gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કલ્યાણપુર અને રાજુલા પંથકમાં પાણી વચ્ચે 20 લોકોના રેસ્ક્યૂ | 20 people rescued from water in Kalyanp…

G METRO NEWS by G METRO NEWS
August 20, 2025
in GUJARAT
0 0
0
કલ્યાણપુર અને રાજુલા પંથકમાં પાણી વચ્ચે 20 લોકોના રેસ્ક્યૂ | 20 people rescued from water in Kalyanp…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ભારે વરસાદથી અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા :  ચાંચબંદર નજીક પાણી વચ્ચે એમ્બ્યુલન્સ ફસાતા સગર્ભાને ટ્રેક્ટરની ટ્રોલી મારફત હોસ્પિટલે લઈ જવાઈ 

રાજુલા,ખંભાળિયા, : કલ્યાણપુર અને રાજુલા પંથકમાં ભારે વરસાદથી અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા હતા જેથી એનડીઆરએફ અને સ્થાનિક તંત્ર દ્વારા પાણી વચ્ચે 20 લોકોના રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. આ સાથે ચાંચબંદર નજીક પાણી વચ્ચે એમ્બ્યુલન્સ ફસાતા સગર્ભાને ટ્રેક્ટરની ટ્રોલી મારફત હોસ્પિટલે લઈ જવાઈ હતી.

કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામ પાસે એક બિલ્ડિંગમાં ભારે વરસાદના પગલે ચારેય તરફથી પાણી આવી જતા તેમાં 17 જેટલા સ્ત્રી, પુરૂષ અને બાળકો ફસાઈ ગયા હતા. જે અંગેની જાણ ખંભાળિયા ફાયર સ્ટાફને કરવામાં આવતા ફાયર ટીમ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને બોટ મારફતે આ તમામ 17 લોકોનું રેસ્ક્યુ કરીને સલામત જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા. 

એ જ રીતે રાજુલા પંથકમાં મુશળધાર વરસાદના કારણે ધાતરડી ગામની સ્થાનિક હુંડોલીયા નદીમાં પૂર આવ્યું હતું. આ દરમિયાન 3 ખેડૂતો વાડીએ હતા અને અચાનક પૂર આવતા તેઓ ત્યાં ફસાયા હતા. જેથી એનડીઆરએફની ટીમે પહોંચી સુરક્ષિત રીતે બહાર કાઢયા હતા. બીજી તરફ દરિયાઈ કાંઠાના ખેરા, પટવા અને ચાંચબંદર ગામો સંપર્ક વિહોણા બન્યા હતા. આ પરિસ્થિતિને કારણે ચાંચબંદર ગામની એક સગર્ભા મહિલાને ડિલિવરી માટે હોસ્પિટલ લઈ જતી 108  એમ્બ્યુલન્સ પણ રસ્તામાં અટવાઈ ગઈ હતી. આ સમયે ટ્રેક્ટરની ટ્રોલી દ્વારા મહિલાને હોસ્પિટલ પહોંચાડવામાં આવી હતી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

છેલ્લા 4 માસમાં ડાયરીયાનાં 11831 અને શરદી-ઉધરસના 5147 કેસ નોંધાયા | cases of diarrhea and 5147 cases…
GUJARAT

May 9, 2026
તમાકુ નિયંત્રણ અધિનિયમનો ભંગ કરતા 256 લોકો પકડાયા | 256 people arrested for violating Tobacco Contro…

ભાવનગર : દારૃ પી ડીંડક કરતા નાયબ મામલતદાર ફરજ મોકૂફ | Bhavnagar: Deputy Mamlatdar suspended for drin…

Next Post
રાજકોટમાં બપોર સુધી 4 કલાકમાં ધોધમાર 4 ઈંચ વરસાદ : બાદ તડકો નીકળ્યો! | 4 inches of rain in 4 hours t…

રાજકોટમાં બપોર સુધી 4 કલાકમાં ધોધમાર 4 ઈંચ વરસાદ : બાદ તડકો નીકળ્યો! | 4 inches of rain in 4 hours t...

કૂતરા પ્રત્યેના પ્રેમને કારણે CM રેખા ગુપ્તા પર હુમલો કર્યો હશે | CM Rekha Gupta attacked

GSTના ફેરફારોથી સિમેન્ટ, સ્ટીલ, ઓટો, ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડસ્ટ્રીને ફાયદો થઈ શકે | changes in GST slabs

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સિદસરમાં રોડ પર સ્પીડ બ્રેકર નહીં હોવાથી સ્થાનિકોએ ચક્કાજામ કર્યો | Locals create traffic jam in Sid…

5 months ago
ભાલ પંથકમાં પાક નુકશાનીનો સરવે કરી ખેડૂતોને સહાય આપવા માંગણી | Demand to survey crop damage in Bhal …

8 months ago
વાડી પોલીસે ચાર આરોપીઓને દારૃની ૩૮ બોટલ સાથે પકડયા | Wadi police arrested four accused with 38 bottl…

2 months ago
11.68 અબજ ડોલર સાથે ફોરેકસ રિઝર્વમાં એક વર્ષનો સૌથી મોટો ઘટાડો | Forex reserves record biggest decli…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News