ  બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. 

તમિલનાડુના મદુરાઈમાં રહેતા ફરિયાદી રામકુમાર નાગનાથે નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું છે કે તે ઈરાકના બગદાદની વાદી અલશાહદ કંપની ફોર જનરલ ટ્રેડિંગ કંપની લિમિટેડના માલિક અબ્દુલ્લા રજાક રાધી છે તેની કંપની માટે મહંમદ યુસુફ અંસારી સાથે પાંચવર્ષથી લીગલ કામકાજ સંભાળે છે.  ઈરાકના ખરીદદાર વેપારી અબ્દુલ્લા રાધીએ તેને જણાવ્યું હતું કે તેને મોબાઈલમાં વ્હોટસેપ અને કોલ આવ્યો હતો જેમાં કોલ કરનાર મહિલા સોનલ પટેલે તલ અને મગફળીના મોટા વેપારી હોવાની ઓળખ આપી તે અને તેના પતિ  ઉર્વિશ પટેલ કર્તવ્ય ઈન કોર્પોરેશન નામની ગોંડલના ગાયત્રીનગરમાં  પેઢી ધરાવે છે. મોટા મોટા દેશોમાં વેપાર અને નિકાસ કરતા હોવાની વાત કરી કંપનીના જુદા જુદા ડોક્યુમેન્ટ વોટસએપ મારફત મોકલી વિશ્વાસ હાંસલ કર્યો હતો.

આથી વિશ્વાસમાં આવી જઈ બગદાદના ખરીદદાર વેપારીએ તલ અને મગફળી ખરીદવાનું નકકી કરી ૧૦૮ટન મગફળી માટે ૧૦૩૬૮૦  અને ૫૪ ટન તલ માટે ૮૪૨૪૦ડોલર મળી કુલ ૧૮૭૯૨૦ અમેરિકન ડોલર સોનલ પટેલના એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા.પરંતુ માલની ડિલેવરી મળી ન હતી .એ પછી કંપનીના અન્ય લીગલ અડવાઇઝર મહંમદ યુસુફભાઈ અનસારીએ સોનલ અને અના પતિ પૂર્વીશ વિરૂદ્ધ અરજી કરતા સોનલે ગત તા.૫ ઓગષ્ટના રોજ ૩ લાખ જમા કરાવ્યા હતા. બાકીની રકમ ચૂકવી દેવાની ખાતરી આપતા કાર્યવાહી સ્થગિત રાખી હતી. પરંતું એ પછી બાકીની રકમ આજ સુધી ન ચૂકવતા અને માલ પણ ન મોકલતા ભારતીય ચલણ મુજબ રૂા.૧,૬૩,૭૯,૬૨૧ની છેતરપિંડી આચરતા આખરે ગોંડલમા કાર્યવાહી આગળ વધારી ફરિયાદ નોંધાવી છે.  

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ શહેરની ચોંકાવનારી હકીકત : એક વર્ષમાં પીવાના પાણીની 17000થી વધુ ફરિયાદ | Ahmedabad Water Cris…
GUJARAT

June 10, 2026
રાજ્યમાં 111 ડેમમાં 25%થી ઓછું જળસ્તર, કચ્છ-સૌરાષ્ટ્રના અનેક જળાશયો તળિયાઝાટક | 111 Gujarat Dams Bel…

21મી સદીમાં અંધશ્રદ્ધા : રાજકોટમાં પતિના અવસાનના ત્રીજા દિવસે પત્નીનું મુંડન કરાવી નાખ્યું | Rajkot …

Next Post
મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણી પછી સાબરમતી રિવરફ્રન્ટનો વહીવટ રાજય સરકાર લે તેવી સંભાવના | After the Mun…

મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણી પછી સાબરમતી રિવરફ્રન્ટનો વહીવટ રાજય સરકાર લે તેવી સંભાવના | After the Mun...

અમદાવાદ ફાયર વિભાગ માટે ૪૨ મીટર હાઈટ સુધીનું ટર્ન ટેબલ લેડર ખરીદવા કવાયત | Ahmedabad Fire Department

પુતિનના પ્રવાસ પહેલા બ્રિટન, ફ્રાન્સ અને જર્મનીની હરકત પર ભડક્યું ભારત, કહ્યું- આ અસ્વીકાર્ય

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખંભાતની શૈક્ષણિક સંસ્થાના ટ્રસ્ટી પાસે ખંડણી માગવાના કેસમાં મનીષ મકવાણાની ધરપકડ | Manish Makwana arr…

6 months ago
સોજીત્રાના નવા ઘરા પાસે હાર્ડવેરની દુકાનમાં આગ : મેજર કોલ જાહેર | Fire breaks out in hardware shop n…

11 months ago
PM મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ સાથે કરી વાતચીત: પશ્ચિમ એશિયામાં શાંતિ અને સુરક્ષા મુદ્દે થઈ ખાસ ચર્ચા | …

3 months ago
ધોળીના ધોળી ગામે ખાનગી કંપનીમાં ભીષણ આગ લાગતા દોડધામ | Massive fire breaks out in private company in…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News