gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

VIDEO : 700 વર્ષ જૂની ટાંગલિયા કલાને મળ્યું વૈશ્વિક મંચ: બ્રેડ પિટના શર્ટથી હવે VGRC રાજકોટ કરશે વિશ…

G METRO NEWS by G METRO NEWS
December 4, 2025
in GUJARAT
0 0
0
VIDEO : 700 વર્ષ જૂની ટાંગલિયા કલાને મળ્યું વૈશ્વિક મંચ: બ્રેડ પિટના શર્ટથી હવે VGRC રાજકોટ કરશે વિશ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

The Tanglia Art : ગુજરાતની 700 વર્ષ જૂની અને વિશિષ્ટ હસ્તકલા ટાંગલિયા વણાટની કલા હવે વિસ્મૃતિમાંથી બહાર આવીને વૈશ્વિક સ્તરે છવાવા તૈયાર છે. સુરેન્દ્રનગર જિલ્લાના ડાંગાસિયા સમુદાય દ્વારા પેઢી દર પેઢી સંરક્ષિત કરવામાં આવેલી આ અદ્ભુત કલાને, રાજકોટમાં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) એક શક્તિશાળી વૈશ્વિક પ્લેટફોર્મ પૂરું પાડશે. આમ બ્રેડ પિટના શર્ટથી હવે VGRC રાજકોટ વિશ્વભરમાં પ્રચાર કરશે. 

‘દાણા’ની અનોખી ઓળખ અને GI ટેગ

ટાંગલિયા કલા તેની વિશિષ્ટ ‘દાણા’ પેટર્ન માટે વિશ્વભરમાં જાણીતી છે. આ વણાટમાં તાણા-પેટામાં વધારાના વેફ્ટ દોરાને કલાત્મક રીતે પરોવીને ભૌમિતિક આકૃતિઓ વણી કાઢવામાં આવે છે. આ દુર્લભ ટેકનિક અને સાંસ્કૃતિક મહત્ત્વને કારણે ટાંગલિયાને પ્રતિષ્ઠિત ભૌગોલિક સંકેત (GI) દરજ્જો પણ પ્રાપ્ત થયો છે.

ટાંગલિયા કલાને જીવંત રાખનાર પદ્મશ્રી લવજીભાઈ પરમાર

એક સમયે મોટા પાયે ઉત્પાદનના કારણે વિસ્મૃતિની અણી પર પહોંચેલી આ કલાના પુનરુત્થાનનો મોટો શ્રેય પદ્મશ્રી લવજીભાઈ પરમારને જાય છે. ચાર દાયકાથી વધુ સમય સુધી તેમણે આ પરંપરાને જીવંત રાખવા માટે અવિરત પ્રયત્નો કર્યા છે. તેમણે યુવા પેઢીને જોડવા માટે કોમન ફેસિલિટી સેન્ટરની સ્થાપના કરી.

હોલિવૂડ કનેક્શન: બ્રેડ પિટથી આંતરરાષ્ટ્રીય ખ્યાતિ

ટાંગલિયા કલાને આંતરરાષ્ટ્રીય મંચ પર અનોખી ઓળખ સુરેન્દ્રનગરના કારીગર બલદેવ મોહનભાઈ રાઠોડના કાર્યથી મળી છે. તેમના દ્વારા બનાવાયેલ ટાંગલિયા શર્ટ હોલિવૂડની ફિલ્મ “F1″માં પ્રખ્યાત અભિનેતા બ્રેડ પિટ દ્વારા પહેરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: ગુજરાતની હસ્તકળા હોલિવૂડ પહોંચી: બ્રેડ પિટે ટાંગલિયા વણાટનો શર્ટ પહેરતા દુનિયાભરના લોકોનું ધ્યાન ખેંચાયું

રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં યોજાનારી કોન્ફરન્સમાં ટાંગલિયા કલા કેન્દ્રસ્થાને રહેશે. આ પરિષદ કારીગરો અને ઉદ્યોગસાહસિકો માટે નવા અવસર સર્જીને આ વારસાને પ્રોત્સાહિત કરશે. ખાસ કરીને કચ્છ-સૌરાષ્ટ્ર જેવા વિકાસશીલ વિસ્તારો પર ધ્યાન કેન્દ્રિત કરીને, ટાંગલિયાના કારીગરોને વૈશ્વિક બજારો સાથે જોડવા અને તેમની પરંપરાગત આજીવિકાને મજબૂત કરવા માટેનું સશક્ત પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવશે. ટાંગલિયા હવે ગુજરાતની સાંસ્કૃતિક ઓળખનું પ્રતીક બનીને, વિશ્વ સ્તરે ભારતની હસ્તકલાનું ગૌરવ વધારશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ
GUJARAT

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

June 25, 2026
સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી
GUJARAT

સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી

June 25, 2026
Next Post
અમદાવાદના સુભાષ બ્રિજ પર તિરાડ પડતાં 5 દિવસ બંધ, AMCના અધિકારીઓ ઘટનાસ્થળે | 5 day closure due to cra…

અમદાવાદના સુભાષ બ્રિજ પર તિરાડ પડતાં 5 દિવસ બંધ, AMCના અધિકારીઓ ઘટનાસ્થળે | 5 day closure due to cra...

અમરેલી: માનવ મંદિર ખાતે કોંગો ફીવરનો શંકાસ્પદ કેસ, વિદ્યાર્થી સારવાર અર્થે અમદાવાદ ખસેડાયો | Suspect…

અમરેલી: માનવ મંદિર ખાતે કોંગો ફીવરનો શંકાસ્પદ કેસ, વિદ્યાર્થી સારવાર અર્થે અમદાવાદ ખસેડાયો | Suspect...

દાણીલીમડામાં મહિલા પર હુમલો કરનાર બે શખ્સ ઝડપાયા, જૂની અદાવતનો બદલો લેવા ખેલ્યો ખૂની ખેલ | two men a…

દાણીલીમડામાં મહિલા પર હુમલો કરનાર બે શખ્સ ઝડપાયા, જૂની અદાવતનો બદલો લેવા ખેલ્યો ખૂની ખેલ | two men a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બાસ્કેટબોલ ચેમ્પિયનશિપમાં મેન્સ – વિમેન્સની 8મેચોનો પરિણામ સ્પષ્ટ થયા | Basketball Championship: Res…

બાસ્કેટબોલ ચેમ્પિયનશિપમાં મેન્સ – વિમેન્સની 8મેચોનો પરિણામ સ્પષ્ટ થયા | Basketball Championship: Res…

11 months ago
ભારત હવે હથિયાર ખરીદનાર નહીં, ટેકનિક બનાવનાર અને નિકાસ કરનાર શક્તિ બન્યું : રાજનાથ સિંહ | Defence Mi…

ભારત હવે હથિયાર ખરીદનાર નહીં, ટેકનિક બનાવનાર અને નિકાસ કરનાર શક્તિ બન્યું : રાજનાથ સિંહ | Defence Mi…

7 months ago
બંધ મકાનમાં ત્રાટકેલા તસ્કરો રૂ. ૧.૨૦ લાખની મત્તા ચોરી ફરાર | Smugglers who raided a locked house st…

બંધ મકાનમાં ત્રાટકેલા તસ્કરો રૂ. ૧.૨૦ લાખની મત્તા ચોરી ફરાર | Smugglers who raided a locked house st…

6 months ago
વૈશ્વિક બજારો પાછળ તેજીને બ્રેક : સેન્સેક્સ 297 પોઈન્ટ તૂટીને 82270 | Sensex falls 297 points to 82 …

વૈશ્વિક બજારો પાછળ તેજીને બ્રેક : સેન્સેક્સ 297 પોઈન્ટ તૂટીને 82270 | Sensex falls 297 points to 82 …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News