gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પાન મસાલાને લઈને કેન્દ્ર સરકારનો વધુ એક મોટો નિર્ણય, પેકેટ પર MRPનો નિયમ બદલ્યો | central government…

G METRO NEWS by G METRO NEWS
December 3, 2025
in INDIA
0 0
0
પાન મસાલાને લઈને કેન્દ્ર સરકારનો વધુ એક મોટો નિર્ણય, પેકેટ પર MRPનો નિયમ બદલ્યો | central government…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Pan Masala MRP Rule : પાન મસાલાને લઈને કેન્દ્ર સરકારે વધુ એક મોટો નિર્ણય લીધો છે. કાનૂની મેટ્રોલૉજી (પેકેજ્ડ કોમોડિટીઝ) બીજા સુધારા નિયમો, 2025 અનુસાર, હવે તમામ કદ અને વજનના પાન મસાલા પેક પર છૂટક વેચાણ કિંમત (MRP/RSP) અને અન્ય તમામ સંબંધિત માહિતી દર્શાવવી ફરજિયાત છે.

ગ્રાહક બાબતોના વિભાગના સંયુક્ત સચિવ અનુપમ મિશ્રાના આદેશ મુજબ, આ નિયમ 1 ફેબ્રુઆરી, 2026થી લાગુ થશે. આ પછી તમામ પાન મસાલા ઉત્પાદકો, પેકરો અને આયાતકારોએ તેનું પાલન કરવું પડશે.

પાન મસાલા પેકેટ પર MRPનો નિયમ બદલ્યો

તમને જણાવી દઈએ કે, અત્યાર સુધીમાં 10 ગ્રામ કે તેથી ઓછા વજનના નાના પાન મસાલા પેકેટ પર MRP ન લખવાની છૂટ હતી. જ્યારે હવે તેના પર RSP દર્શાવવાની અનિવાર્ય છે. હવે દરેક પાન મસાલા પેકેટ પર લીગલ મેટ્રોલૉજી રૂલ્સ, 2011માં દર્શાવેલા તમામ ઘોષણાઓમાં વજન, ઉત્પાદન તારીખ, ઉત્પાદકનું નામ, વગેરે સ્પષ્ટપણે દર્શાવવું ફરજિયાત છે. અગાઉ નાના પેકને નિયમ 26(A) હેઠળ ચોક્કસ માહિતી દર્શાવવાથી મુક્તિ આપવામાં આવી હતી, પરંતુ હવે આ મુક્તિ દૂર કરવામાં આવી છે અને નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે.

સરકારના નવા નિયમ મુજબ હવે નાના પેકેટ પર સ્પષ્ટ MRP લખવી પડશે. જેનાથી હવે કોઈપણ વધારે કે ઓછી રકમ વસૂલી નહીં શકાય અને ગ્રાહકો યોગ્ય જાણકારીથી તેની ખરીદી કરી શકશે. જેને પગલે બજારમાં પારદર્શિતા આવશે. 

આ પણ વાંચો: સંચાર સાથી એપ મામલે મોદી સરકાર બેફકૂટ પર, પ્રિ ઈન્સ્ટોલેશનનો આદેશ પાછો ખેંચ્યો

નવા નિયમના અમલીકરણ સાથે, સરકારને આશા છે કે રિટેલ સેલિંગ પ્રાઇસ(RSP)ના આધારે પાન મસાલા પર GSTનું સચોટ મૂલ્યાંકન થશે. આનાથી GST કાઉન્સિલના નિર્ણયોનું વધુ સારી રીતે પાલન થશે. નાના હોય કે મોટા, દરેક પેકેજ પર યોગ્ય કર વસૂલાત કરવામાં આવશે. આનાથી કરચોરી પર પણ અંકુશ આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગરમીથી કંટાળ્યા? હજુ તો 150 વર્ષનો રેકોર્ડ તૂટવાની શક્યતા! જાણો શું છે ‘મોન્સ્ટર અલ નીનો’ | monster …
INDIA

May 12, 2026
CM બનતા જ વિજયનો મોટો નિર્ણય! ધાર્મિક સ્થળો અને શાળાઓ નજીકની 717 દારૂની દુકાનો બંધ કરવા આદેશ | CM Jo…

વડાપ્રધાને લોકોને કરેલી અપીલ તેમની નિષ્ફળતાનાં પુરાવા છે ઃ રાહુલ | modi appeal is proof of his failu…

Next Post
વનરાજસિંહ બારડે પોતાનો જન્મ દિવસ અનોખી રીતે ઉજવ્યો

કચ્છમાં 7ના મોત: ભચાઉ નજીક અકસ્માત, અન્ય બે સ્થળોએ હિટ-એન્ડ રન અને રાપરમાં કિશોરીઓ ડૂબી | 7 killed i…

કચ્છમાં 7ના મોત: ભચાઉ નજીક અકસ્માત, અન્ય બે સ્થળોએ હિટ-એન્ડ રન અને રાપરમાં કિશોરીઓ ડૂબી | 7 killed i...

વિરમગામ નગરપાલિકાની ઘોર બેદરકારી: મેડિકલ ઈમરજન્સી માટે ઉપયોગમાં લેવાતી એમ્બ્યુલન્સમાં ફૂલના છોડ લવાય…

વિરમગામ નગરપાલિકાની ઘોર બેદરકારી: મેડિકલ ઈમરજન્સી માટે ઉપયોગમાં લેવાતી એમ્બ્યુલન્સમાં ફૂલના છોડ લવાય...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કારેલીબાગના હીટ એન્ડ રનના બનાવ પછી પણ વડોદરામાં અકસ્માતના બનાવો જારી, વધુ બે બનાવ | two more inciden…

1 year ago
કાચની લાઇબ્રેરી તરીકે ઓળખાતું સાર્વજનિક પુસ્તકાલય ડિજિટલ યુગ તેમજ સોશિયલ મીડિયા વચ્ચે પુસ્તકોના વાચક…

3 weeks ago
નાણાકીય વર્ષ 2024-25માં IBC હેઠળ રેકોર્ડ રૂ.67,000 કરોડની વસૂલાત | Record Rs 67 000 crore recovery u…

12 months ago
ફિનલેન્ડના વિઝાના બહાને વકીલ સહિત ચાર વ્યક્તિઓ સાથે રૂ.4.18 લાખની ઠગાઈ | Four people including a law…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News