gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાવનગર NSUI પ્રમુખની ‘ડિજિટલ અરેસ્ટ’ કૌભાંડમાં ધરપકડ: અમદાવાદમાં ABVP નો ઉગ્ર વિરોધ | bhavnagar nsui…

G METRO NEWS by G METRO NEWS
December 3, 2025
in GUJARAT
0 0
0
ભાવનગર NSUI પ્રમુખની ‘ડિજિટલ અરેસ્ટ’ કૌભાંડમાં ધરપકડ: અમદાવાદમાં ABVP નો ઉગ્ર વિરોધ | bhavnagar nsui…
1
VIEWS
Share on FacebookShare on Twitter

ABVP protest against NSUI leader Ahmedabad : ભાવનગરમાં NSUI (નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયા) ના પ્રમુખ અસ્તાનાન ખાનની સાયબર ક્રાઈમ સાથે સંકળાયેલા ‘ડિજિટલ અરેસ્ટ’ કૌભાંડમાં સંડોવણી ખુલતા ખળભળાટ મચી ગયો છે. સાયબર ઠગ ટોળકીને લોકોના બેંક ખાતાઓ પૂરા પાડવાના આરોપસર પોલીસ દ્વારા NSUI પ્રમુખની ધરપકડ કરવામાં આવતા તેના ઘેરા પ્રત્યાઘાત અમદાવાદમાં જોવા મળ્યા છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) એ આ ઘટનાને લઈને ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે અને NSUI ની પ્રવૃત્તિઓ સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે.

સમાજને લૂંટવાનું નવું કૌભાંડ

ABVP આ સમગ્ર ઘટનાને સખત શબ્દોમાં વખોડતા ABVP અમદાવાદના મહામંત્રીએ જણાવ્યું હતું કે, NSUI ના પદાધિકારીઓ હવે વિદ્યાર્થી રાજકારણની આડમાં ગુનાહિત પ્રવૃત્તિઓ તરફ વળ્યા છે. તેમણે આક્ષેપ કરતા કહ્યું હતું કે, ‘ભૂતકાળમાં NSUI એડમિશન કૌભાંડો, વિદ્યાર્થીઓ પર છેડતી અને બહેન-દીકરીઓ સાથે અઘટિત ઘટનાઓમાં અગ્રણી રહ્યું છે. પરંતુ ભાવનગર NSUI પ્રમુખ દ્વારા જે રીતે સાયબર ક્રિમિનલ્સને મદદ કરી સમાજના નિર્દોષ નાગરિકોના પૈસા લૂંટવાનું કારસ્તાન કરવામાં આવ્યું છે, તે સાબિત કરે છે કે તેઓ હવે સમાજ માટે પણ ખતરાસમાન બની રહ્યા છે.’

વિદ્યાર્થીઓના બેંક એકાઉન્ટના દુરુપયોગની ભીતિ 

વિરોધ પ્રદર્શન દરમિયાન ABVP એ એક અત્યંત ગંભીર મુદ્દો પણ ઉઠાવ્યો હતો. સંગઠને NSUI ની આંતરિક ચૂંટણી પ્રક્રિયામાં વિદ્યાર્થીઓના ડેટાના સંભવિત દુરુપયોગ અંગે શંકા વ્યક્ત કરી છે.

ABVP ના અગ્રણીએ માંગણી કરતા જણાવ્યું હતું કે ‘NSUI દ્વારા ચૂંટણી પ્રક્રિયાના નામે વિદ્યાર્થીઓ પાસેથી આઈડી પ્રૂફ અને બેંક એકાઉન્ટની વિગતો એકત્રિત કરવામાં આવે છે. અમને આશંકા છે કે આ ડેટાનો ઉપયોગ આવા આર્થિક ગુનાઓ કે ઠગાઈ માટે થઈ શકે છે. વિદ્યાર્થીઓને ભવિષ્યમાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે અમે સ્પષ્ટ માંગ કરીએ છીએ કે NSUI ની ચૂંટણી પ્રક્રિયાની તટસ્થ તપાસ થવી જોઈએ અને વિદ્યાર્થીઓની બેંક ડિટેલ્સ લેવાની પ્રથા તાત્કાલિક બંધ કરાવવી જોઈએ.’

ભાવનગર પોલીસ દ્વારા આરોપી પ્રમુખની ધરપકડ બાદ હવે તપાસનો રેલો અન્ય કોના સુધી પહોંચે છે તે જોવું રહ્યું. બીજી તરફ ગુજરાતના વિદ્યાર્થી રાજકારણમાં આ ઘટનાને પગલે વાતાવરણ અત્યંત ગરમાયું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘રાગ રાજ 2.0’ સાથે 4 જુલાઈએ ઇન્ફોસિટી ક્લબમાં ગાંધીનગર ગુંજશે ગુજરાતી લોકસંગીતનો નવો સૂર
GUJARAT

‘રાગ રાજ 2.0’ સાથે 4 જુલાઈએ ઇન્ફોસિટી ક્લબમાં ગાંધીનગર ગુંજશે ગુજરાતી લોકસંગીતનો નવો સૂર

June 28, 2026
ધારી શહેરમાં શંખનાદ – મહાપુરુષો ના સ્ટેચ્યુ ના હારતોરા કરાયા
GUJARAT

ધારી શહેરમાં શંખનાદ – મહાપુરુષો ના સ્ટેચ્યુ ના હારતોરા કરાયા

June 28, 2026
Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…
GUJARAT

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…

June 27, 2026
Next Post
અમદાવાદમાં 9 હોસ્પિટલો સીલ કરાઈ, BU પરમિશન ન હોવાથી AMCની કાર્યવાહી, જુઓ યાદી | amc seals 9 hospital…

અમદાવાદમાં 9 હોસ્પિટલો સીલ કરાઈ, BU પરમિશન ન હોવાથી AMCની કાર્યવાહી, જુઓ યાદી | amc seals 9 hospital...

આજકાલ જજો બહુ બોલવા લાગ્યા છે…’ CJIની ટિપ્પણી સામે આ શું બોલી ગયા TMC સાંસદ | Judges are becoming …

આજકાલ જજો બહુ બોલવા લાગ્યા છે...' CJIની ટિપ્પણી સામે આ શું બોલી ગયા TMC સાંસદ | Judges are becoming ...

અમદાવાદ એરપોર્ટ પર ઈન્ડિગોની ફ્લાઇટ્સ લેટ થતાં ભારે હોબાળો: 500થી વધુ મુસાફરો અટવાયા | ahmedabad air…

અમદાવાદ એરપોર્ટ પર ઈન્ડિગોની ફ્લાઇટ્સ લેટ થતાં ભારે હોબાળો: 500થી વધુ મુસાફરો અટવાયા | ahmedabad air...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બંગાળમાં ‘દાદા’નો રાજ્યાભિષેક: ભાજપે શુભેન્દુ અધિકારીને જ કેમ બનાવ્યા CM? જાણો કારણો | 5 Reasons Why…

બંગાળમાં ‘દાદા’નો રાજ્યાભિષેક: ભાજપે શુભેન્દુ અધિકારીને જ કેમ બનાવ્યા CM? જાણો કારણો | 5 Reasons Why…

2 months ago
વડોદરા કોર્પોરેશનના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા ખાણી પીણીની દુકાનોમાં ચેકિંગ : દૂધ, ઘી, તેલ, ખમણ અને ઢો…

વડોદરા કોર્પોરેશનના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા ખાણી પીણીની દુકાનોમાં ચેકિંગ : દૂધ, ઘી, તેલ, ખમણ અને ઢો…

10 months ago
GPFના લાભ 1982 પછીની સેવા માટે જ મળે, તે પહેલાના સમય માટે નહીં, ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો | …

GPFના લાભ 1982 પછીની સેવા માટે જ મળે, તે પહેલાના સમય માટે નહીં, ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો | …

1 year ago
પતિએ બે વખત ત્રિપલ તલાક કહેતા પત્ની બેભાન થઇને ઢળી પડી | Wife faints after husband pronounces triple…

પતિએ બે વખત ત્રિપલ તલાક કહેતા પત્ની બેભાન થઇને ઢળી પડી | Wife faints after husband pronounces triple…

5 days ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News