gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઉદ્યોગોના કર્મચારીઓને લાભ મળે તે માટે એક્સપ્રેસ ટ્રેનો બાજવા ખાતે ઉભી રાખવા માગ | Demand to stop exp…

G METRO NEWS by G METRO NEWS
December 3, 2025
in GUJARAT
0 0
0
ઉદ્યોગોના કર્મચારીઓને લાભ મળે તે માટે એક્સપ્રેસ ટ્રેનો બાજવા ખાતે ઉભી રાખવા માગ | Demand to stop exp…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Bajwa Railway Station : વડોદરાના બાજવા ખાતે પાંચ પ્લેટફોર્મનું સ્ટેશન છે. આ સ્ટેશન પર માત્ર મેમુ ટ્રેન સિવાય અન્ય કોઈ એક્સપ્રેસ ટ્રેનો ઊભી રહેતી નથી.

 જો કે, બાજવાની આજુબાજુમાં કેટલીય મોટી મોટી કંપનીઓ આવેલી છે. જેમાં ગુજરાત રિફાઈનરી, રિલાયન્સ, જીઆઇડીસીમાં અનેક મોટા ઔદ્યોગિક એકમોનો સમાવેશ થાય છે. અમદાવાદ, નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂચ અંકલેશ્વરના નોકરી અને કામ ધંધા અર્થે સેકડો કર્મચારીઓ અપડાઉન કરે છે. ઔદ્યોગિક સંકુલ સહિત વિવિધ કેટલીય મોટી કંપનીઓ હોવા છતાં પણ વર્ષોથી કોઈપણ એક્સપ્રેસ ટ્રેનો ઉભી રહેતી નથી. જેથી આ વિસ્તારના લોકો અને નોકરિયાતોને ભારે હાલકીનો સામનો કરવો પડે છે. જો પ્રતાપનગર, વિશ્વામિત્રી, છાયાપુરી જેવા નાના સ્ટેશનોને અપગ્રેડ કરીને આ તમામ સ્ટેશનોએ એક્સપ્રેસ ટ્રેનો ઉભી રખાતી  હોય તો બાજવાને કેમ અન્યાય કરવામાં આવે છે? બાજવા રેલ્વે સ્ટેશન પર કેમ એક્સપ્રેસ ટ્રેનો ઉભી રહેતી નથી. આ અંગે સ્થાનિક વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને સાંસદ ડો.હેમાંગ જોશીને સઘન રજૂઆત કરાશે. સ્થાનિકોની માગ છે કે અહીંયા એક્સપ્રેસ ટ્રેનો ઉભી રહે અને નોકરીયાતોને તથા જનતા સુવિધા મળે એવી લોકમાં માગ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Maha CM Devendra Fadnavis lauds Hanuman Ansh composer Dhirendra Mulkalwar
GUJARAT

September 29, 2026
18 નવેમ્બરને ‘ક્ષત્રિય આહીર શૌર્ય દિવસ’ જાહેર કરવાની માંગ

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

September 28, 2026
Next Post
સંચાર સાથી એપ મામલે મોદી સરકાર બેફકૂટ પર, પ્રિ ઈન્સ્ટોલેશનનો આદેશ પાછો ખેંચ્યો | Govt Withdraws Orde…

સંચાર સાથી એપ મામલે મોદી સરકાર બેફકૂટ પર, પ્રિ ઈન્સ્ટોલેશનનો આદેશ પાછો ખેંચ્યો | Govt Withdraws Orde...

ભાવનગર NSUI પ્રમુખની ‘ડિજિટલ અરેસ્ટ’ કૌભાંડમાં ધરપકડ: અમદાવાદમાં ABVP નો ઉગ્ર વિરોધ | bhavnagar nsui…

ભાવનગર NSUI પ્રમુખની 'ડિજિટલ અરેસ્ટ' કૌભાંડમાં ધરપકડ: અમદાવાદમાં ABVP નો ઉગ્ર વિરોધ | bhavnagar nsui...

અમદાવાદમાં 9 હોસ્પિટલો સીલ કરાઈ, BU પરમિશન ન હોવાથી AMCની કાર્યવાહી, જુઓ યાદી | amc seals 9 hospital…

અમદાવાદમાં 9 હોસ્પિટલો સીલ કરાઈ, BU પરમિશન ન હોવાથી AMCની કાર્યવાહી, જુઓ યાદી | amc seals 9 hospital...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નેપાળથી તૂર્કિયે જતી ફ્લાઇટનું કોલકાતામાં ઈમરજન્સી લેન્ડિંગ, વિમાનના એન્જિનમાં આગની શંકા | Turkish A…

8 months ago
GSRTCમાં કંડક્ટરની સીધી ભરતીની પરીક્ષાનું પરિણામ જાહેર, હવે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવાશે | GSRTC Conductor Direct Recruitment Exam Result Declared

2 years ago
જામનગરના બેડી વિસ્તારમાં યુવાનની હત્યાના પ્રયાસ અંગેના કેસમાં 4 આરોપીઓને પાંચ-પાંચ વર્ષની જેલ સજા | …

अपने जीवन में अध्यात्म और योग को शामिल करें: राजयोगिनी बीके मुन्नी दीदी

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News