gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરાના ધારાસભ્યનો ભાજપ સામે જ બળાપો, કહ્યું – ‘વધુ મત આપવા છતાં પદ નથી અપાતા’ | Vadodara BJP MLA Y…

G METRO NEWS by G METRO NEWS
April 10, 2025
in GUJARAT
0 0
0
વડોદરાના ધારાસભ્યનો ભાજપ સામે જ બળાપો, કહ્યું – ‘વધુ મત આપવા છતાં પદ નથી અપાતા’ | Vadodara BJP MLA Y…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara News: વડોદરાના માંજલપુર વિધાનસભા મતવિસ્તારમાં ભાજપ દ્વારા સક્રિય સદસ્ય સંમેલનનું આયોજન કરાયું હતું. જેમાં ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું દર્દ છલકાયું હતું. તેમણે કહ્યું કે, ‘અમારા વિસ્તારમાંથી પાલિકા ચેરમેન, ડે. મેયર બનાવવામાં આવતા નથી. તેમ છતાં અમારા વિસ્તારનો વિકાસ સારો થઇ રહ્યો છે. હસતા મોઢે પોતાના મનની વાત કહી દેતા યોગેશ પટેલે ભાજપને સંભળાવી દીધું કે, ‘જે વિસ્તારના લોકોને પક્ષ તરફથી પદ આપવામાં આવે છે, ત્યાં ઓછા મત મળે છે જ્યારે અમારા વિસ્તારમાંથી વધુ મત મળવા છતાં પદ આપવામાં આવતા નથી.’ 

મળતી માહિતી અનુસાર, ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલના માંજલપુર વિધાનસભા મતવિસ્તારમાં ભાજપનું સક્રિય સદસ્ય સંમેલન યોજાયું હતું. જેમાં શહેર ભાજપ પ્રમુખ, મેયર સહિતના અનેક અગ્રણીઓ તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. આ દરમિયાન ધારાસભ્ય યોગેશ પટેલે કહ્યું કે, ‘માંજલપુરમાંથી એકવાર નિલેશ રાઠોડને મેયર બનાવવામાં આવ્યા હતા. પણ માત્ર 6 મહિના માટે જ મેયર રહ્યા હતા. પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર ઝોનમાંથી સૌથી વધુ મેયર બનતા હોવાની પણ તેમણે ફરિયાદ કરી હતી અને કહ્યું કે,આ ત્રણેય ઝોનમાં ઓછા મત મળે છે અને જ્યારે માંજલપુર વિસ્તારમાંથી વધારે મત મળે છે. તેમણે કટાક્ષમાં કહ્યું કે તેમ છતાં અમારો વિકાસ બધા કરતા વધારે થાય છે. હસતા મોઢે સૌની વચ્ચે મંચ પર તેમણે કહ્યું કે જો અમારો કોઇ માણસ અંદર હોય તો આનાથી વિસ્તારનો વધારે વિકાસ થાય.’ 

આ પણ વાંચો: ગુજરાતમાં અમદાવાદ સહિત 10થી વધુ શહેરોમાં પારો 43ને પાર, રાજકોટમાં રેકોર્ડબ્રેક ગરમી

તેમણે જણાવ્યું હતું કે, ‘તમે તો માંજલપુરના છો, અમને એક મહામંત્રી પણ આપો, કારણકે કાયમ આપતા આવ્યા છો. પ્રમુખ આપ્યા એટલે મહામંત્રી નહીં આપીએ એવું ના થાય. એટલે અમારૂ કામ ઝડપથી થાય. અત્યાર સુધી મહામંત્રી જ આપ્યા છે, બીજુ કશું નથી આપ્યું. સ્ટેન્ડિંગ ચેરમેન, ડે. મેયર આપ્યા નથી. બધુ એ બાજુના લોકો જ લઇ જાય છે અને પાછા વોટ પણ ઓછા લાવે છે. અમારે ત્યાં  કોઇ પદ અપાયા નથી પણ વોટ વધારે લાવે છે. એટલે આટલુ ધ્યાન રાખજો.’

વડોદરાના ધારાસભ્યનો ભાજપ સામે જ બળાપો, કહ્યું - 'વધુ મત આપવા છતાં પદ નથી અપાતા' 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર
GUJARAT

પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર

July 2, 2026
રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન
GUJARAT

રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન

July 2, 2026
૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન
GUJARAT

૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન

July 2, 2026
Next Post
વડોદરાના તાંદલજામાં પત્નીની હત્યા કરનાર પતિને મકાન ભાડે આપનાર માલિક સામે ગુનો નોંધાયો | FIR register…

વડોદરાના તાંદલજામાં પત્નીની હત્યા કરનાર પતિને મકાન ભાડે આપનાર માલિક સામે ગુનો નોંધાયો | FIR register...

ડભોઇ-વાઘોડિયા રિંગ રોડ પરના તીર્થક ટેનામેન્ટમાં 4.79 લાખની મત્તાની ચોરી, કેર ટેકર મહિલા શંકાના દાયરા…

ડભોઇ-વાઘોડિયા રિંગ રોડ પરના તીર્થક ટેનામેન્ટમાં 4.79 લાખની મત્તાની ચોરી, કેર ટેકર મહિલા શંકાના દાયરા...

પ્રેમિકાને લગ્ન બાદ સંબંધ રાખવા માટે દબાણ કરી અંગતપળોના ફોટો વિડિયો વાયરલ કરનાર પ્રેમીને ત્રણ વર્ષની…

પ્રેમિકાને લગ્ન બાદ સંબંધ રાખવા માટે દબાણ કરી અંગતપળોના ફોટો વિડિયો વાયરલ કરનાર પ્રેમીને ત્રણ વર્ષની...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘કર્ણાટકમાં મુખ્યમંત્રી બદલાશે…’ ધારાસભ્યના દાવાથી કોંગ્રેસમાં ખળભળાટ, સીક્રેટ ડીલનો દાવો!

‘કર્ણાટકમાં મુખ્યમંત્રી બદલાશે…’ ધારાસભ્યના દાવાથી કોંગ્રેસમાં ખળભળાટ, સીક્રેટ ડીલનો દાવો!

7 months ago
પૂર્વ ક્રિકેટર શિખર ધવનની ઓનલાઈન બેટિંગ એપ મુદ્દે ઈડીએ પૂછપરછ કરી | ED questions former cricketer Sh…

પૂર્વ ક્રિકેટર શિખર ધવનની ઓનલાઈન બેટિંગ એપ મુદ્દે ઈડીએ પૂછપરછ કરી | ED questions former cricketer Sh…

10 months ago
ગુજરાતમાં અંગ દઝાડતી ગરમી, કંડલામાં સૌથી વધુ 45 ડિગ્રી તાપમાન નોંધાયું | Highest temperature of 45 d…

ગુજરાતમાં અંગ દઝાડતી ગરમી, કંડલામાં સૌથી વધુ 45 ડિગ્રી તાપમાન નોંધાયું | Highest temperature of 45 d…

1 year ago
પોલીસ કર્મીઓના ત્રાસથી ડિપ્રેશનમાં આવેલા સાવલી તાલુકા યુવા ભાજપના પ્રમુખનો આપઘાત | Depressed Savli T…

પોલીસ કર્મીઓના ત્રાસથી ડિપ્રેશનમાં આવેલા સાવલી તાલુકા યુવા ભાજપના પ્રમુખનો આપઘાત | Depressed Savli T…

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News