gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કરમસદ-આણંદ મનપામાં રખડતા શ્વાનને પકડવા દાહોદના ‘સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટ’ને રૂ. 1.80 કરોડનો કોન્ટ્રા…

G METRO NEWS by G METRO NEWS
December 4, 2025
in GUJARAT
0 0
0
કરમસદ-આણંદ મનપામાં રખડતા શ્વાનને પકડવા દાહોદના ‘સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટ’ને રૂ. 1.80 કરોડનો કોન્ટ્રા…
6
VIEWS
Share on FacebookShare on Twitter

– હાઈકોર્ટના આદેશ બાદ મહાનગરપાલિકા એક્શન મોડમાં, 18,000 થી વધુ રખડતાં શ્વાન પકડશે

– એક શ્વાન પાછળ અંદાજે રૂ. 800 થી 1000 કોન્ટ્રાક્ટરને ચૂકવાશે, ડિસેમ્બર પછી કામગીરી શરૂ કરાશે, તમામ શ્વાનનું ખસીકરણ અને ટ્રીટમેન્ટ કરવામાં આવશે

આણંદ : કરમસદ-આણંદ મહાનગરપાલિકા દ્વારા વિસ્તારમાં રખડતા શ્વાનની સમસ્યાને નિયંત્રણમાં લેવા માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ મનપા હવે આણંદ, વિદ્યાનગર, કરમસદ, ગામડી, જીટોડીયા, અને મોગરી સહિતના વિસ્તારોમાં અંદાજિત ૧૮,૦૦૦થી વધુ રખડતા શ્વાનને પકડવાની કામગીરી શરૂ કરશે. આ કામગીરી માટે મનપા દ્વારા રૂ. ૧.૮૦ કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ દાહોદ સ્થિત ‘સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટ’ નામની કંપનીને આપવામાં આવ્યો છે.

કરમસદ-આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં રખડતા શ્વાનની વધતી જતી સમસ્યા પર અંકુશ મેળવવા માટે મહાનગરપાલિકા દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટના આદેશને પગલે હવે મનપા એક્શન મોડમાં આવી ગઈ છે અને વિસ્તારમાંથી અંદાજિત ૧૮,૦૦૦થી વધુ રખડતા શ્વાનને પકડવા માટે યોજના બનાવી રહી છે. આ કામગીરી માટે મનપા રૂ. ૧.૮૦ કરોડનો જંગી ખર્ચ કરશે. આ કામગીરી માટે મનપા દ્વારા દાહોદની ‘સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટ’ નામની કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. 

કોન્ટ્રાક્ટ મુજબ, પકડવામાં આવનાર પ્રતિ શ્વાન દીઠ મહાનગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટરને અંદાજિત રૂ. ૮૦૦થી રૂ. ૧,૦૦૦ જેટલી રકમ ચૂકવવામાં આવશે. આ કામગીરીનો પ્રારંભ ડિસેમ્બર મહિના પછી થવાની શક્યતા છે. મહાનગરપાલિકાના સમાવિષ્ટ વિસ્તારમાં આણંદ શહેરની આસપાસના મુખ્ય વિસ્તારો જેવા કે આણંદ, વિદ્યાનગર, કરમસદ, ગામડી, જીટોડીયા, મોગરી, ગાનો સહિતના વિસ્તારનો સમાવેશ થાય છે. આણંદ શહેરથી લગભગ ૪ કિલોમીટરના વર્તુળમાં આવેલા આ વિસ્તારોમાં રખડતા શ્વાનોની સમસ્યાને હળવી કરવા માટે મનપા સક્રિય આયોજન કરી રહી છે. 

પકડવામાં આવેલા શ્વાનનું ખસીકરણ અને ટ્રીટમેન્ટ કરાશે : મનપા ડેપ્યુટી કમિશનર 

કરમસદ-આણંદ મનપાના ડેપ્યુટી કમિશનર એસ.કે ગરવાલે જણાવ્યુ હતું કે, કોન્ટ્રાક્ટર દ્વારા પકડવામાં આવેલા શ્વાનને અમીન ઓટો પાસે મનપાની જગ્યામાં એકત્ર કરવામાં આવશે, જ્યાં વેટેનરીના ડૉક્ટરો દ્વારા તમામ શ્વાનનુંં ખસીકરણ કરાશે અને તેની ટ્રીટમેન્ટ કરવામાં આવશે. તેમજ શ્વાન માટે આ જગ્યામાં ખોરાક-પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવશે. ખસીકરણ કર્યા પછી તંદુરસ્ત થયેલા તમામ શ્વાનને છોડી મૂકવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना
GUJARAT

रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना

September 26, 2026
Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…
GUJARAT

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

September 26, 2026
Next Post
શહેરના કાળુભા રોડ પર આવેલા કોમ્પ્લેક્સમાં વિકરાળ આગ, 19 લોકોને રેસક્યૂ કરાયા | Massive fire breaks o…

શહેરના કાળુભા રોડ પર આવેલા કોમ્પ્લેક્સમાં વિકરાળ આગ, 19 લોકોને રેસક્યૂ કરાયા | Massive fire breaks o...

કાશ્મીરમાં પારો ફરી ‘0’થી નીચે, શોપિયાં માઇનસ 5.9 ડિગ્રી સાથે સૌથી ઠંડુ, દિલ્હીમાં ભારે પ્રદૂષણ

કાશ્મીરમાં પારો ફરી '0'થી નીચે, શોપિયાં માઇનસ 5.9 ડિગ્રી સાથે સૌથી ઠંડુ, દિલ્હીમાં ભારે પ્રદૂષણ

આણંદ જિલ્લામાં એક જ દિવસમાં 5000 ખેડૂતોની કૃષિ સહાયની અરજીઓ મંજૂર | Agricultural assistance applicat…

આણંદ જિલ્લામાં એક જ દિવસમાં 5000 ખેડૂતોની કૃષિ સહાયની અરજીઓ મંજૂર | Agricultural assistance applicat...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પંખા એવા ફર્યા કે 11 લાખનું દૂધ ઉડી ગયું, જીગ્નેશ મેવાણીનો કોદરામની દૂધ મંડળી પર પ્રહાર | Jignesh Me…

પંખા એવા ફર્યા કે 11 લાખનું દૂધ ઉડી ગયું, જીગ્નેશ મેવાણીનો કોદરામની દૂધ મંડળી પર પ્રહાર | Jignesh Me…

1 year ago
મકરપુરા જી.આઇ.ડી.સી.રોડ પર બાઇકને ટક્કર મારી કાર ચાલક ફરાર | Car driver flees after hitting bike on …

મકરપુરા જી.આઇ.ડી.સી.રોડ પર બાઇકને ટક્કર મારી કાર ચાલક ફરાર | Car driver flees after hitting bike on …

11 months ago
અમદાવાદમાં સગીર સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય બદલ સાડા સોળ વર્ષના કિશોરને 20 વર્ષની સજા | ahmedabad mi…

અમદાવાદમાં સગીર સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય બદલ સાડા સોળ વર્ષના કિશોરને 20 વર્ષની સજા | ahmedabad mi…

1 year ago
મહુવાની લાતી બજારમાં સિલિન્ડર બ્લાસ્ટ થતાં 4 ને ઈજા | 4 injured in cylinder blast at Lati Bazaar in …

મહુવાની લાતી બજારમાં સિલિન્ડર બ્લાસ્ટ થતાં 4 ને ઈજા | 4 injured in cylinder blast at Lati Bazaar in …

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News