gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

“વંદે ભારત વાયા USA” ટ્રેલરે મચાવી ધમાલ: સપનાથી સંઘર્ષ સુધીની અમેરિકન સફર ખુલ્લી પડદે.

G METRO NEWS by G METRO NEWS
December 4, 2025
in GUJARAT
0 0
0
“વંદે ભારત વાયા USA” ટ્રેલરે મચાવી ધમાલ: સપનાથી સંઘર્ષ સુધીની અમેરિકન સફર ખુલ્લી પડદે.
8
VIEWS
Share on FacebookShare on Twitter

રિપોર્ટ અનુજ ઠાકર.

ગુજરાતીની નવી ફિલ્મ *‘વંદે ભારત વાયા USA’*નું ટ્રેલર જેવા જ રિલીઝ થયું, સોશિયલ મીડિયા પર જાણે હલચલ મચી ગઈ. સપનું… અમેરિકા જવાનું સપનું… અને એ સપનાની પાછળનો તીખો છતાં પ્રેરણાદાયી સત્ય – ટ્રેલરમાં આ બધું એકદમ ખલાસ રીતે ઝળકે છે.

મલ્હાર ઠાકર પોતાના નાયક મિજાજમાં નહીં, પરંતુ એક સામાન્ય ભારતીય યુવાનની જેમ દેખાય છે—જે અમેરિકા પહોંચે છે તો સાચું લાગે છે કે હવે બધું સરળ બનશે. પરંતુ હકીકત તો એ છે કે ‘ડોલર’ના દેશમાં જીવન શરૂઆતમાં ચમકતું નથી; તે ઘસાતું, હાંફાતું, ક્યારેક આંખ ભીંજવતું હોય છે.

ટ્રેલરમાં મલ્હારને વેઇટર તરીકે કામ કરતાનું, પછી સ્વીપર તરીકે મજૂરી કરતા બતાવવામાં આવ્યું છે. હા, ટોઇલેટ સાફ કરવાનું કામ પણ—કારણ કે ‘ગ્રીન કાર્ડ’નું સ્વપ્ન કોઈ પડદા પાછળનો જાદુ નથી, એ છે કઠણ પરિસ્થિતિઓમાં પણ ઝુકી ન જવાની જીદ.
આ ફિલ્મ જાણે દરેક NRIને પોતાની યાદોનો અરીસો બતાવશે—તે દિવસો જ્યારે ગુજરાન ચલાવવા બે-ચાર કામો એકસાથે કરવા પડતા, જ્યારે વતનની યાદ ડિનરના દરેક કોળિયામાં ગૂંથાયેલી હોય, અને જ્યારે દિલના કોઈ ખૂણા ‘આપણે સાચું કરી રહ્યા છીએ?’ એવો સવાલ પૂછતા રહે.

જૈમિન પટેલનું દિગ્દર્શન ફિલ્મને માત્ર મનોરંજન નથી બનાવતું—એ ભાવનાઓની, હાસ્યની, સંઘર્ષોની અને ‘દેશી’ ઓળખની એક ગાઢ સફર બનાવે છે. મલ્હાર ઠાકર અને પૂજા ઝવેરીની જોડીને જોઈને એવું લાગે છે કે આ ફિલ્મ માત્ર પરદેશની નહીં, પરંતુ માણસની ‘ભીતરથી મોટા બનવાની’ કહાની છે.

19 ડિસેમ્બરએ થિયેટરોમાં રિલીઝ થનારી આ ફિલ્મ માત્ર NRIજ નહીં, પરંતુ વિદેશ જવાની આશા રાખનાર દરેક યુવક-યુવતીનું દિલ જીતી લેશે.
કારણ કે અમેરિકાનું સપનું માત્ર એરપોર્ટથી શરૂ થતું નથી…
તે શરૂ થાય છે દિલમાંથી, અને પહોંચે છે હકીકત સુધી—ઘણું વળાંક લઈને, ઘણું શીખવાડીને.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો
GUJARAT

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

September 27, 2026
Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
Next Post
SIR દરમિયાન BLOના મૃત્યુ પર સુપ્રીમ કોર્ટે ગંભીર ચિંતા વ્યક્ત કરી, રાજ્યો માટે કડક નિર્દેશ | Supreme…

SIR દરમિયાન BLOના મૃત્યુ પર સુપ્રીમ કોર્ટે ગંભીર ચિંતા વ્યક્ત કરી, રાજ્યો માટે કડક નિર્દેશ | Supreme...

જામનગરમાં નંદનવન સોસાયટીમાં બાઈક પર ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરી રહેલા બે શખ્સો પકડાયા : રૂપિયા સવા લ…

જામનગરમાં નંદનવન સોસાયટીમાં બાઈક પર ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરી રહેલા બે શખ્સો પકડાયા : રૂપિયા સવા લ...

મૂળ બિહારના અભય સિંહ છે રશિયન ‘ધારાસભ્ય’, ભારતને કહ્યું- પુતિન આવે તો આ શસ્ત્ર ખાસ માગજો | who is ab…

મૂળ બિહારના અભય સિંહ છે રશિયન 'ધારાસભ્ય', ભારતને કહ્યું- પુતિન આવે તો આ શસ્ત્ર ખાસ માગજો | who is ab...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા: સયાજીગંજ પરશુરામ ભઠ્ઠામાં યુવકની હત્યાનો બનાવ: કોર્ટે આરોપીના જામીન નામંજુર કર્યા | Vadodara…

વડોદરા: સયાજીગંજ પરશુરામ ભઠ્ઠામાં યુવકની હત્યાનો બનાવ: કોર્ટે આરોપીના જામીન નામંજુર કર્યા | Vadodara…

7 months ago
દિલ્હી બ્લાસ્ટ : PM મોદી, રાહુલ ગાંધી સહિતના નેતાઓએ મૃતકો-ઈજાગ્રસ્તોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્ય…

દિલ્હી બ્લાસ્ટ : PM મોદી, રાહુલ ગાંધી સહિતના નેતાઓએ મૃતકો-ઈજાગ્રસ્તોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્ય…

11 months ago
બોર્ડ પરીક્ષાની તૈયારી હવે થશે સરળ: શિક્ષણ વિભાગે લોન્ચ કરી 40 વિષયોની ડિજિટલ પ્રશ્ન બેંક અને મોડેલ …

બોર્ડ પરીક્ષાની તૈયારી હવે થશે સરળ: શિક્ષણ વિભાગે લોન્ચ કરી 40 વિષયોની ડિજિટલ પ્રશ્ન બેંક અને મોડેલ …

9 months ago
‘ઘણાં મૌલાના ભાજપ સાથે મળેલા છે’, બરેલી હિંસા પર કોંગ્રેસ નેતાનું ચોંકાવનારું નિવેદન | Bareilly Viol…

‘ઘણાં મૌલાના ભાજપ સાથે મળેલા છે’, બરેલી હિંસા પર કોંગ્રેસ નેતાનું ચોંકાવનારું નિવેદન | Bareilly Viol…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News