gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારતની સૌથી મોટી એરલાઈન ઈન્ડિગોમાં ક્રૂની અછત, 200 ફ્લાઈટ્સ રદ; કંપનીએ માફી માંગી | Indigo Cancels O…

G METRO NEWS by G METRO NEWS
December 3, 2025
in INDIA
0 0
0
ભારતની સૌથી મોટી એરલાઈન ઈન્ડિગોમાં ક્રૂની અછત, 200 ફ્લાઈટ્સ રદ; કંપનીએ માફી માંગી | Indigo Cancels O…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Indigo Airlines Flight Issue : દેશની સૌથી મોટી એરલાઈન્સ ઈન્ડિગોએ ક્રૂની અછત, ટેકનિકલ ખામી સહિત અનેક કારણોસર 200થી વધુ ફ્લાઈટો રદ કરી દીધી છે. રિપોર્ટ મુજબ, બેંગલુરુ-મુંબઈ સહિત ઘણાં એરપોર્ટ પર ઈન્ડિગોની ફ્લાઈટો રદ થવા ઉપરાંત મોડી પડી છે. કંપનીએ કહ્યું છે કે, સંચાલક સ્ટાફની અછત હોવાના કારણે આ સમસ્યા સર્જાઈ છે.

ટેકનિકલ ખામીના કારણે ફ્લાઈટો રદ કરવી પડી : ઈન્ડિગો પ્રવક્તા

ઈન્ડિગો એરલાઈન્સના પ્રવક્તાએ કહ્યું કે, ‘ઘણા દિવસોથી ટેકનિકલ ખામીની સમસ્યા, એરપોર્ટ પર ભીડભાડ, સંચાલન સંબંધિત જરૂરિયાતોના કારણે અનેક ફ્લાઈટોમાં વિલંબ થયો છે, જ્યારે કેટલીક ફ્લાઈટો રદ કરવી પડી છે. પીટીઆઈએ એક સૂત્રને ટાંકીને કહ્યું છે કે, ‘FDTL માપદંડોના બીજા તબક્કાનો અમલ કરવામાં આવ્યા બાદ ઈન્ડિગો ક્રૂ મેમ્બરની તીવ્ર અછતનો સામનો કરી રહી છે. આ કારણે ફ્લાઈટો રદ અને વિલંબ થઈ રહ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ, ‘એરલાઈન્સ મંગળવાથી જ ખરાબ સ્થિતિનો સામનો કરી રહી છે અને હજુ પણ આ સ્થિતિ વધુ ખરાબ થઈ છે.’

એરલાઈન્સે અસુવિધા બદલ માફી માંગી

એરલાઈન્સે મુસાફરોને પડેલી અસુવિધા બદલ માફી માંગી છે. એરલાઈન્સે કહ્યું છે કે, ‘અમે આગામી 48 કલાકમાં સંચાલનને સમયસર કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અન્ય એક નિવેદનમાં તેણે સ્વિકાર્યું છે કે, છેલ્લા બે દિવસમાં આખા નેટવર્કમાં સંચાલન કામગીરીને અસર થઈ છે, જેની અમે મુસાફરોની માફી માંગી રહ્યા છીએ.’ ’ રિપોર્ટ મુજબ, એરલાઈન્સ આગામી 48 કલાકમાં કેટલીક ફ્લાઈટો રદ કરશે અથવા તો તેના સમયમાં ફેરફાર કરી શકે છે.

આ પણ વાંચો : વધુ એક રાજ્યમાં મહારાષ્ટ્ર જેવો ‘ખેલ’ કરશે ભાજપ! કોંગ્રેસનું ગઠબંધન તૂટે તેવી અટકળો તેજ

નવા નિયમના કારણે પણ ફ્લાઈટને અસર

એરલાઈન્સે કહ્યું કે, ‘નાની-મોટી ટેકનિકલ ખામી, શિયાળાના મોસમના કારણે શેડ્યૂલમાં ફેરફાર, ખરાબ હવામાન, ફ્લાઈટ સંચાલનમાં સમસ્યા અને નવા ક્રૂ રોસ્ટરિંગ નિયમો (ફ્લાઇટ ડ્યુટી સમય મર્યાદા)ના નવા નિયમના કારણે સંચાલન કરવામાં અનેક પડકારો આવ્યા છે. ઈન્ડિગો એરલાઈન્સ દૈનિક 2300 ફ્લાઈટોનું સંચાલન કરે છે.

FDTLનો બીજો તબક્કો પહેલી નવેમ્બરથી લાગુ

ઉલ્લેખનિય છે કે, ‘નવા એફડીટીએલ નિયમનો પહેલો તબક્કો જુલાઈથી લાગુ થયો છે, જ્યારે બીજો તબક્કો પહેલી નવેમ્બરથી લાગુ થયો છે, જેમાં રાત્રે છ ફ્લાઈટનું લેન્ડિંગ કરાતું હતું, જે બે કરી દેવાઈ છે. વાસ્તવમાં આ નિયમો માર્ચ-2024 થવાના હતા, જોકે ઈન્ડિગો સહિતની એરલાઈન્સોએ વધારાના ક્રૂ મેમ્બરની જરૂરીયાત હોવાનું કહી તબક્કાવાર નિયમનો અમલ કરવાની માંગ કરી હતી.

આ પણ વાંચો : પુતિન-મોદી વચ્ચે મુલાકાત પહેલા 3 દેશના રાજદ્વારીએ ઉભો કર્યો વિવાદ, ભારતે કહ્યું, ‘ત્રીજો દેશ ન બોલે’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
પાન મસાલાને લઈને કેન્દ્ર સરકારનો વધુ એક મોટો નિર્ણય, પેકેટ પર MRPનો નિયમ બદલ્યો | central government…

પાન મસાલાને લઈને કેન્દ્ર સરકારનો વધુ એક મોટો નિર્ણય, પેકેટ પર MRPનો નિયમ બદલ્યો | central government...

વનરાજસિંહ બારડે પોતાનો જન્મ દિવસ અનોખી રીતે ઉજવ્યો

વનરાજસિંહ બારડે પોતાનો જન્મ દિવસ અનોખી રીતે ઉજવ્યો

કચ્છમાં 7ના મોત: ભચાઉ નજીક અકસ્માત, અન્ય બે સ્થળોએ હિટ-એન્ડ રન અને રાપરમાં કિશોરીઓ ડૂબી | 7 killed i…

કચ્છમાં 7ના મોત: ભચાઉ નજીક અકસ્માત, અન્ય બે સ્થળોએ હિટ-એન્ડ રન અને રાપરમાં કિશોરીઓ ડૂબી | 7 killed i...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઝિમ્બાબ્વે – ઈન્ડિયા મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે મુકાબલો | Zimbabwe vs India women’s cricket team match

ઝિમ્બાબ્વે – ઈન્ડિયા મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે મુકાબલો | Zimbabwe vs India women’s cricket team match

2 months ago
ઈરાનમાં યુદ્ધ વચ્ચે દિલ્હીમાં PM મોદીની બીજી હાઈલેવલ બેઠક: હોર્મુઝ સ્ટ્રેટ અને એનર્જી સંકટ પર ચર્ચા …

ઈરાનમાં યુદ્ધ વચ્ચે દિલ્હીમાં PM મોદીની બીજી હાઈલેવલ બેઠક: હોર્મુઝ સ્ટ્રેટ અને એનર્જી સંકટ પર ચર્ચા …

3 months ago
ડ્રિન્ક એન્ડ ડ્રાઇવઃન્યુ વીઆઇપી રોડ પર રાતે દારૃના નશામાં બેફામ ટ્રક ચલાવતો ડ્રાઇવર પકડાયો | truck d…

ડ્રિન્ક એન્ડ ડ્રાઇવઃન્યુ વીઆઇપી રોડ પર રાતે દારૃના નશામાં બેફામ ટ્રક ચલાવતો ડ્રાઇવર પકડાયો | truck d…

5 months ago
ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટરના હેડ અને મેડમ સામે ઝડપથી ચાર્જશીટની તૈયારી | Chargesheet to be prepared qu…

ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટરના હેડ અને મેડમ સામે ઝડપથી ચાર્જશીટની તૈયારી | Chargesheet to be prepared qu…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News