gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મૂળ બિહારના અભય સિંહ છે રશિયન ‘ધારાસભ્ય’, ભારતને કહ્યું- પુતિન આવે તો આ શસ્ત્ર ખાસ માગજો | who is ab…

G METRO NEWS by G METRO NEWS
December 4, 2025
in INDIA
0 0
0
મૂળ બિહારના અભય સિંહ છે રશિયન ‘ધારાસભ્ય’, ભારતને કહ્યું- પુતિન આવે તો આ શસ્ત્ર ખાસ માગજો | who is ab…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Abhay Singh MLA in Russia: રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારત આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરવાના છે. આ બધા વચ્ચે બિહારના પટણામાં જન્મેલા અને રશિયામાં ધારાસભ્ય તરીકે સેવા આપતા અભય સિંહે ભારતને એક અપીલ કરી છે કે ભારત તરફથી S-500 ડિફેન્સ સિસ્ટમ માટે ભાર મૂકવામાં આવે. મહત્ત્વની વાત એ છે કે ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન S-400 સિસ્ટમે મોટી ભૂમિકા ભજવી હતી.

S-500 સિસ્ટમ લેવા પર ભાર

અભય સિંહે મીડિયા સાથેની એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, ‘S-400 ખૂબ જ સારી મિસાઇલ સિસ્ટમ છે, પરંતુ S-500 લેટેસ્ટ ટેક્નોલોજી છે અને તેનો ઉપયોગ માત્ર રશિયામાં જ થાય છે. રશિયા આ સિસ્ટમ અન્ય કોઈ દેશને આપી રહ્યું નથી. જો રશિયા આ ભારતને આપવાનો નિર્ણય કરે છે, તો ભારત તેને મેળવનાર પ્રથમ દેશ બની જશે. ચીન પાસે પણ આ સિસ્ટમ નથી. મને લાગે છે કે ભારતે S-500 મિસાઇલ સિસ્ટમ લેવા માટે કામ કરવું જોઈએ.’

કોણ છે અભય સિંહ?

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભય સિંહ વર્ષ 1991માં પટણાથી રશિયામાં મેડિસિનનો અભ્યાસ કરવા ગયા હતા. તેમણે પટણાની લોયોલા હાઇ સ્કૂલમાંથી અભ્યાસ કર્યા બાદ કુર્સ્ક સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું. ડોક્ટર તરીકે થોડો સમય પટણા પાછા ફરી પ્રેક્ટિસ કર્યા બાદ, તેમણે કુર્સ્ક પાછા ફરવાનો નિર્ણય કર્યો અને ફાર્મા તેમજ રિયલ એસ્ટેટના વ્યવસાયમાં હાથ અજમાવ્યો.

પુતિન સમર્થક અભય સિંહ માને છે કે રશિયાને સોફ્ટ ડેમોક્રેસીથી ચલાવી શકાય નહીં. તેઓ રશિયામાં ડેપ્યુટેટ છે, જે ભારતમાં ધારાસભ્યની સમકક્ષ હોય છે. તેઓ 2017 અને 2022માં ચૂંટણી જીતી ચૂક્યા છે. એક ઈન્ટરવ્યૂમાં અભય સિંહ કહ્યું હતું કે, ‘હું બિહારનો છું અને રાજકારણ અમારા DNAમાં છે.’

અભય સિંહ પુતિનની પાર્ટીમાં છે અને યુક્રેનની સરહદને અડીને આવેલા કુર્સ્ક ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરે છે. તેમનું કહેવું છે કે, ‘પુતિનનો આ પ્રવાસ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે પુતિન છેલ્લા ચાર વર્ષથી ભારત આવ્યા નથી. મને લાગે છે કે આ પ્રવાસ બંને દેશો વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારી માટે ખૂબ જ સારો સાબિત થશે.’

નોંધનીય છે કે, ઓક્ટોબર 2018માં ભારતે રશિયા સાથે S-400 એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમની પાંચ યુનિટ ખરીદવા માટે 5 અબજ અમેરિકી ડોલરના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા, જોકે અમેરિકાએ ‘CAATSA’ (કાઉન્ટરિંગ અમેરિકાઝ એડવર્સરીઝ થ્રુ સેંક્શન્સ એક્ટ)ની જોગવાઈઓ હેઠળ પ્રતિબંધોની ચેતવણી આપી હતી.

આ પણ વાંચો: દિલ્હીના યુવકે ChatGPTની મદદથી સ્કેમરને પકડ્યો, ગઠિયો જાળમાં ફસાતા માફી માંગવા લાગ્યો

પુતિનના 28 કલાકના ભારત પ્રવાસનો સંપૂર્ણ કાર્યક્રમ અને મુખ્ય એજન્ડા

ગુરુવારે પુતિનના આગમન બાદ પીએમ મોદી તેમના માટે પ્રાઇવેટ ડીનરનું આયોજન કરશે. તે જ દિવસે, શિખર બેઠક પહેલા, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને તેમના રશિયન સમકક્ષ આન્દ્રે બેલોઉસોવ વચ્ચે સંરક્ષણ વાર્તાલાપ થશે.

શુક્રવારે પુતિનનું ઔપચારિક સ્વાગત કરાશે. તેઓ સવારે રાજઘાટ જશે, ત્યારબાદ 23મી ભારત-રશિયા શિખર વાર્તા યોજાશે. પીએમ મોદી હૈદરાબાદ હાઉસમાં પુતિન અને તેમના પ્રતિનિધિમંડળ માટે બપોરના ભોજનનું આયોજન કરશે. લગભગ 28 કલાકની યાત્રા પૂર્ણ કરીને પુતિન શુક્રવારે રાત્રે લગભગ 9:30 વાગ્યે ભારતથી પ્રસ્થાન કરશે.

મુખ્ય એજન્ડા અને કરારો

– સંરક્ષણ સહયોગ: S-400 મિસાઇલ સિસ્ટમની ખરીદી, સુખોઈ 30 ફાઇટર જેટના અપગ્રેડેશન અને અન્ય સૈન્ય સામાનની ખરીદી.

– વેપાર: દ્વિપક્ષીય વેપારને બાહ્ય દબાણોથી સુરક્ષિત રાખવા પર ચર્ચા.

– ઊર્જા: નાના ‘મોડ્યુલર રિએક્ટર’માં સંભવિત સહયોગ.

મૂળ બિહારના અભય સિંહ છે રશિયન 'ધારાસભ્ય', ભારતને કહ્યું- પુતિન આવે તો આ શસ્ત્ર ખાસ માગજો 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

VIDEO : તંત્રના પાપે ખાડામાં પડતા યુવકનું મોત, આખી રાત પોલીસ સ્ટેશનના ધક્કા ખાતો રહ્યો પરિવાર | Delh…
INDIA

VIDEO : તંત્રના પાપે ખાડામાં પડતા યુવકનું મોત, આખી રાત પોલીસ સ્ટેશનના ધક્કા ખાતો રહ્યો પરિવાર | Delh…

February 6, 2026
હિમાલયની ટોચથી આવશે સુનામી! તણાઇ જશે હજારો ગામ, IIT રુડકીએ આપ્યું ઍલર્ટ | 31000 glacial lakes himala…
INDIA

હિમાલયની ટોચથી આવશે સુનામી! તણાઇ જશે હજારો ગામ, IIT રુડકીએ આપ્યું ઍલર્ટ | 31000 glacial lakes himala…

February 6, 2026
ભારતની સરહદ નજીક નેપાળમાં ભયાનક અકસ્માત, જાનૈયાઓ ભરેલી બસ ઊંડી ખીણમાં ખાબકી, 13 મોત, 34ને ઈજા | Nepa…
INDIA

ભારતની સરહદ નજીક નેપાળમાં ભયાનક અકસ્માત, જાનૈયાઓ ભરેલી બસ ઊંડી ખીણમાં ખાબકી, 13 મોત, 34ને ઈજા | Nepa…

February 6, 2026
Next Post
કાલાવડના મુળીલા ગામમાં શ્રમિક યુવાનનું અકસ્માતે કૂવામાં પડી જતાં ડૂબી જવાથી કરુણ મૃત્યુ | Tragic dea…

કાલાવડના મુળીલા ગામમાં શ્રમિક યુવાનનું અકસ્માતે કૂવામાં પડી જતાં ડૂબી જવાથી કરુણ મૃત્યુ | Tragic dea...

ડૉલર સામે રૂપિયાનું સતત ધોવાણ, ભારતીય કરન્સી 90.41ની નવી ઐતિહાસિક નીચલી સપાટીએ | Rupee Hits Record L…

ડૉલર સામે રૂપિયાનું સતત ધોવાણ, ભારતીય કરન્સી 90.41ની નવી ઐતિહાસિક નીચલી સપાટીએ | Rupee Hits Record L...

દિલ્હીના યુવકે ChatGPTની મદદથી સ્કેમરને પકડ્યો, ગઠિયો જાળમાં ફસાતા માફી માંગવા લાગ્યો | Delhi Man Us…

દિલ્હીના યુવકે ChatGPTની મદદથી સ્કેમરને પકડ્યો, ગઠિયો જાળમાં ફસાતા માફી માંગવા લાગ્યો | Delhi Man Us...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિશ્વગુરુ ઓફિશિયલ ટ્રેલર: મજબૂત ટ્રેલર સાથે મુકેેશ ખન્નાનું જાદુ છવાઈ ગયું, યુઝર્સે આપી આ રીતે પ્રતિ…

વિશ્વગુરુ ઓફિશિયલ ટ્રેલર: મજબૂત ટ્રેલર સાથે મુકેેશ ખન્નાનું જાદુ છવાઈ ગયું, યુઝર્સે આપી આ રીતે પ્રતિ…

7 months ago
વડોદરા માંડવીના નુકસાનગ્રસ્ત પિલર ફરતે સ્ટીલની પ્લેટ ફિટ કરી કામચલાઉ રિપેરિંગ | Vadodara : Temporary…

વડોદરા માંડવીના નુકસાનગ્રસ્ત પિલર ફરતે સ્ટીલની પ્લેટ ફિટ કરી કામચલાઉ રિપેરિંગ | Vadodara : Temporary…

5 months ago
બાંદ્રા-જયપુર અને વલસાડ-હિસાર વચ્ચે સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન | Weekly special train between Bandra J…

બાંદ્રા-જયપુર અને વલસાડ-હિસાર વચ્ચે સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન | Weekly special train between Bandra J…

4 months ago
FPI માટે નીચા રેટિંગવાળા કોર્પોરેટ બોન્ડમાં રોકાણ કરવાનું સરળ બનશે | It will be easier for FPIs to i…

FPI માટે નીચા રેટિંગવાળા કોર્પોરેટ બોન્ડમાં રોકાણ કરવાનું સરળ બનશે | It will be easier for FPIs to i…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News