gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કાલાવડ તાલુકાના ખંઢેરા ગામની સીમમાં થયેલી કોપર કેબલની ચોરીનો ગુન્હો કલાકોમાં ઉકેલાયો | The case of c…

G METRO NEWS by G METRO NEWS
June 15, 2026
in GUJARAT
0 0
0
કાલાવડ તાલુકાના ખંઢેરા ગામની સીમમાં થયેલી કોપર કેબલની ચોરીનો ગુન્હો કલાકોમાં ઉકેલાયો | The case of c…
0
VIEWS
Share on FacebookShare on Twitter

કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખંઢેરા ગામની સીમમાં ફુલઝર-1 નદીના પટ્ટ વિસ્તારમાંથી કોપર વાયરની ચોરીના વણશોધાયેલા ગુનાનો કાલાવડ ગ્રામ્ય પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી બે આરોપીઓને ઝડપી પાડી ચોરીમાં ગયેલો તમામ મુદ્દામાલ કબજે કર્યો છે.

કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ. કલમ 303(2) હેઠળ નોંધાયેલા ગુનામાં અજાણ્યા શખ્સો ખંઢેરા ગામની ઢુકડી વાડી સીમ વિસ્તારમાં ખેડૂતોએ પાણીની મોટરમાં લગાવેલા અંદાજે 630 ફૂટ કોપર વાયર રાત્રિના સમયે ચોરી કરી લઈ ગયા હતા.

જે ગુનાનો ભેદ ઉકેલવા માટે પોલીસ ઇન્સ્પેક્ટર એન.વી. આંબલિયાના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ વી.જે. જાદવ વગેરેને મળેલી ખાનગી બાતમીના આધારે વરૂડી માતાજીના પાટિયા પાસે આવેલા પાણીના ટાંકા પાછળ નદીના વોકળામાં દરોડો પાડ્યો હતો.

ત્યાં બે શખ્સો ધીરુભાઈ ઉર્ફે બંસીભાઈ મનજીભાઈ વાઘેલા (ઉ.વ. 41), મૂળ રહે. દેરાળા, તા. ગઢડા, જી. બોટાદ, હાલ રહે. ખંઢેરા સીમ, વરૂડી માતાના પાટિયા પાસે, તા. કાલાવડ, તેમજ પિન્ટુભાઈ મુકેશભાઈ પરમાર (ઉ.વ. 21), મૂળ રહે. ગુલાબનગર, અલીશાપીરની દરગાહ પાછળ, જામનગર, હાલ રહે. ખંઢેરા સીમ, વરૂડી માતાના પાટિયા પાસે, તા. કાલાવડ, જી. જામનગર. ચોરી કરેલો કોપર કેબલ સળગાવી રહ્યા હોવાનું જણાતા પોલીસે બંનેને ઝડપી લીધા હતા. તેમની પાસેથી ચોરી કરેલો તમામ કોપર કેબલ તેમજ ચોરીમાં ઉપયોગમાં લેવામાં આવેલી મોટરસાયકલ અને કુહાડો કબજે કરવામાં આવ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ધ્રુવિત શાહને અનુમોદના પત્ર લખ્યો
GUJARAT

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ધ્રુવિત શાહને અનુમોદના પત્ર લખ્યો

September 16, 2026
मिस मिसेज एवरग्रीन फैशन रनवे 2026 और एवरग्रीन म्यूजिक अवार्ड में कई जानी-मानी हस्तियां ने शिरकत की।
GUJARAT

मिस मिसेज एवरग्रीन फैशन रनवे 2026 और एवरग्रीन म्यूजिक अवार्ड में कई जानी-मानी हस्तियां ने शिरकत की।

September 15, 2026
બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમા…
GUJARAT

બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમા…

September 14, 2026
Next Post
ધ્રોલના મોડપર ગામના પાટિયા પાસેથી પિસ્ટલ અને જીવતા કાર્ટૂસ સાથે એક શખ્સ ઝડપાયો | Man Caught with Pis…

ધ્રોલના મોડપર ગામના પાટિયા પાસેથી પિસ્ટલ અને જીવતા કાર્ટૂસ સાથે એક શખ્સ ઝડપાયો | Man Caught with Pis...

માત્ર આઠ મહિનામાં જ પાલિકાના વિકાસના દાવાની દિવાલમાં તિરાડ: રાંદેર ઝોનની આંગણવાડીમાં ભ્રષ્ટાચારના ખા…

માત્ર આઠ મહિનામાં જ પાલિકાના વિકાસના દાવાની દિવાલમાં તિરાડ: રાંદેર ઝોનની આંગણવાડીમાં ભ્રષ્ટાચારના ખા...

ભુજ: માધાપરમાં બટુક ભોજનમાં છાશ પીવાથી 45 વધુ બાળકોની તબિયત લથડી, સારવાર અર્થે ખસેડાયા | bhuj madhap…

ભુજ: માધાપરમાં બટુક ભોજનમાં છાશ પીવાથી 45 વધુ બાળકોની તબિયત લથડી, સારવાર અર્થે ખસેડાયા | bhuj madhap...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર શહેર અને કાલાવડ તાલુકાના ટોડા ગામમાંથી વધુ બે મોટરસાયકલ ચોરી થઈ ગયાની પોલીસ ફરિયાદ | Police c…

જામનગર શહેર અને કાલાવડ તાલુકાના ટોડા ગામમાંથી વધુ બે મોટરસાયકલ ચોરી થઈ ગયાની પોલીસ ફરિયાદ | Police c…

7 months ago
ચૂંટણી પંચના ‘યુ-ટર્ન’ થી ઉમેદવારોના અરમાન રોળાયા: નસવાડી અને વઘાચ બેઠકના અનામત સમીકરણો બદલાયા | Chh…

ચૂંટણી પંચના ‘યુ-ટર્ન’ થી ઉમેદવારોના અરમાન રોળાયા: નસવાડી અને વઘાચ બેઠકના અનામત સમીકરણો બદલાયા | Chh…

6 months ago
હાથીખાનામાં એકસાથે 11  દુકાનોના તાળા તૂટયા: અંદાજે 10 લાખની ચોરી

હાથીખાનામાં એકસાથે 11 દુકાનોના તાળા તૂટયા: અંદાજે 10 લાખની ચોરી

3 months ago
સેન્ટ્રલ યુનિ.માં પ્રો.ભટ્ટાચાર્યની ઈન્ચાર્જ વીસી તરીકે નિમણૂક | in charge vice chancellor appointed…

સેન્ટ્રલ યુનિ.માં પ્રો.ભટ્ટાચાર્યની ઈન્ચાર્જ વીસી તરીકે નિમણૂક | in charge vice chancellor appointed…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News