gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કોમર્સ ફેકલ્ટીના 4000 વિદ્યાર્થીઓને 120 કલાકની ઈન્ટર્નશિપ કરવી પડશે | students of commerce faculty o…

G METRO NEWS by G METRO NEWS
December 3, 2025
in GUJARAT
0 0
0
કોમર્સ ફેકલ્ટીના 4000 વિદ્યાર્થીઓને 120 કલાકની ઈન્ટર્નશિપ કરવી પડશે | students of commerce faculty o…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની સૌથી મોટી કોમર્સ ફેકલ્ટીમાં નવી શિક્ષણ નીતિ હેઠળ બીકોમ ઓનર્સના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરી રહેલા ૪૦૦૦ જેટલા વિદ્યાર્થીઓને ઈન્ટર્નશિપ કરાવવા માટે સત્તાધીશોએ કવાયત શરુ કરી છે.પહેલી વખત ફેકલ્ટી દ્વારા આટલી  મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ માટે ઈન્ટર્નશિપ કરાવવામાં આવશે.

જેના ભાગરુપે ફેકલ્ટીના અધ્યાપકોની એક બેઠક આજે બોલાવવામાં આવી હતી.જેમાં જાન્યુઆરીથી માર્ચ મહિના દરમિયાન વિદ્યાર્થીઓની ઈન્ટર્નશિપ કેવી રીતે કરાવી શકાય તેના પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.વિદ્યાર્થીઓની સંખ્યા વધારે હોવાથી અને ઈન્ટર્નશિપ ફરજિયાત હોવાથી ફેકલ્ટી સત્તાધીશોએ ઈન્ટર્નશિપ માટે ઔદ્યોગિક સંગઠનો, ઉદ્યોગો, બેન્કો, એકાઉન્ટિંગ ફર્મ, માર્કેટિંગ કંપનીઓ, એનજીઓ, કોમર્સ ફેકલ્ટીના પૂર્વ વિદ્યાર્થીઓ એમ અલગ અલગ જગ્યાએ સંપર્કો કર્યા છે.જેથી કરીને વિદ્યાર્થીઓને ૧૨૦ કલાકની ઈન્ટર્નશિપનો મોકો મળે.

ઈન્ટર્નશિપ માટે ૫૦ થી ૧૦૦ વિદ્યાર્થીઓનું એક એવા જૂથ બનાવાશે અને  દરેક જૂથની  એક અધ્યાપકને જવાબદારી અપાશે.સાથે સાથે તેજસ્વી વિદ્યાર્થીઓની પણ મદદ લેવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દીપાવલી પર્વ નિમિત્તે આરોગ્ય રાજ્યમંત્રીશ્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને રાજ્યભરના અધિકારીઓ તેમ…
GUJARAT

November 8, 2026
1979 वोटों से ऐतिहासिक जीत दर्ज कर लक्ष्मण सिंह जोधा ने बनाया रिकॉर्ड, पावा में खुशी की लहर

November 7, 2026
Laxman Singh Jodha sets record with historic victory by 1979 votes, sparking joy in Pawa

Next Post
નર્સિંગ કોલેજની વિદ્યાર્થિનીના અપહરણના પ્રયાસના બનાવમાં સગીર છોકરી પકડાઇ | minor girl detain in case…

નર્સિંગ કોલેજની વિદ્યાર્થિનીના અપહરણના પ્રયાસના બનાવમાં સગીર છોકરી પકડાઇ | minor girl detain in case...

રાજકોટમાં આનંદ આશ્રમની કિંમતી જમીન સસ્તામાં વેંચી દેવાયાનો વિવાદ | Controversy over cheap sale of An…

રાજકોટમાં આનંદ આશ્રમની કિંમતી જમીન સસ્તામાં વેંચી દેવાયાનો વિવાદ | Controversy over cheap sale of An...

કેન્દ્રનો યુ-ટર્ન : મોબાઇલમાં સંચાર સાથી એપ પ્રી-ઇન્સ્ટોલ કરવી ફરજિયાત નહીં

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બિહારમાં બ્રિજ પડી જવાની 300 ઘટના, સુપ્રીમે સરકારનો ઉધડો લીધો | 300 incidents of bridge collapse in …

2 years ago
ધોળકા શહેરમાં ગંદકીના કારણે પાણી અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો | Water and mosquito borne diseases ha…

1 year ago
114 નવા રાફેલ જેટ અને 6 P-81 એરક્રાફ્ટ ખરીદશે ભારત, સૌથી મોટી ડિફેન્સ ડીલને DACની મંજૂરી | dac appro…

9 months ago
નોટબંધીના વર્ષો બાદ અમદાવાદમાં જૂની ચલણી નોટોનો ઢગલો! નરોડા પોલીસે જપ્ત કરી કાર | ahmedabad naroda p…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News