gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: NSUIની રેલીમાં નિયમોના ધજાગરા: કોંગ્રેસ નેતાઓ હેલ્મેટ વિના બાઈક પર દેખાયા | ahmedabad nsui …

G METRO NEWS by G METRO NEWS
December 4, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદ: NSUIની રેલીમાં નિયમોના ધજાગરા: કોંગ્રેસ નેતાઓ હેલ્મેટ વિના બાઈક પર દેખાયા | ahmedabad nsui …
0
VIEWS
Share on FacebookShare on Twitter

NSUI bike rally Ahmedabad: ગુજરાતમાં વધતા જતા ડ્રગ્સના દુષણ સામે અવાજ ઉઠાવવા માટે નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયા (NSUI) દ્વારા આજે અમદાવાદમાં યોજાયેલી ‘સે નો ટુ ડ્રગ્સ’ (Say No To Drugs) રેલી વિવાદનું કેન્દ્ર બની છે. એક તરફ યુવાનોને નશાથી દૂર રહેવાનો સંદેશ આપવાનો પ્રયાસ હતો, તો બીજી તરફ ખુદ જવાબદાર નેતાઓ જ ટ્રાફિકના નિયમોના લીરેલીરા ઉડાવતા જોવા મળ્યા હતા.

નેતાઓ જ બન્યા કાયદા ભંગ કરનારા

આ રેલીમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા, ઇન્દ્રવિજયસિંહ ગોહિલ, જિજ્ઞેશ મેવાણી અને પ્રગતિ આહીર જેવા ટોચના નેતાઓ જોડાયા હતા. જોકે, આશ્ચર્યજનક દ્રશ્યો ત્યારે સર્જાયા જ્યારે આ તમામ દિગ્ગજ નેતાઓ હેલ્મેટ પહેર્યા વિના જ બાઈક પર સવાર થઈને નીકળ્યા હતા. 

અમદાવાદ: NSUIની રેલીમાં નિયમોના ધજાગરા: કોંગ્રેસ નેતાઓ હેલ્મેટ વિના બાઈક પર દેખાયા 2 - image

જાહેર રોડ પર અંદાજિત 8 કિલોમીટર સુધી ફરેલી આ રેલી શહેરની વિવિધ જાણીતી કોલેજો પાસેથી પસાર થઈ હતી. ડ્રગ્સ મુક્ત ગુજરાતની વાત કરતા નેતાઓ પોતાની અને બીજાની સુરક્ષા માટે અનિવાર્ય એવા હેલ્મેટના નિયમનું પાલન કરવાનું ચૂકી ગયા હતા, જેની ટીકા થઈ રહી છે.

મેવાણીનો ગૃહ રાજ્યમંત્રીને ખુલ્લો પડકાર: ‘તાકાત હોય તો પોલીસ ભવન આવી જાઓ’

રેલી દરમિયાન એક તરફ નિયમોનો ભંગ ચર્ચામાં રહ્યો, તો બીજી તરફ વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીના આકરા તેવર જોવા મળ્યા હતા. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને સીધો પડકાર ફેંક્યો હતો. મેવાણીએ ચેલેન્જ આપતા કહ્યું હતું કે, ‘તમારામાં તાકાત હોય તો પોલીસ ભવનના ગ્રાઉન્ડમાં આવી જાઓ. 72,000 કરોડનું ડ્રગ્સ કોણે મોકલ્યું અને કોણે મંગાવ્યું તે મુદ્દે મારી સાથે વન-ટુ-વન ડિબેટ કરો.’

અમદાવાદ: NSUIની રેલીમાં નિયમોના ધજાગરા: કોંગ્રેસ નેતાઓ હેલ્મેટ વિના બાઈક પર દેખાયા 3 - image

પવિત્ર યાત્રાધામોની આસપાસ ડ્રગ્સ અને દારૂના અડ્ડા?

સરકાર પર પ્રહારો કરતા મેવાણીએ ગંભીર આક્ષેપો કર્યા હતા કે ગુજરાતના પવિત્ર યાત્રાધામો પણ નશાના કારોબારથી બાકાત નથી. દ્વારકા, સોમનાથ, અંબાજી, ખોડલધામ અને બહુચરાજી જેવા મંદિરોની બે-ત્રણ કિલોમીટરની ત્રિજ્યામાં વરલી મટકા, જુગાર અને દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે, જે અત્યંત શરમજનક બાબત છે.

વધુમાં તેમણે દાવો કર્યો હતો કે એક રિપોર્ટ મુજબ ગુજરાતમાં 20 લાખ લોકો ડ્રગ્સના બંધાણી બની ચૂક્યા છે, છતાં સરકાર અને મુખ્યમંત્રી મૌન સેવી રહ્યા છે. ડ્રગ્સ માફિયાઓને ‘ગુજરાત અને દેશના ગદ્દાર’ ગણાવીને ચેતવણી આપી હતી કે આવા તત્ત્વોને છોડવામાં નહીં આવે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

The World of Toxic Gets Wilder with ‘Ladies & Ladies’: Powerful Women Own the Spotlight as Yash Retu…
GUJARAT

The World of Toxic Gets Wilder with ‘Ladies & Ladies’: Powerful Women Own the Spotlight as Yash Retu…

July 1, 2026
‘JOHN’S PASSION FOR SPORT MAKES HIM A FANTASTIC ADDITION TO THE ROTTERDAM DOCKERS’: ABHISHEK BACHCHA…
GUJARAT

‘JOHN’S PASSION FOR SPORT MAKES HIM A FANTASTIC ADDITION TO THE ROTTERDAM DOCKERS’: ABHISHEK BACHCHA…

June 30, 2026
ખાંભાના ચતુરી મુકામે વન્યપ્રાણીના હુમલાની દુઃખદ ઘટનામાં પીડિત પરિવારની મુલાકાત કરીને તેમના દુ:ખમાં સ…
GUJARAT

ખાંભાના ચતુરી મુકામે વન્યપ્રાણીના હુમલાની દુઃખદ ઘટનામાં પીડિત પરિવારની મુલાકાત કરીને તેમના દુ:ખમાં સ…

June 30, 2026
Next Post
જામનગર શહેરની મધ્યમાં બનેલા નવા ફલાય ઓવરબ્રિજ ઉપરથી એકપણ એસટીની બસો દોડશે નહી : નીચેના રોડ પર ૩ સ્ટો…

જામનગર શહેરની મધ્યમાં બનેલા નવા ફલાય ઓવરબ્રિજ ઉપરથી એકપણ એસટીની બસો દોડશે નહી : નીચેના રોડ પર ૩ સ્ટો...

વિદેશ ટૂરના બહાને છેતરપિંડી કરતા ટ્રાવેલ્સ સંચાલક સામે ગુનો દાખલ | Crime registered against travel o…

વિદેશ ટૂરના બહાને છેતરપિંડી કરતા ટ્રાવેલ્સ સંચાલક સામે ગુનો દાખલ | Crime registered against travel o...

VIDEO : 700 વર્ષ જૂની ટાંગલિયા કલાને મળ્યું વૈશ્વિક મંચ: બ્રેડ પિટના શર્ટથી હવે VGRC રાજકોટ કરશે વિશ…

VIDEO : 700 વર્ષ જૂની ટાંગલિયા કલાને મળ્યું વૈશ્વિક મંચ: બ્રેડ પિટના શર્ટથી હવે VGRC રાજકોટ કરશે વિશ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સામાજિક કાર્યકર મેધા પાટકરની ધરપકડ, 23 વર્ષ અગાઉ રાજ્યપાલે કર્યો હતો માનહાનિનો કેસ | medha patkar ar…

સામાજિક કાર્યકર મેધા પાટકરની ધરપકડ, 23 વર્ષ અગાઉ રાજ્યપાલે કર્યો હતો માનહાનિનો કેસ | medha patkar ar…

1 year ago
મુખ્યમંત્રીને આવકારવા લગાવેલા બેનરમાં કરમસદનું નામ ગાયબ | Karamsad name missing from banner put up t…

મુખ્યમંત્રીને આવકારવા લગાવેલા બેનરમાં કરમસદનું નામ ગાયબ | Karamsad name missing from banner put up t…

11 months ago
જામનગર-લાલપુર રોડ પર બાઈક સ્લીપ થઈ જતા ચાલકનું મૃત્યુ | Driver dies after bike slips on Jamnagar Lal…

જામનગર-લાલપુર રોડ પર બાઈક સ્લીપ થઈ જતા ચાલકનું મૃત્યુ | Driver dies after bike slips on Jamnagar Lal…

5 months ago
અમરેલી: સિંહ પજવણી બાદ સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધિ માટે વીડિયો વાઈરલ કર્યો, વનવિભાગે 2 યુવકોને ઝડપી પ…

અમરેલી: સિંહ પજવણી બાદ સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધિ માટે વીડિયો વાઈરલ કર્યો, વનવિભાગે 2 યુવકોને ઝડપી પ…

7 days ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News