gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

હવામાન વિભાગમાં ભરતી, 1.20 લાખથી વધુ પગાર, જાણો કઈ તારીખ સુધી કરી શકશો અરજી | IMD Recruitment 2025 f…

G METRO NEWS by G METRO NEWS
December 4, 2025
in INDIA
0 0
0
હવામાન વિભાગમાં ભરતી, 1.20 લાખથી વધુ પગાર, જાણો કઈ તારીખ સુધી કરી શકશો અરજી | IMD Recruitment 2025 f…
2
VIEWS
Share on FacebookShare on Twitter

IMD Recruitment 2025: ભારતીય હવામાન વિભાગ (IMD)માં વિવિધ પદ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં પ્રોજેક્ટ સાયન્ટિસ્ટ, સાયન્ટિફિક આસિસ્ટન્ટ અને એડમિન આસિસ્ટન્ટ જેવી 134 પોસ્ટ્સ પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. IMD અનુસાર, ગત 24 નવેમ્બરથી ઓનલાઈન ફોર્મ ભરાવવાના શરૂ થયા છે, જેમાં આગામી 14 ડિસેમ્બર સુધી અરજી કરી શકાશે. 

સત્તાવાર નોટિફિકેશન જોવા અહીં ક્લિક કરો

કયા પદ પર ભરતી?

આ ભરતીમાં સૌથી વધુ જગ્યાઓ પ્રોજેક્ટ સાયન્ટિસ્ટ I માટે 64, પ્રોજેક્ટ સાયન્ટિસ્ટ II માટે 29, પ્રોજેક્ટ સાયન્ટિસ્ટ III માટે 13 અને પ્રોજેક્ટ સાયન્ટિસ્ટ E માટે 1 જગ્યાઓ છે. વધુમાં 25 સાયન્ટિફિક આસિસ્ટન્ટ અને 1 એડમિન આસિસ્ટન્ટની જગ્યા છે. દરેક જગ્યા માટે અલગ-અલગ પગારધોરણ છે.

હવામાન વિભાગમાં ભરતી, 1.20 લાખથી વધુ પગાર, જાણો કઈ તારીખ સુધી કરી શકશો અરજી 2 - image

લાયકાત

IMDએ દરેક પદ માટે શૈક્ષણિક લાયકાત અને અનુભવની આવશ્યકતાઓ સ્પષ્ટ કરી છે. પ્રોજેક્ટ સાયન્ટિસ્ટ E, III, અને II માટે, ડૉક્ટરેટ/M.Tech સાથે M.Sc/B.Techને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, જ્યારે અનુક્રમે 11, 7 અને 3 વર્ષનો અનુભવ જરૂરી છે. પ્રોજેક્ટ સાયન્ટિસ્ટ I માટે M.Sc/B.Tech પણ ફરજિયાત છે. સાયન્ટિસ્ટ માટે સાયન્સ/IT/ઇલેક્ટ્રોનિક્સ/ટેલિકોમમાં સ્નાતકની ડિગ્રી જરૂરી છે, જ્યારે વહીવટી સહાયક માટે કોઈપણ પ્રવાહમાં સ્નાતકની ડિગ્રી અને કમ્પ્યુટર કુશળતા જરૂરી છે.

વય મર્યાદા

આ ભરતી માટેની વય મર્યાદા પદ પ્રમાણે અલગ-અલગ છે. જેમાં પ્રોજેક્ટ સાયન્ટિસ્ટ E માટે મહત્તમ ઉંમર 50 વર્ષ, સાયન્ટિસ્ટ III માટે 45 વર્ષ, સાયન્ટિસ્ટ II માટે 40 વર્ષ, સાયન્ટિસ્ટ I માટે 35 વર્ષ અને સાયન્ટિફિક/એડમિનિસ્ટ્રેટિવ આસિસ્ટન્ટ માટે 30 વર્ષ છે. અનામત કેટેગરીના ઉમેદવારો માટે કેન્દ્ર સરકારના નિયમો અનુસાર ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે.

આ પણ વાંચો: SIR દરમિયાન BLOના મૃત્યુ પર સુપ્રીમ કોર્ટે ગંભીર ચિંતા વ્યક્ત કરી, રાજ્યો માટે કડક નિર્દેશ

હવામાન વિભાગમાં ભરતી, 1.20 લાખથી વધુ પગાર, જાણો કઈ તારીખ સુધી કરી શકશો અરજી 3 - image

IMDએ પસંદગી પ્રક્રિયાને બે ભાગમાં રાખી છે. ડેમાં પ્રથમ તબક્કામાં અરજીઓની તપાસ અને લાયક ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરવામાં આવશે. ત્યારબાદ તેમને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે. અંતિમ પસંદગી સંપૂર્ણપણે ઇન્ટરવ્યૂ પર આધારિત રહેશે. આ ભરતીમાં ફોર્મ ભરવા માટે IMDની સત્તાવાર વેસબાઈટ psrecruit.imd.gov.in પર જઈને ફોર્મ ભરી શકાશે. આવેદન કરતી વખતે ઉમેદવારોએ સ્વ-પ્રમાણિત નકલ અપલોડ કરવાની રહેશે. અધૂરુ અથવા ખોટું ફોર્મ ભરવાથી અરજી રિજેક્ટ કરવામાં આવશે. 

ફોર્મ ભરવાના સ્ટેપ વિશે માહિતી જાણવા અહીં ક્લિક કરો

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ગીર સોમનાથના ઉનામાં 10 ફૂટ ઊંચી દિવાલ તૂટી પડવાની ઘટના, 2 શ્રમિકોના કરૂણ મોત | 2 laborers die after …

ગીર સોમનાથના ઉનામાં 10 ફૂટ ઊંચી દિવાલ તૂટી પડવાની ઘટના, 2 શ્રમિકોના કરૂણ મોત | 2 laborers die after ...

‘અમેરિકાએ નાની બાબતોમાં કડક કાર્યવાહી ન કરવી જોઈએ’ યુએસ વિઝા નિયમ પર બોલ્યા જયશંકર | US Granting Vis…

‘અમેરિકાએ નાની બાબતોમાં કડક કાર્યવાહી ન કરવી જોઈએ’ યુએસ વિઝા નિયમ પર બોલ્યા જયશંકર | US Granting Vis...

‘હું વડાપ્રધાનને સલામ કરું છું, તમે લોકો આવું કેમ કરતા નથી’ લોકસભામાં બોલ્યા CM નીતિશ | Bihar : CM N…

‘હું વડાપ્રધાનને સલામ કરું છું, તમે લોકો આવું કેમ કરતા નથી’ લોકસભામાં બોલ્યા CM નીતિશ | Bihar : CM N...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતમાં મેઘમહેર: 98 તાલુકામાં વરસાદ, માંગરોળમાં સાડા ત્રણ ઇંચ; જુઓ ક્યાં-કેટલો વરસ્યો | Rainfall i…

ગુજરાતમાં મેઘમહેર: 98 તાલુકામાં વરસાદ, માંગરોળમાં સાડા ત્રણ ઇંચ; જુઓ ક્યાં-કેટલો વરસ્યો | Rainfall i…

11 months ago
ધોરણ-10-12ની માર્કશીટમાં ભૂલો છે, તો તે સુધારી શકાશે, CBSEએ શરૂ કરી નવી સિસ્ટમ, જાણો પ્રક્રિયા | CBS…

ધોરણ-10-12ની માર્કશીટમાં ભૂલો છે, તો તે સુધારી શકાશે, CBSEએ શરૂ કરી નવી સિસ્ટમ, જાણો પ્રક્રિયા | CBS…

10 months ago
‘બધાને નોકરી નથી મળવાની, નીચેનું તંત્ર બરાબર નથી’.. ભાજપના સાંસદની હૈયાવરાળથી સરકારની ખુલી પોલ | MP …

‘બધાને નોકરી નથી મળવાની, નીચેનું તંત્ર બરાબર નથી’.. ભાજપના સાંસદની હૈયાવરાળથી સરકારની ખુલી પોલ | MP …

1 year ago
કેરિયર બેટલ ગ્રૂપ અરબ સાગરમાં તહેનાત, ઓપરેશન સિંદૂર ચાલુ છે: નેવી ચીફનું મોટું નિવેદન | Navy Chief C…

કેરિયર બેટલ ગ્રૂપ અરબ સાગરમાં તહેનાત, ઓપરેશન સિંદૂર ચાલુ છે: નેવી ચીફનું મોટું નિવેદન | Navy Chief C…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News