gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બોર્ડ પરીક્ષાની તૈયારી હવે થશે સરળ: શિક્ષણ વિભાગે લોન્ચ કરી 40 વિષયોની ડિજિટલ પ્રશ્ન બેંક અને મોડેલ …

G METRO NEWS by G METRO NEWS
January 1, 2026
in GUJARAT
0 0
0
બોર્ડ પરીક્ષાની તૈયારી હવે થશે સરળ: શિક્ષણ વિભાગે લોન્ચ કરી 40 વિષયોની ડિજિટલ પ્રશ્ન બેંક અને મોડેલ …
6
VIEWS
Share on FacebookShare on Twitter

Class 10 and 12 Board Exams:  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) ની પરીક્ષા આપવા જઈ રહેલા લાખો વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. શિક્ષણ વિભાગ દ્વારા સતત ચોથા વર્ષે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ ડિજિટલ પહેલ કરવામાં આવી છે. ધોરણ 10 અને 12ના ત્રણેય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે 40 જેટલા વિષયોની ‘ડિજિટલ પ્રશ્ન બેંક’ અને ‘મોડેલ પેપર્સ’ લોન્ચ કરવામાં આવ્યા છે.

ત્રણેય પ્રવાહના 40 વિષયોનો સમાવેશ (ગુજરાત અને અંગ્રેજી બંને માધ્યમ મળીને)

આ વર્ષે ડિજિટલ મટીરિયલમાં વ્યાપક ફેરફારો સાથે વધુ વિષયોને આવરી લેવામાં આવ્યા છે,

ધોરણ 10: મુખ્ય 6 વિષયોની પ્રશ્ન બેંક.

-ધોરણ 12 (વિજ્ઞાન પ્રવાહ): વિજ્ઞાન પ્રવાહના તમામ 6 વિષયો.

-ધોરણ 12 (સામાન્ય પ્રવાહ): સૌથી વધુ મુંઝવતા 8 મહત્વના વિષયો.

-માધ્યમ: ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમના વિદ્યાર્થીઓ માટે મટીરિયલ ઉપલબ્ધ.

બોર્ડ પરીક્ષાની તૈયારી હવે થશે સરળ: શિક્ષણ વિભાગે લોન્ચ કરી 40 વિષયોની ડિજિટલ પ્રશ્ન બેંક અને મોડેલ પેપર્સ 2 - image

ગામડાના વિદ્યાર્થીઓ માટે ‘વન-ક્લિક’ સુવિધા

-અમદાવાદના નિષ્ણાત શિક્ષકો અને ટેકનિકલ ટીમ દ્વારા તૈયાર કરાયેલી આ પ્રશ્ન બેંક વાપરવી અત્યંત સરળ છે.

-વિદ્યાર્થીઓ સોશિયલ મીડિયા પર શેર કરેલી લિંક અથવા QR Code સ્કેન કરીને પોર્ટલ પર જઈ શકશે.

-મોબાઈલ દ્વારા ગમે ત્યારે, ગમે ત્યાંથી આ મટીરિયલ નિઃશુલ્ક ડાઉનલોડ કરી શકાશે.

-માત્ર એક ક્લિક પર ધોરણ, વિષય અને માધ્યમ પસંદ કરી આખા અભ્યાસક્રમનું રિવિઝન કરી શકાશે.

વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધારવાનો પ્રયાસ: DEO 

અમદાવાદ સિટીના DEO રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, “આ પ્રશ્ન બેંકનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધારવાનો અને પરીક્ષાનો ડર દૂર કરવાનો છે. જેમણે કોર્સ પૂરો કરી લીધો છે તેમના માટે આ બેસ્ટ રિવિઝન ટૂલ છે. આ સુવિધાનો લાભ સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓ લઈ રહ્યા છે.”

માનસિક તણાવ માટે ‘સારથી’ હેલ્પલાઈનનો સથવારો

-માત્ર ભણવાનું મટીરિયલ જ નહીં, પરંતુ વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. જો વિદ્યાર્થીઓને પરીક્ષાનો ડર લાગે અથવા કોઈ વિષયમાં મૂંઝવણ હોય તો તે ‘સારથી’ હેલ્પલાઈનનો સંપર્ક કરી શકે છે.

-વિદ્યાર્થીએ માત્ર એક મેસેજ કરવાનો રહેશે.

-શિક્ષણ જગતના એક્સપર્ટ્સ સામેથી કોલ કરીને માર્ગદર્શન આપશે.

-દાખલાઓ કે થિયરીમાં આવતી મુશ્કેલીઓનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવશે.

-ડિજિટલ યુગમાં ગુજરાતના વિદ્યાર્થીઓ હવે આધુનિક રીતે પરીક્ષાની તૈયારી કરી બોર્ડમાં ઝળહળતું પરિણામ મેળવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…
GUJARAT

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…

June 27, 2026
પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા
GUJARAT

પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

June 27, 2026
ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
Next Post
અમરેલી: ધારીના ભાડેર ગામની વાડીની જમીનમાંથી મળ્યું માનવ કંકાલ, હત્યાની આશંકાથી તપાસ તેજ | Human Skel…

અમરેલી: ધારીના ભાડેર ગામની વાડીની જમીનમાંથી મળ્યું માનવ કંકાલ, હત્યાની આશંકાથી તપાસ તેજ | Human Skel...

જામનગરમાં ભક્તિમય માહોલમાં નવા વર્ષનું સ્વાગત: ‘ન્યૂ યર કીર્તન નાઈટ’માં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્…

જામનગરમાં ભક્તિમય માહોલમાં નવા વર્ષનું સ્વાગત: 'ન્યૂ યર કીર્તન નાઈટ'માં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્...

ભારત-ન્યૂઝીલેન્ડ વનડે મેચની ટિકિટો શરૂ થતાની સાથે જ સોલ્ડ આઉટ, BCA સામે નારાજગી | India New Zealand …

ભારત-ન્યૂઝીલેન્ડ વનડે મેચની ટિકિટો શરૂ થતાની સાથે જ સોલ્ડ આઉટ, BCA સામે નારાજગી | India New Zealand ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લોક અદાલતમાં અકસ્માત, ફોજદારી ૧૧.૬૯ લાખ કેસોનો સુખદ નિવેડો | 11 69 lakh case lon Lok Adalat

લોક અદાલતમાં અકસ્માત, ફોજદારી ૧૧.૬૯ લાખ કેસોનો સુખદ નિવેડો | 11 69 lakh case lon Lok Adalat

12 months ago
હેવમોર સર્કલ પાસે નશામાં ધુત કારચાલકે મોપેડ સવાર પિતા-પુત્રીને અડફેટે લીધા | A drunk driver hit a fa…

હેવમોર સર્કલ પાસે નશામાં ધુત કારચાલકે મોપેડ સવાર પિતા-પુત્રીને અડફેટે લીધા | A drunk driver hit a fa…

7 months ago
વડોદરામાં આંગણવાડીઓમાં પૌષ્ટિક આહાર સમાન દૂધ બાળકોને નહીં અપાતું હોવાની ફરિયાદથી વિવાદ | Controversy…

વડોદરામાં આંગણવાડીઓમાં પૌષ્ટિક આહાર સમાન દૂધ બાળકોને નહીં અપાતું હોવાની ફરિયાદથી વિવાદ | Controversy…

11 months ago
વિશ્વામિત્રીની સપાટી સતત ઘટતા સાંજે આજવાના ૬૨ ગેટ ફરી ખોલ્યા | As Vishwamitri’s level continues to d…

વિશ્વામિત્રીની સપાટી સતત ઘટતા સાંજે આજવાના ૬૨ ગેટ ફરી ખોલ્યા | As Vishwamitri’s level continues to d…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News