gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં સમા મામલતદાર કચેરી ચાર રસ્તા અકસ્માતનો બ્લેક સ્પોટ બન્યો, ત્રણ દિવસમાં ત્રણ બનાવ | three i…

G METRO NEWS by G METRO NEWS
December 4, 2025
in GUJARAT
0 0
0
વડોદરામાં સમા મામલતદાર કચેરી ચાર રસ્તા અકસ્માતનો બ્લેક સ્પોટ બન્યો, ત્રણ દિવસમાં ત્રણ બનાવ | three i…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Accident : વડોદરામાં સમા મામલતદાર કચેરી વિસ્તારના ચાર રસ્તા અકસ્માતનો ઝોન બની ગયો છે. અહીં છેલ્લા ત્રણ દિવસમાં અકસ્માતના એક પછી એક ત્રણ બનાવો બન્યા હતા. જેમાં એક બનાવની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

વડોદરા પોલીસ દ્વારા શહેરમાં ડભોઇ રોડ ત્રણ રસ્તા, અટલબિજ, અકોટા બ્રિજ અને પંડ્યા બ્રિજ જેવા વિસ્તારોમાં અકસ્માતના બનાવો ઘટાડવા માટે બ્લેક સ્પોટ જાહેર કરી પગલા લેવામાં આવ્યા છે. જેમાં કાંઈક અંશે અસર પણ જોવા મળી છે.

સમા મામલતદાર કચેરી બહારના ચાર રસ્તા પણ અકસ્માતના નવા ઝોન તરીકે લોકો જોઈ રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસમાં અકસ્માતના એક પછી એક ત્રણ બનાવો બનતા ચર્ચાનો વિષય બન્યો હતો. આ બનાવના વિડીયો પણ વાયરલ થયા હતા. સારાનસીબે એક જ ઢબના ત્રણે ત્રણ બનાવમાં કોઈ ગંભીર જાનહાની થઈ નથી.

 જોકે ત્રણ બનાવો પૈકી સમા પોલીસ સ્ટેશનમાં માત્ર એક જ ફરિયાદ નોંધાઈ છે. જેમાં નીતિન રાઠોડ નામના બાઈક ચાલકે અન્ય એક વાહન ચાલક દ્વારા અકસ્માત કરી ઇજા પહોંચાડવામાં આવી હોવાની ફરિયાદ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…
GUJARAT

October 2, 2026
ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…

મહત્ત પદનો અભિષેક અને સ્વીકાર તે તપ છે: મોરારિબાપુ લોકભારતી યુનિવર્સિટીમાં દીક્ષાંત સમારોહનું આયોજન …

Next Post
બોમ્બની ધમકીને પગલે અમદાવાદ એરપોર્ટ પર હૈદરાબાદની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, પોલીસની ટીમ એરપોર્ટ પ…

બોમ્બની ધમકીને પગલે અમદાવાદ એરપોર્ટ પર હૈદરાબાદની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, પોલીસની ટીમ એરપોર્ટ પ...

“વંદે ભારત વાયા USA” ટ્રેલરે મચાવી ધમાલ: સપનાથી સંઘર્ષ સુધીની અમેરિકન સફર ખુલ્લી પડદે.

SIR દરમિયાન BLOના મૃત્યુ પર સુપ્રીમ કોર્ટે ગંભીર ચિંતા વ્યક્ત કરી, રાજ્યો માટે કડક નિર્દેશ | Supreme…

SIR દરમિયાન BLOના મૃત્યુ પર સુપ્રીમ કોર્ટે ગંભીર ચિંતા વ્યક્ત કરી, રાજ્યો માટે કડક નિર્દેશ | Supreme...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

POSHની કોઈ પણ ફરિયાદ મળી નહોતી: ધર્મ પરિવર્તન અને યૌન શોષણ કેસમાં TCSની પ્રતિક્રિયા | tcs nashik uni…

6 months ago
દિલ્હી એરપોર્ટ પર ફુલ ઇમરજન્સી જાહેર, સ્વિસ એરના વિમાનમાં ટેક-ઓફ વખતે ધુમાડા નીકળ્યા, 4 ઇજાગ્રસ્ત | …

5 months ago
એમેઝોન ભારતમાં આગામી પાંચ વર્ષમાં 35 અબજ ડોલરનું રોકાણ કરશે | Amazon to invest 35 billion in India o…

10 months ago
કલ્યાણપુર અને રાજુલા પંથકમાં પાણી વચ્ચે 20 લોકોના રેસ્ક્યૂ | 20 people rescued from water in Kalyanp…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News