gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઝમર ગામ નજીક ચાલકે કાબૂ ગુમાવતા કાર ઝાડ સાથે અથડાઇ | Car crashes into tree after driver loses contro…

G METRO NEWS by G METRO NEWS
March 1, 2026
in GUJARAT
0 0
0
ઝમર ગામ નજીક ચાલકે કાબૂ ગુમાવતા કાર ઝાડ સાથે અથડાઇ | Car crashes into tree after driver loses contro…
0
VIEWS
Share on FacebookShare on Twitter

લખતર-સુરેન્દ્રનગર હાઇવે પરનો બનાવ

અકસ્માતમાં કારમાં સવાર પાંચ વ્યક્તિને ઇજા ઃ હોસ્પિટલ ખસેડાયા ઃ કારનો
કચ્ચરઘાણ બોલ્યા

લખતર
– સુરેન્દ્રનગરથી વિરમગામ હાઈવે પર છેલ્લા બે દિવસમાં અલગ અલગ ત્રણ અક્સ્માતના
બનાવો સામે આવ્યા છે. ગત રાત્રિના સમયે કાર ચાલકને બમ્પ નહીં દેખાતા અકસ્માત સર્જાયો
હતો અને કાર ચાલક સહિત ૦૫ વ્યક્તિને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં
આવ્યા હતા.

લખતરથી સુરેન્દ્રનગર તરફ ખાનગી કંપનીની કાર જઈ રહી હતી. દરમિયાન રાત્રે
કાર ચાલકને બમ્પ નહી દેખાતા સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કાર ઝમર ગામના સાઈન બોર્ડ
અને વૃક્ષ સાથે ધડાકાભેર અથડાતા સાઈન બોર્ડ અને વૃક્ષ બંને નીચે પડી ગયા હતા.
જ્યારે કારને નુકસાન પહોંચ્યું હતુ. આ અકસ્માતને પગલે ઝમર ગામના ગ્રામજનો મોટી
સંખ્યામાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને કારમાંથી ૦૫ વ્યક્તિને ભારે જહેમત બાદ
બહાર કાઢયા અને ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી હતી તેમજ કારમાં સવાર ચાલક સહિત ૦૫
વ્યક્તિને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે
હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જે અંગે પોલીસને પણ જાણ થતા ઘટના સ્થળે પહોંચી વધુ
તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બિહારના નવા મુખ્યમંત્રીને જાનથી મારી નાખવાની ધમકી આપનાર આરોપી સાણંદથી ઝડપાયો | Bihar CM Samrat Choud…
GUJARAT

બિહારના નવા મુખ્યમંત્રીને જાનથી મારી નાખવાની ધમકી આપનાર આરોપી સાણંદથી ઝડપાયો | Bihar CM Samrat Choud…

April 17, 2026
સુરત પાલિકાના લાયસન્સ ધારક કોન્ટ્રાક્ટર જ બન્યા ભાજપના ઉમેદવાર | A contractor with a license from Su…
GUJARAT

સુરત પાલિકાના લાયસન્સ ધારક કોન્ટ્રાક્ટર જ બન્યા ભાજપના ઉમેદવાર | A contractor with a license from Su…

April 17, 2026
રસ્તા વચ્ચે કૂતરું આવી જતા છકડો પલટી ખાઈ ગયો : એકનું મોત | man died after her rickshaw overturns due…
GUJARAT

રસ્તા વચ્ચે કૂતરું આવી જતા છકડો પલટી ખાઈ ગયો : એકનું મોત | man died after her rickshaw overturns due…

April 17, 2026
Next Post
આંબલી વિસ્તારમાં સ્વિમિંગપુલ નથી, બોડકદેવ વોર્ડમાં ૧૦ કરોડના ખર્ચે જીમ્નેશિયમ,સ્વિમિંગપુલ બનાવાશે | …

આંબલી વિસ્તારમાં સ્વિમિંગપુલ નથી, બોડકદેવ વોર્ડમાં ૧૦ કરોડના ખર્ચે જીમ્નેશિયમ,સ્વિમિંગપુલ બનાવાશે | ...

સાણંદ હવે સેમીકન્ડક્ટર માટે સિલિકોન વેલી બનશે : મોદી | Sanand will now become Silicon Valley for sem…

સાણંદ હવે સેમીકન્ડક્ટર માટે સિલિકોન વેલી બનશે : મોદી | Sanand will now become Silicon Valley for sem...

ટ્રાફિકનું ભારણ ઘટાડવા જગતપુર,ગોદરેજ ગાર્ડન સિટી, ઉમિયા સિટી જંકશન રીડેવલપ કરાશે | To reduce traffic…

ટ્રાફિકનું ભારણ ઘટાડવા જગતપુર,ગોદરેજ ગાર્ડન સિટી, ઉમિયા સિટી જંકશન રીડેવલપ કરાશે | To reduce traffic...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

Budget 2026: દિલ્હી-વારાણસી સહિત દેશમાં 7 નવા હાઈ-સ્પીડ રેલ કોરિડોર બનશે, નિર્મલા સીતારમણની જાહેરાત …

Budget 2026: દિલ્હી-વારાણસી સહિત દેશમાં 7 નવા હાઈ-સ્પીડ રેલ કોરિડોર બનશે, નિર્મલા સીતારમણની જાહેરાત …

3 months ago
ઉત્તર અમેરિકાનો એક હિસ્સો પૃથ્વીની અંદર મેન્ટલમાં ધસી રહ્યો હોવાનો ઘટસ્ફોટ

ઉત્તર અમેરિકાનો એક હિસ્સો પૃથ્વીની અંદર મેન્ટલમાં ધસી રહ્યો હોવાનો ઘટસ્ફોટ

8 months ago
સોનાના વપરાશમાં રોકાણ માંગનો હિસ્સો વધશે

સોનાના વપરાશમાં રોકાણ માંગનો હિસ્સો વધશે

12 months ago
સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના 25 તાલુકામાં કમોસમી વરસાદ, નવસારીમાં 2 કલાકમાં 2 ઇંચ | Unseasonal rain in …

સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના 25 તાલુકામાં કમોસમી વરસાદ, નવસારીમાં 2 કલાકમાં 2 ઇંચ | Unseasonal rain in …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News