gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ચિલોડા બ્રિજ પાસે હિટ એન્ડ રનની ઘટનામાં મહિલાનું મોત | Woman dies in hit and run incident near Chilo…

G METRO NEWS by G METRO NEWS
August 4, 2025
in GUJARAT
0 0
0
ચિલોડા બ્રિજ પાસે હિટ એન્ડ રનની ઘટનામાં મહિલાનું મોત | Woman dies in hit and run incident near Chilo…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગાંધીનગર નજીક હિંમતનગર – નરોડા હાઇવે ઉપર

ગાંધીનગર :  જિલ્લાના હાઇવે માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે
ત્યારે ચિલોડા નરોડા હાઇવે ઉપર ચિલોડા બ્રિજ પાસે મહિલાને અડફેટે લઈ વાહન ચાલક
ફરાર થઈ ગયો હતો. જોકે ગંભીર રીતે ઘાયલ મહિલાનું સ્થળ ઉપર જ મોત થયું હતું. જે
મામલે પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને ફરાર વાહન ચાલકની શોધખોળ શરૃ કરવામાં આવી છે.

ગાંધીનગર શહેર તેમજ આસપાસના હાઇવે માર્ગો ઉપર છેલ્લા ઘણા
સમયથી અકસ્માતની ઘટનાઓ વધી રહી છે અને તેમાં પણ હિટ એન્ડ રનના બનાવો ચિંતાજનક રીતે
વધી રહ્યા છે. આ સ્થિતિમાં ગઈકાલે ચિલોડા નરોડા હાઇવે ઉપર ચિલોડા બ્રિજ પાસે વધુ
એક હીટ એન્ડ રનની ઘટના બહાર આવી છે.

જે અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે પોલીસને
માહિતી મળી હતી કે
, બ્રિજ
પાસે એક અજાણી મહિલાનો મૃતદેહ પડયો છે. જેના પગલે પોલીસની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી
અને તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે ૪૦ થી ૪૫ વર્ષીયની આ મહિલાને કોઈ અજાણ્યો
વાહન ચાલક અડફેટે લઈને ફરાર થઈ ગયો છે. જેથી પોલીસ દ્વારા આ મહિલાની ઓળખ માટે
મથામણ કરવામાં આવી હતી પરંતુ હજી સુધી તેની ઓળખ થઈ શકી નથી. તેના મૃતદેહને
પોસ્ટમોર્ટમ માટે સાદરાની સીએચસી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને આ અંગે
અજાણ્યા વાહન ચાલક સામે ગુનો દાખલ કરીને તેની શોધખોળ શરૃ કરવામાં આવી છે. ખાસ
કરીને આ હાઈવે ઉપર વધતી જતી હીટ એન્ડ રનની ઘટનાને પગલે પોલીસે અહીં યોગ્ય સીસીટીવી
સર્વેલન્સ ગોઠવવાની જરૃરિયાત લાગી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કચ્છના મુન્દ્રા બંદરેથી 140 કિલો ડ્રગ્સ ઝડપાયાની આશંકા, કન્ટેનરમાં ‘ઊન’ની આડમાં જથ્થો છુપાવ્યાનો સૂત…
GUJARAT

કચ્છના મુન્દ્રા બંદરેથી 140 કિલો ડ્રગ્સ ઝડપાયાની આશંકા, કન્ટેનરમાં ‘ઊન’ની આડમાં જથ્થો છુપાવ્યાનો સૂત…

May 15, 2026
અમદાવાદમાં બેફામ ડમ્પરનો કહેર, સરખેજ-ધોળકા રોડ પર 20 વર્ષીય યુવતીનું કમકમાટીભર્યું મોત | Ahmedabad A…
GUJARAT

અમદાવાદમાં બેફામ ડમ્પરનો કહેર, સરખેજ-ધોળકા રોડ પર 20 વર્ષીય યુવતીનું કમકમાટીભર્યું મોત | Ahmedabad A…

May 15, 2026
મોરબીમાં કલંકિત ઘટના : મકાન માલિકે સગીરા પર આચર્યું દુષ્કર્મ, પિતાએ જ દીકરીને સોંપી દીધી હતી | morbi…
GUJARAT

મોરબીમાં કલંકિત ઘટના : મકાન માલિકે સગીરા પર આચર્યું દુષ્કર્મ, પિતાએ જ દીકરીને સોંપી દીધી હતી | morbi…

May 15, 2026
Next Post
વાવોલ પુન્દ્રાસણ માર્ગ ઉપરથી વિદેશી દારૃ ભરેલી કાર ઝડપી લીધી | Car loaded with foreign liquor seized…

વાવોલ પુન્દ્રાસણ માર્ગ ઉપરથી વિદેશી દારૃ ભરેલી કાર ઝડપી લીધી | Car loaded with foreign liquor seized...

બેફામ વાહન હંકારતા ૧૧ કરોડનો દંડઃ ૨૧૬૧ લાયસન્સ સસ્પેન્ડ કરાયાં | 11 crore liwinin ar wawa taraku nge…

બેફામ વાહન હંકારતા ૧૧ કરોડનો દંડઃ ૨૧૬૧ લાયસન્સ સસ્પેન્ડ કરાયાં | 11 crore liwinin ar wawa taraku nge...

બે લાખની લાંચ કેસમાં સિનિયર ક્લાર્કની જામીન અરજી રદ | Senior clerk’s bail application rejected in Rs…

બે લાખની લાંચ કેસમાં સિનિયર ક્લાર્કની જામીન અરજી રદ | Senior clerk's bail application rejected in Rs...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિલ્હીમાં AQI 300ને પાર જતાં શ્વાસ લેવામાં મુશ્કેલી, પ્રદૂષણના કારણે વેપારમાં દરરોજ રૂ.100 કરોડનું ન…

દિલ્હીમાં AQI 300ને પાર જતાં શ્વાસ લેવામાં મુશ્કેલી, પ્રદૂષણના કારણે વેપારમાં દરરોજ રૂ.100 કરોડનું ન…

6 months ago
… તો ઈરાન ચાલ્યા જાવ : મુનીરે શિયા ધર્મગુરૂઓને તોછડાઈથી કહ્યું | Then go to Iran: Munir defiantly …

… તો ઈરાન ચાલ્યા જાવ : મુનીરે શિયા ધર્મગુરૂઓને તોછડાઈથી કહ્યું | Then go to Iran: Munir defiantly …

2 months ago
ખેડા જિલ્લામાં અકસ્માતના 4 બનાવમાં એકનું મોત, 4 ને ઇજા

ખેડા જિલ્લામાં અકસ્માતના 4 બનાવમાં એકનું મોત, 4 ને ઇજા

5 months ago
UPSC પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર, બે શિફ્ટમાં યોજાશે પરીક્ષાઓ, જાણો તારીખ સહિતની તમામ માહિતી | Educat…

UPSC પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર, બે શિફ્ટમાં યોજાશે પરીક્ષાઓ, જાણો તારીખ સહિતની તમામ માહિતી | Educat…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News