gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

કરોડોનો બિઝનેસ છોડી 30 વર્ષીય યુવકે સંન્યાસ લઈ લીધો, જૈન મુનિ બની જતાં પિતાએ શું કહ્યું જુઓ | up har…

G METRO NEWS by G METRO NEWS
December 3, 2025
in INDIA
0 0
0
કરોડોનો બિઝનેસ છોડી 30 વર્ષીય યુવકે સંન્યાસ લઈ લીધો, જૈન મુનિ બની જતાં પિતાએ શું કહ્યું જુઓ | up har…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Baghpat Harshit left Business took Sanyas: ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લાના રહેવાસી 30 વર્ષીય હર્ષિત જૈને પોતાના વૈભવી જીવનનો ત્યાગ કરીને જૈન મુનિ તરીકે સંયમનો માર્ગ અપનાવ્યો છે. દિલ્હીમાં કપડાંના મોટા વેપારી હર્ષિત જૈને કરોડોની પ્રોપર્ટી, કારોબાર, મોટો પરિવાર અને તમામ સુખ-સુવિધાઓ છોડી દીધી છે. તેમનો પરિવાર બાગપતનો જાણીતો પરિવાર છે, જેમાં પિતા સુરેશ જૈન ઇલેક્ટ્રોનિક્સનો મોટો બિઝનેસ ચલાવે છે અને ભાઈ સંયમ મેક્સ હોસ્પિટલમાં ડૉક્ટર છે. જોકે, કોવિડ-19 મહામારી દરમિયાન થયેલા અનુભવોએ હર્ષિતના જીવનની દિશા બદલી નાખી.

મૃત્યુની વાસ્તવિકતાનો અહેસાસ

હર્ષિત જૈને જણાવ્યું કે, ‘કોવિડના સમયમાં માનવતાનું પતન, પ્રિયજનોથી અલગ થવું, ભયની અસર અને મૃત્યુની વાસ્તવિકતાએ મને હચમચાવી નાખ્યો. એક ભાઈને દૂરથી બીજા બીમાર ભાઈને ખવડાવતા જોવું, મૃત્યુ પછી લોકોને ખભા આપવાથી દૂર જતા જોવું, આ બધાથી મને અહેસાસ થયો કે, ‘માણસો એકલા આવે છે… અને એકલા જશે.’ આ અનુભવ પછી 4 વર્ષ સુધી તેમના મનમાં વૈરાગ્ય પર ચિંતન ચાલ્યું. જૈન મુનિઓ સાથેનો લગાવ વધ્યા બાદ તેમણે દીક્ષા લેવાનો અને ધન-દૌલત છોડીને સંયમનો માર્ગ અપનાવવાનો નિર્ણય કર્યો. 

આ પણ વાંચો: સંસદની બહાર પત્રકારના સવાલ પર મહિલા સાંસદ શ્વાનની જેમ ભસવા લાગ્યા, શું હતું કારણ

જૈન મુનિઓથી પ્રેરિત થઈ દીક્ષાનો નિર્ણય

હજારો ભક્તોની હાજરીમાં બાગપત જિલ્લાના દોઘટ અને બામનૌલીના જૈન મંદિરોમાં હર્ષિતનો તિલક સમારોહ યોજાયો. આ દરમિયાન બગ્ગીમાં બેસીને બેન્ડ-વાજા સાથે તેમની શોભાયાત્રા પણ કાઢવામાં આવી હતી. મંત્રોચ્ચારની સાથે તેમણે પોતાનો સામાન બાંધીને મુનિ જીવનની પ્રથમ યાત્રા શરૂ કરી. હર્ષિતના આ નિર્ણય પર તેમના પિતા સુરેશ જૈને ગર્વ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે, ‘મારા પુત્રએ સત્યને નજીકથી જોયું છે અને કોવિડના અહેસાસે જ તેને ધર્મના રસ્તે લાવી દીધો છે. આ વાતનો અમને ગર્વ છે.’ 

કરોડોનો બિઝનેસ છોડી 30 વર્ષીય યુવકે સંન્યાસ લઈ લીધો, જૈન મુનિ બની જતાં પિતાએ શું કહ્યું જુઓ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દેશી રાફેલ’ અંગે માઠા સમાચાર, 180 ફાઈટર જેટની ડિલિવરી અટવાઈ, ભારતીય વાયુસેના માટે ચિંતાનો વિષય | tej…
INDIA

દેશી રાફેલ’ અંગે માઠા સમાચાર, 180 ફાઈટર જેટની ડિલિવરી અટવાઈ, ભારતીય વાયુસેના માટે ચિંતાનો વિષય | tej…

May 17, 2026
ગુજરાતમાં બનશે ‘સુપર ચિપ્સ’! નેધરલેન્ડ્સની સેમિકન્ડક્ટર કંપની સાથે મેગા ડીલ, ચીન થયું બેચેન | india …
INDIA

ગુજરાતમાં બનશે ‘સુપર ચિપ્સ’! નેધરલેન્ડ્સની સેમિકન્ડક્ટર કંપની સાથે મેગા ડીલ, ચીન થયું બેચેન | india …

May 17, 2026
રાહુલ દ્રવિડનું કરિયર સૌરવ ગાંગુલીએ બચાવ્યું હતું…’, ભારતીય ટીમના પૂર્વ કેપ્ટનનો દાવો | Sourav Gan…
INDIA

રાહુલ દ્રવિડનું કરિયર સૌરવ ગાંગુલીએ બચાવ્યું હતું…’, ભારતીય ટીમના પૂર્વ કેપ્ટનનો દાવો | Sourav Gan…

May 17, 2026
Next Post
જામ્યુકોની આરોગ્ય શાખા દ્વારા સ્લ્મ વિસ્તારમાં વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણીના ભાગરૂપે રેલી તેમજ અવેરનેશ …

જામ્યુકોની આરોગ્ય શાખા દ્વારા સ્લ્મ વિસ્તારમાં વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણીના ભાગરૂપે રેલી તેમજ અવેરનેશ ...

સંસદની બહાર પત્રકારના સવાલ પર મહિલા સાંસદ શ્વાનની જેમ ભસવા લાગ્યા, શું હતું કારણ | renuka chowdhury …

સંસદની બહાર પત્રકારના સવાલ પર મહિલા સાંસદ શ્વાનની જેમ ભસવા લાગ્યા, શું હતું કારણ | renuka chowdhury ...

ખાખીની દબંગાઈ : ગુંડા-માફિયા કરતાં પણ પોલીસ સામે વધુ ફરિયાદો, ભાજપના રાજમાં પ્રતિષ્ઠા દાવ પર | gujar…

ખાખીની દબંગાઈ : ગુંડા-માફિયા કરતાં પણ પોલીસ સામે વધુ ફરિયાદો, ભાજપના રાજમાં પ્રતિષ્ઠા દાવ પર | gujar...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં બે કોલેજીયન વિદ્યાર્થીઓ વચ્ચે તકરાર થયા બાદ એક યુવાન પર ચાર શખ્સોનો હુમલો : પોલીસ ફરિયાદ |…

જામનગરમાં બે કોલેજીયન વિદ્યાર્થીઓ વચ્ચે તકરાર થયા બાદ એક યુવાન પર ચાર શખ્સોનો હુમલો : પોલીસ ફરિયાદ |…

9 months ago
પાણીની ટાંકીની આડમાં દારૂની હેરાફેરી: દહેજ હાઇવે પરથી રૂ. 85 લાખના દારૂ સાથે એકની ઘરપકડ | One arrest…

પાણીની ટાંકીની આડમાં દારૂની હેરાફેરી: દહેજ હાઇવે પરથી રૂ. 85 લાખના દારૂ સાથે એકની ઘરપકડ | One arrest…

9 months ago
સેન્સેક્સ 513 પોઈન્ટ ઉછળી 85186 | Sensex rises 513 points to 85186

સેન્સેક્સ 513 પોઈન્ટ ઉછળી 85186 | Sensex rises 513 points to 85186

6 months ago
યુદ્ધના કારણે દવાઓની કિંમતમાં 30% સુધીનો વધારો થવાની ધારણા

યુદ્ધના કારણે દવાઓની કિંમતમાં 30% સુધીનો વધારો થવાની ધારણા

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News