gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સંસદની બહાર પત્રકારના સવાલ પર મહિલા સાંસદ શ્વાનની જેમ ભસવા લાગ્યા, શું હતું કારણ | renuka chowdhury …

G METRO NEWS by G METRO NEWS
December 3, 2025
in INDIA
0 0
0
સંસદની બહાર પત્રકારના સવાલ પર મહિલા સાંસદ શ્વાનની જેમ ભસવા લાગ્યા, શું હતું કારણ | renuka chowdhury …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Renuka Chowdhury On Dog Controversy: સંસદ ભવન પરિસરમાં પોતાની કારમાં શ્વાન લાવ્યા બાદ કોંગ્રેસ સાંસદ રેણુકા ચૌધરી વિવાદોમાં ઘેરાતા દેખાઈ રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, રાજ્યસભામાં તેમની વિરુદ્ધ વિશેષાધિકાર હનન પ્રસ્તાવ લાવવામાં આવી શકે છે. જોકે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આ વિવાદ પર કટાક્ષ કરતા કહ્યું હતું કે, એવું લાગે છે કે આજકાલ આ જ ચર્ચાનો વિષય બની ગયો છે. આજે સંસદની બહાર જ્યારે રેણુકાને પત્રકારો દ્વારા સવાલ કરવામાં આવ્યો ત્યારે તેઓ શ્વાનની જેમ ભસવા લાગ્યા અને કહ્યું કે બીજુ શું બોલું. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેમની વિરુદ્ધ વિશેષાધિકાર પ્રસ્તાવ લાવવામાં આવશે? ત્યારે તેમણે જવાબ આપ્યો કે જ્યારે આવશે ત્યારે જડબાતોડ જવાબ આપીશ.

VIDEO | Parliament Winter Session: Congress MP Renuka Chowdhury reacts over reports that the Rajya Sabha is considering initiating a privilege motion against her over her recent remarks involving dogs, says, “I will see when it will be brought… I will give a befitting reply…”… pic.twitter.com/yXifawrLT3

— Press Trust of India (@PTI_News) December 3, 2025

રાહુલ ગાંધીનો કટાક્ષ

કોંગ્રેસ સાંસદ રેણુકા ચૌધરીએ સંસદ ભવનમાં એક રખડતા શ્વાનને લઈને વકરેલા વિવાદ વચ્ચે લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ મંગળવારે કટાક્ષમાં કહ્યું હતું કે, ‘મને લાગે છે કે આજકાલ આવી બાબતો જ દેશમાં ચર્ચાનો વિષય બની ગઈ છે.’

રેણુકા ચૌધરીએ પોતાના સ્પષ્ટીકરણમાં કહ્યું કે, ‘જો તેઓ મારી વિરુદ્ધ વિશેષાધિકાર હનનો પ્રસ્તાવ લાવવા માગતા હોય તો લાવવા દો મને કોઈ ફરક નથી પડતો. પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી પણ સંસદમાં બળદગાડું લઈને આવ્યા હતા. હિન્દુ ધર્મમાં શ્વાનનું ખૂબ મહત્વ છે. એવો કોઈ નિયમ નથી જેનું મેં ઉલ્લંઘન કર્યું હોય. મને કોઈ ફરક નથી પડતો.’

આ પણ વાંચો: દિલ્હી MCDની ચૂંટણીમાં ઉલટફેર, ભાજપે બે સીટ ગુમાવી, AAP ગઢ બચાવવામાં સફળ, કોંગ્રેસ ફાયદામાં

રેણુકા ચૌધરી સોમવારે પોતાની કારમાં એક રખડતા શ્વાનને લઈને સંસદ પહોંચ્યા હતા

કોંગ્રેસ સાંસદ રેણુકા ચૌધરી સોમવારે પોતાની કારમાં એક રખડતા શ્વાનને લઈને સંસદ પહોંચ્યા હતા, જેના કારણે વિવાદ ઊભો થયો હતો અને શાસક પક્ષના સાંસદોએ તેમના પર નાટક કરવાનો આરોપ લગાવ્યો હતો. વિવાદ વચ્ચે રેણુકાએ કહ્યું કે, ‘જે લોકો અંદર બેઠા છે તેઓ કરડે છે, શ્વાન કરડતા નથી.  હું રખડતા પ્રાણીને ઉઠાવીને પશુચિકિત્સક પાસે લઈ જઈ રહી હતી.’ તેમણે એવો પણ દાવો કર્યો હતો કે ‘સરકારને પ્રાણીઓ પસંદ નથી અને શાસક પક્ષના સાંસદો દ્વારા ઉઠાવવામાં આવેલા વાંધાઓ પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે, રખડતા શ્વાનને બચાવવા સામે કોઈ કાયદો નથી.’ જ્યારે તેમની કારમાં શ્વાન હોવા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે મીડિયાને કહ્યું કે, ‘આ સરકારને પ્રાણીઓ પસંદ નથી. પ્રાણીઓ બોલી નથી શકતા. તે શ્વાન કારમાં હતો તો પછી તેમને શું સમસ્યા છે? તે ખૂબ નાનું છે, શું તમને લાગે છે કે તે કરડશે? સંસદની અંદર બેઠેલા લોકો કરડે છે, શ્વાન નહીં.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

BREAKING: ‘ભરોસો રાખો, બધુ બરાબર છે’, પેટ્રોલ-ડીઝલ અને LPGને લઈને કેન્દ્રનું મહત્ત્વનું નિવેદન | gov…
INDIA

BREAKING: ‘ભરોસો રાખો, બધુ બરાબર છે’, પેટ્રોલ-ડીઝલ અને LPGને લઈને કેન્દ્રનું મહત્ત્વનું નિવેદન | gov…

April 4, 2026
સરકારી ઈમારતોમાં હજુ પણ ચીની CCTV કેમ? રાહુલ ગાંધીના કેન્દ્ર સરકાર પર પ્રહાર, પત્ર શેર કર્યો | Rahul…
INDIA

સરકારી ઈમારતોમાં હજુ પણ ચીની CCTV કેમ? રાહુલ ગાંધીના કેન્દ્ર સરકાર પર પ્રહાર, પત્ર શેર કર્યો | Rahul…

April 4, 2026
મધ્યપ્રદેશના અનૂપપુરમાં 4 માળની હોટલ ધરાશાયી, 1નું મોત, અનેક લોકો દટાયા હોવાની આશંકા | madhya prades…
INDIA

મધ્યપ્રદેશના અનૂપપુરમાં 4 માળની હોટલ ધરાશાયી, 1નું મોત, અનેક લોકો દટાયા હોવાની આશંકા | madhya prades…

April 4, 2026
Next Post
ખાખીની દબંગાઈ : ગુંડા-માફિયા કરતાં પણ પોલીસ સામે વધુ ફરિયાદો, ભાજપના રાજમાં પ્રતિષ્ઠા દાવ પર | gujar…

ખાખીની દબંગાઈ : ગુંડા-માફિયા કરતાં પણ પોલીસ સામે વધુ ફરિયાદો, ભાજપના રાજમાં પ્રતિષ્ઠા દાવ પર | gujar...

દિલ્હી MCDની ચૂંટણીમાં ઉલટફેર, ભાજપે બે સીટ ગુમાવી, AAP ગઢ બચાવવામાં સફળ, કોંગ્રેસ ફાયદામાં | delhi …

દિલ્હી MCDની ચૂંટણીમાં ઉલટફેર, ભાજપે બે સીટ ગુમાવી, AAP ગઢ બચાવવામાં સફળ, કોંગ્રેસ ફાયદામાં | delhi ...

ગુજરાતમાં 2025માં 69,000થી વધુ રેશનકાર્ડ રદ કરાયા, જાણો શું હતું કારણ | over 69000 ration cards canc…

ગુજરાતમાં 2025માં 69,000થી વધુ રેશનકાર્ડ રદ કરાયા, જાણો શું હતું કારણ | over 69000 ration cards canc...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરના માર્કેટ યાર્ડ રોડ પર મોડી રાતે કારમાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી પકડાઈ : 1824 નંગ ઈંગ્લિશ દારૂ…

જામનગરના માર્કેટ યાર્ડ રોડ પર મોડી રાતે કારમાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી પકડાઈ : 1824 નંગ ઈંગ્લિશ દારૂ…

2 months ago
અલ્બાનિયાના એરપોર્ટ પર પોલીસે યુવકને પરત મોકલી કહ્યું તમારા વિઝા બોગસ છેઃપોલીસ ફરિયાદ | Police sent …

અલ્બાનિયાના એરપોર્ટ પર પોલીસે યુવકને પરત મોકલી કહ્યું તમારા વિઝા બોગસ છેઃપોલીસ ફરિયાદ | Police sent …

7 months ago
બોયફ્રેન્ડ સામે જ યુવતી પર 3 નરાધમોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું, પોલીસે એન્કાઉન્ટર બાદ ધરપકડ કરી | Tam…

બોયફ્રેન્ડ સામે જ યુવતી પર 3 નરાધમોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું, પોલીસે એન્કાઉન્ટર બાદ ધરપકડ કરી | Tam…

5 months ago

વધતી ઉંમરે યુવા દેખાવા અપનાવો આ બ્યુટી સીક્રેટ! અનેક ઈન્ફ્લુએન્સર્સ કરે છે ફોલો | Flaxseed face mask for skin tightening wellness influencer anti aging secret

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News