gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

યુપીના મેરઠમાં BLOએ ઝેર ગટગટાવ્યું, સુપરવાઈઝર કામ માટે વધારે પડતું દબાણ કરી રહ્યો હતો | meerut alleg…

G METRO NEWS by G METRO NEWS
December 3, 2025
in INDIA
0 0
0
યુપીના મેરઠમાં BLOએ ઝેર ગટગટાવ્યું, સુપરવાઈઝર કામ માટે વધારે પડતું દબાણ કરી રહ્યો હતો | meerut alleg…
0
VIEWS
Share on FacebookShare on Twitter

BLO took Poisonous Substance: ઉત્તર પ્રદેશના મેરઠમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં સિંચાઈ વિભાગમાં સિનિયર આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા મોહિત નામના બાબુએ કથિત રીતે કામના અતિશય દબાણથી કંટાળીને ઝેરી પદાર્થ ખાઈ લીધો છે. મોહિતની BLO (બૂથ લેવલ ઓફિસર) તરીકે SIRની કામગીરીમાં ડ્યૂટી સોંપવામાં આવી હતી. હાલમાં તેઓ ગંભીર હાલતમાં મેરઠની લોકપ્રિય હોસ્પિટલના ICUમાં સારવાર હેઠળ છે, જ્યાં તેમની હાલત સ્થિર હોવાનું જણાવાયું છે.

સુપરવાઇઝરના દબાણથી કંટાળી BLOનો આત્મહત્યાનો પ્રયાસ

પરિવારજનોના જણાવ્યા અનુસાર, ગઢ રોડ સ્થિત મુરલીપુરા ગામના રહેવાસી મોહિતને પલ્લવપુરમમાં BLO તરીકેની ડ્યૂટી આપવામાં આવી હતી. તેમનો આરોપ છે કે કામ પૂરું ન થવાને કારણે સુપરવાઇઝર આશિષ શર્મા દ્વારા તેમના પર સતત દબાણ બનાવવામાં આવતું હતું. મંગળવારે પણ સુપરવાઇઝરે ઝડપથી કામ પૂરું કરવા દબાણ કરતાં મોહિતે નારાજ થઈને ઘરે જઈ ઝેર ખાધું હતું. મોહિતની પત્ની જ્યોતિએ જણાવ્યું હતું કે આ સતત દબાણને કારણે મોહિત ડિપ્રેશનમાં હતા. તેમણે એવો પણ આક્ષેપ કર્યો કે BLOની ડ્યૂટી સોંપવામાં આવી હોવા છતાં મોહિતને કોઈ તાલીમ આપવામાં આવી નહોતી. ઘટના બાદ વિભાગીય યુનિયનના કાર્યકર્તાઓએ હોસ્પિટલમાં જઈને હંગામો પણ કર્યો હતો.

આ પણ વાંચો: દિલ્હી MCDની ચૂંટણીમાં ઉલટફેર, ભાજપે બે સીટ ગુમાવી, AAP ગઢ બચાવવામાં સફળ, કોંગ્રેસ ફાયદામાં

દર્દીની હાલત સ્થિર

આ ઘટનાની જાણ થતાં જ અધિકારીઓ પણ હોસ્પિટલ પહોંચ્યા હતા. ADM (E) સત્ય પ્રકાશ સિંહે માહિતી આપી હતી કે સુપરવાઇઝર તરફથી સમીક્ષા વધુ કરવામાં આવી રહી હતી, જેના કારણે આ ઘટના બની હોઈ શકે છે. તેમણે કહ્યું કે તેઓ પોતે દર્દીને મળ્યા હતા અને તેમની હાલત સ્થિર હોવા છતાં તેઓ હાલમાં વાતચીત કરી શકે તેમ નથી.

યુપીના મેરઠમાં BLOએ ઝેર ગટગટાવ્યું, સુપરવાઈઝર કામ માટે વધારે પડતું દબાણ કરી રહ્યો હતો 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
પાડોશીએ જ ઘરમાં ઘૂસીને ચોરી કર્યાનો વડોદરામાં બે દિવસમાં બીજો બનાવ, ગોત્રીમાં મહિલા સામે ફરિયાદ | Se…

પાડોશીએ જ ઘરમાં ઘૂસીને ચોરી કર્યાનો વડોદરામાં બે દિવસમાં બીજો બનાવ, ગોત્રીમાં મહિલા સામે ફરિયાદ | Se...

કોંગ્રેસ નેતાએ PM મોદીને ‘ચાયવાલા’ બતાવતો AI VIDEO શેર કરતાં હોબાળો, ભાજપ ભડક્યું | video row over c…

કોંગ્રેસ નેતાએ PM મોદીને 'ચાયવાલા' બતાવતો AI VIDEO શેર કરતાં હોબાળો, ભાજપ ભડક્યું | video row over c...

ધાનેરાના કુંવારલા ગામમાં હડકાયા શ્વાને એક જ રાતમાં 13 લોકોને બચકાં ભર્યા, 3 વર્ષની બાળકીની હાલત ગંભી…

ધાનેરાના કુંવારલા ગામમાં હડકાયા શ્વાને એક જ રાતમાં 13 લોકોને બચકાં ભર્યા, 3 વર્ષની બાળકીની હાલત ગંભી...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિઠ્ઠલવાડી નજીક આઇશર અને બાઈક અથડાતાં યુવાનનું મોત, બેને ઇજા | A young man died two were injured in …

વિઠ્ઠલવાડી નજીક આઇશર અને બાઈક અથડાતાં યુવાનનું મોત, બેને ઇજા | A young man died two were injured in …

9 months ago
દેશના આ રાજ્યમાં બર્ડ ફ્લૂથી હાહાકાર, 8 કેસ સામે આવ્યા, 6 લાખ મરઘીના મોત | Bird Flu 8 Cases Reported…

દેશના આ રાજ્યમાં બર્ડ ફ્લૂથી હાહાકાર, 8 કેસ સામે આવ્યા, 6 લાખ મરઘીના મોત | Bird Flu 8 Cases Reported…

1 year ago
રાજકોટ સહિત 5 જિલ્લામાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ, ગુજરાતને ઘમરોળશે મેઘરાજા | Gujarat Weather fore…

રાજકોટ સહિત 5 જિલ્લામાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ, ગુજરાતને ઘમરોળશે મેઘરાજા | Gujarat Weather fore…

11 months ago
વડોદરામાં ઈદ પર બાળકોએ મોલમાં ભાગદોડ કરી ધમાલ મચાવી, દુર્ઘટના ન સર્જાય માટે એક કલાક બંધ કરાયો | Mall…

વડોદરામાં ઈદ પર બાળકોએ મોલમાં ભાગદોડ કરી ધમાલ મચાવી, દુર્ઘટના ન સર્જાય માટે એક કલાક બંધ કરાયો | Mall…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News