gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાત સરકારનો યુ-ટર્નઃ સ્કૂલો અપ્રિલથી શરૂ ન કરવાનો પોતાનો જ ઠરાવ કર્યો રદ | Gujarat Govt U Turn Ca…

G METRO NEWS by G METRO NEWS
April 10, 2025
in GUJARAT
0 0
0
ગુજરાત સરકારનો યુ-ટર્નઃ સ્કૂલો અપ્રિલથી શરૂ ન કરવાનો પોતાનો જ ઠરાવ કર્યો રદ | Gujarat Govt U Turn Ca…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat News: શાળા શિક્ષણમાં આગળ રહેવાની વાતો કરતી રાજ્ય સરકાર અંતે શૈક્ષણિક સત્રમાં એકસૂત્રતતા જાળવવાની વાતોમાં પાછળ સાબિત થઈ છે. કારણકે CBSE બોર્ડ અને અન્ય બોર્ડની સ્કૂલો સાથે એપ્રિલમાં જ ગુજરાત બોર્ડનું પણ નવું શૈક્ષણિક સત્ર શરૂ કરવા માટે 4 ફેબ્રુઆરી 2020 ના દિવસે શિક્ષણ વિભાગ દ્વારા ઠરાવ કરવામા આવ્યો હતો.જો કે ત્યારબાદ કોરોનોને લીધે અમલ થઈ શક્યો ન હતો પરંતુ ત્યારબાદ પણ અમલ થયો ન હતો અને પાંચ વર્ષથી અમલ જ ન થઈ શકતા અંતે સરકારે પોતાનો જ ઠરાવ રદ કરી દીધો છે. આમ હવે ગુજરાત બોર્ડની સ્કૂલોનું નવુ શૈક્ષણિક સત્ર જૂનથી જ શરૂ થશે. 

આ પણ વાંચોઃ BBA એન્ટ્રન્સ પરીક્ષાના પરિણામમાં ધો.12ના બોર્ડના માર્કસનું મૂલ્યાંકન કરવા માંગ : વડોદરામાં NSUI દ્વારા આંદોલનની ચીમકી

તમામ સ્કૂલોમાં એકસૂત્રતા જળવાય તે માટે લીધો નિર્ણય

ગુજરાત શિક્ષણ બોર્ડ હેઠળની રાજ્યની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી સહિતની તમામ સ્કૂલોમાં વર્ષોથી જૂનથી નવું શૈક્ષણિક વર્ષ શરૂ કરવાની પેટર્ન છે. જ્યારે CBSE બોર્ડ તેમજ અન્ય બોર્ડ એપ્રિલથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થાય છે. આમ વિદ્યાર્થીઓને બોર્ડ બદલથી વખતે તેમજ પ્રવેશ પ્રક્રિયાથી માંડી અન્ય ઘણી બાબતો મુશ્કેલી પડતી હોય છે. જેથી રાજ્યમાં આવેલી તમામ બોર્ડની તમામ સ્કૂલોમાં શૈક્ષણિક વર્ષ શરૂ થવામા એક સૂત્રતા જળવાય તે માટે શિક્ષણ વિભાગ દ્વારા 4 ફેબ્રુઆરી 2020ના રોજ ગુજરાત બોર્ડની સ્કૂલોમાં નવું શૈક્ષણિક વર્ષ એપ્રિલથી શરૂ કરવાનો ઠરાવ કર્યો હતો. 

આ પણ વાંચોઃ વડોદરાના ધારાસભ્યનો ભાજપ સામે જ બળાપો, કહ્યું – ‘વધુ મત આપવા છતાં પદ નથી અપાતા’

રાજ્ય સરકારનો યુ-ટર્ન

જોકે, 2020-21 અને 2021-22માં કોવિડને લીધે અને ત્યારબાદ 2022-23 તથા 2023-24અને 2024-25 ના વર્ષોમાં પણ આ ઠરાવનો અમલ થઈ જ શક્યો ન હતો. પાંચ વર્ષથી એપ્રિલમાં સ્કૂલો શરૂ કરવાનો અમલ થઈ ન શકતા અંતે શિક્ષણ વિભાગ દ્વારા ફેબ્રુઆરી 2020નો ઠરાવ રદ કરી દેવામા આવ્યો છે અને ગુજરાત બોર્ડની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં નવું શૈક્ષણિક વર્ષ જૂન માસથી જ શરૂ કરવાનું રહેશે તેવું જાહેર કર્યું છે. 

આમ સરકારે યુ-ટર્ન લેતા હવે ગુજરાત બોર્ડની સ્કૂલો જૂનમાં જ શરૂ થશે અને અન્ય બોર્ડની સ્કૂલો એપ્રિલમાં શરૂ થશે. જેથી શૈક્ષણિક વર્ષ શરૂ કરવામા રાજ્યની જ સ્કૂલોમાં એક સૂત્રતા નહીં જળવાય.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મુસાફરોની વધતી માંગ અને વધારાની ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ત્રણ જોડી સાપ્તાહિક સ્પેશિ…
GUJARAT

મુસાફરોની વધતી માંગ અને વધારાની ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ત્રણ જોડી સાપ્તાહિક સ્પેશિ…

August 29, 2026
સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ …
GUJARAT

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ …

August 27, 2026
જ્યાં કોઈ ન પહોંચ્યું ત્યાં જય જનનીની બહેનો પહોંચી…
GUJARAT

જ્યાં કોઈ ન પહોંચ્યું ત્યાં જય જનનીની બહેનો પહોંચી…

August 27, 2026
Next Post
વડોદરાના ગોત્રીમાં રામા ઇલીના સોસાયટીના બિલ્ડરે સંરક્ષણ દિવાલ તોડી પાડતા સ્થાનિક રહીશોનો વિરોધ | Loc…

વડોદરાના ગોત્રીમાં રામા ઇલીના સોસાયટીના બિલ્ડરે સંરક્ષણ દિવાલ તોડી પાડતા સ્થાનિક રહીશોનો વિરોધ | Loc...

BBA એન્ટ્રન્સ પરીક્ષાના પરિણામમાં ધો.12ના બોર્ડના માર્કસનું મૂલ્યાંકન કરવા માંગ : વડોદરામાં NSUI દ્વ…

BBA એન્ટ્રન્સ પરીક્ષાના પરિણામમાં ધો.12ના બોર્ડના માર્કસનું મૂલ્યાંકન કરવા માંગ : વડોદરામાં NSUI દ્વ...

વડોદરાના ધારાસભ્યનો ભાજપ સામે જ બળાપો, કહ્યું – ‘વધુ મત આપવા છતાં પદ નથી અપાતા’ | Vadodara BJP MLA Y…

વડોદરાના ધારાસભ્યનો ભાજપ સામે જ બળાપો, કહ્યું - 'વધુ મત આપવા છતાં પદ નથી અપાતા' | Vadodara BJP MLA Y...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરેન્દ્રનગરમાં 5 દિવસ વકગની માંગ સાથે બેન્ક કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા | Bank employees go on strike…

સુરેન્દ્રનગરમાં 5 દિવસ વકગની માંગ સાથે બેન્ક કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા | Bank employees go on strike…

7 months ago
ઉમરેઠના 5 શખ્સોએ મ્યુલ એકાઉન્ટ મારફતે ૩.૩૮ કરોડના ટ્રાન્જેકશન કરીને ક્રિપ્ટો મારફતે દૂબઇ મોકલ્યા | U…

ઉમરેઠના 5 શખ્સોએ મ્યુલ એકાઉન્ટ મારફતે ૩.૩૮ કરોડના ટ્રાન્જેકશન કરીને ક્રિપ્ટો મારફતે દૂબઇ મોકલ્યા | U…

8 months ago
લોકસભાના ચોમાસુ સત્રનો ધાંધલ-ધમાલ સાથે અંત, 120 કલાકમાંથી માત્ર 37 કલાક થયું કામકાજ

લોકસભાના ચોમાસુ સત્રનો ધાંધલ-ધમાલ સાથે અંત, 120 કલાકમાંથી માત્ર 37 કલાક થયું કામકાજ

1 year ago
હમાસે કરેલી નિર્દોષ લોકોની હત્યા સાંખી નહીં લેવાય : વડાપ્રધાન મોદી | Hamas’ killing of innocent peop…

હમાસે કરેલી નિર્દોષ લોકોની હત્યા સાંખી નહીં લેવાય : વડાપ્રધાન મોદી | Hamas’ killing of innocent peop…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News