gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વિશ્વંભરીધામ રાબડાની RTI કર્યાનાં મનદુ:ખમાં વકીલ સહિત 3નું અપહરણ | 3 people including a lawyer kidna…

G METRO NEWS by G METRO NEWS
December 4, 2025
in GUJARAT
0 0
0
વિશ્વંભરીધામ રાબડાની RTI કર્યાનાં મનદુ:ખમાં વકીલ સહિત 3નું અપહરણ | 3 people including a lawyer kidna…
1
VIEWS
Share on FacebookShare on Twitter

4 વાહનમાં આવેલા શખ્સોએ બેટ વડે માર માર્યો : પોલીસે રાજ્યભરમાં નાકાબંધી કરી ધંધુકા નજીકથી 4 શખ્સને પકડી યુવાન સહિતનાઓને મુક્ત કરાવ્યા

જૂનાગઢ, : ભેસાણ તાલુકાના તડકા પીપળીયાના વકીલે વલસાડ પંથકમાં આવેલા વિશ્વંભરીધામ રાબડા અંગેની આરટીઆઈ કરી હતી, જેના મનદુ:ખમાં ગઈકાલે ચાર વાહનમાં આવેલા મહિલાઓ સહિતના લોકોએ યુવાનને ભેસાણ-બગસરા રોડ પર આવેલી હોટલ પાસે બેટ વડે માર માર્યો હતો. બાદમાં યુવાન તેમજ તેની સાથે રહેલા બે વ્યક્તિઓનું અપહરણ કરી ગયા હતા. આ અંગે જાણ થતા પોલીસે રાજ્યભરમાં નાકાબંધી કરી હતી. આ વાહનને ધંધુકા પોલીસે પકડી લઈ યુવાન સહિત ત્રણેયને મુક્ત કરાવ્યા હતા તેમજ ચાર શખ્સની ધરપકડ કરી હતી. જ્યારે ફરાર અન્યને પકડવા પોલીસ ટીમ રવાના કરવામાં આવી છે.

આ અંગેની વધુ વિગત મુજબ, ભેસાણ તાલુકાના તડકા પીપળીયા ગામમાં રહેતા વકીલ સંજય ભીખુભાઈ કાપડીયાએ વિશ્વંભરીધામ અંગે આરટીઆઈ કરી હોવાનું મનદુ:ખ ચાલતું હતું. ગઈકાલે સાંજે આ યુવાન સંજય કાપડીયા જેતપુર-બગસરા રોડ પર આવેલી હોટલ ખાતે હતો ત્યારે રાબડા ગામના પ્રશાંત સુરેશ ડેડુકીયા, મિત જગદિશ વેકરીયા, નવસારીના કમલેશ ધીરૂ રૂડાણી અને વડોદરાના અજય ઉર્ફે માસ્તર હરી બોઘરા, પંકજ પાદરા, અનિલ, ધવલ ગડારા, સુરેશ અમીપરા, અજાણ્યા શખ્સો અને મહિલાઓ ચાર વાહનમાં હોટલ પર આવ્યા હતા અને સંજય કાપડીયાને ગાળો આપી બેટ વડે માર માર્યો હતો. સંજય કાપડીયા તથા તેના સાળાની હોટલમાં કામ કરતા રવિ પાસવાન અને રાજેશ શાહુને બળજબરીથી અલગ-અલગ કારમાં બેસાડી અપહરણ કરી લીધુ હતું. આ શખ્સોએ મુખ્ય હાઈવે પર જવાના બદલે ગ્રામ્ય વિસ્તારના અને સ્ટેટ હાઈવે પર થઈ ધંધુકા પંથકમાં પહોંચી ગયા હતા.

આ અંગેની જાણ થતા જૂનાગઢ પોલીસે જીલ્લા તેમજ સ્ટેટ કંટ્રોલ રૂમમાં જાણ કરી રાજ્યભરમાં નાકાબંધી કરાવી હતી. આ દરમ્યાન આ કાર ધંધુકા તરફ હોવાની માહિતી મળતા ધંધુકા પોલીસને એલર્ટ કરવામાં આવી હતી. ધંધુકા ચોકડી ખાતે પીઆઈ સહિતના સ્ટાફે નાકાબંધી દરમ્યાન કારને રોકી તેમાંથી અપહૃત સંજય કાપડીયા, રવિ પાસવાન અને રાજેશ શાહુને મુક્ત કરાવ્યા હતા. અપહરણ કરનાર પ્રશાંત સુરેશ ડેડુકીયા, કમલેશ ધીરૂ રૂડાણી, મિત જગદિશ વેકરીયા અને અજય ઉર્ફે માસ્તર હરી બોઘરાને પકડી લીધા હતા. ધંધુકા પોલીસે જાણ કરતા ભેસાણ પીઆઈ આર.પી. વણજારા સહિતનો સ્ટાફ ધંધુકા પહોંચ્યો હતો ત્યાંથી આ લોકોને ભેસાણ લઈ આવવામાં આવ્યા હતા. 

ટ્રસ્ટની જગ્યામાં આયુર્વેદિક દવાનું ઉત્પાદન, તોલમાપમાં ગેરરીતિ, ગેરકાયદે બાંધકામ વગેરે બાબતોનો વિવાદ

છએક માસ પહેલા સંજય ભીખુભાઈ કાપડીયા નામના વકીલ વલસાડ પંથકમાં આવેલા વિશ્વંભરીધામ રાબડા ખાતે ફરવા ગયા હતા, જ્યાં તેણે ૧૦૧ રૂપિયાનું દાન કર્યું હતું. તેને આપવામાં આવેલી પહોંચ ડુપ્લીકેટ અને ગેરકાયદેસર હોવાનું જણાતા તેણે વલસાડ ચેરિટી કમિશનર કચેરીમાં આરટીઆઈ કરી વિવિધ માહિતી માંગી હતી. જેમાં ટ્રસ્ટની જગ્યામાં આયુર્વેદિક દવાનું ઉત્પાદન કરી ગેરકાયદેસર વેંચાણ તેમજ કેન્ટીનમાં તોલમાપમાં ગેરરીતિ સામે આવતા દંડ કરવામાં આવ્યો હતો તેમજ પાઠશાળાના બિલ્ડિંગમાં ઉપરના માળે ગેરકાયદેસર હિમાલય સીલ કરવા હુકમ થયો હતો. ગેરકાયદેસર બાંધકામમાં સ્ટેમ્પ ડયુટી ચોરીનો મોટો દંડ થવાનો હોવાથી મનદુ:ખ ચાલતું હતું.

તમામ RTI પરત ન ખેંચે તો સુડીથી આંગળા કાપી નાખવા ધમકાવ્યો

આ અંગે ડીવાયએસપી રવિરાજસિંહ પરમારે જણાવ્યું હતું કે, સંજય કાપડીયાએ આરટીઆઈ કરી હોવાથી અપહરણકર્તાઓએ કારમાં માર મારી ગાળો આપી વિશ્વંભરીધામ રાબડા અંગેની જેટલી આરટીઆઈ કરેલી છે તે પરત ખેંચી લેવા કહ્યું હતું અને જો તેમ ન કરે તો સુડી બતાવી આંગળા કાપી નાખવા ધમકી આપી હતી. અપહૃત યુવકોનો છુટકારો થતા પોલીસે પણ રાહતનો શ્વાસ લીધો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દીપાવલી પર્વ નિમિત્તે આરોગ્ય રાજ્યમંત્રીશ્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને રાજ્યભરના અધિકારીઓ તેમ…
GUJARAT

દીપાવલી પર્વ નિમિત્તે આરોગ્ય રાજ્યમંત્રીશ્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને રાજ્યભરના અધિકારીઓ તેમ…

November 8, 2026
1979 वोटों से ऐतिहासिक जीत दर्ज कर लक्ष्मण सिंह जोधा ने बनाया रिकॉर्ड, पावा में खुशी की लहर
GUJARAT

1979 वोटों से ऐतिहासिक जीत दर्ज कर लक्ष्मण सिंह जोधा ने बनाया रिकॉर्ड, पावा में खुशी की लहर

November 7, 2026
Laxman Singh Jodha sets record with historic victory by 1979 votes, sparking joy in Pawa
GUJARAT

Laxman Singh Jodha sets record with historic victory by 1979 votes, sparking joy in Pawa

November 7, 2026
Next Post
‘શિક્ષિકા નુકસાન થાય તેવો પદાર્થ લાવી છે, બાળકોને બચાવી લેજો’ | ‘The teacher has brought a harmful s…

'શિક્ષિકા નુકસાન થાય તેવો પદાર્થ લાવી છે, બાળકોને બચાવી લેજો' | 'The teacher has brought a harmful s...

ટેલેન્ટેડ ખેલાડી શોધી તૈયાર કરતા જિલ્લા રમત વિકાસ અધિકારીની કાયમી નિમણૂક થતી નથી | SAG appointments

ટેલેન્ટેડ ખેલાડી શોધી તૈયાર કરતા જિલ્લા રમત વિકાસ અધિકારીની કાયમી નિમણૂક થતી નથી | SAG appointments

ચાર ચાર દિવસ સુધી બેન્ક ખાતેદારોને પૈસા જમા ન મળ્યાની ફરિયાદો વધી | constant clearing becomes an iss…

ખીચોખીચ ભરેલા ડાલામાંથી ૨૪ પાડાઓને મુક્ત કરાવાયા ઃ ડીસાના બે શખ્સો ઝડપાયા | 24 prisoners freed from ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સયાજી હોસ્પિટલમાં ડેન્ગ્યૂના ૧૯ દર્દીઓ સારવાર હેઠળ | 19 dengue patients under treatment at Sayaji Ho…

સયાજી હોસ્પિટલમાં ડેન્ગ્યૂના ૧૯ દર્દીઓ સારવાર હેઠળ | 19 dengue patients under treatment at Sayaji Ho…

1 year ago
વિધાનસભામાં ગાળો બોલવાનો સીએમ રેવંત રેડ્ડીનોે વીડિયો વાયરલ | telangana cm reddy unparliamentary rema…

વિધાનસભામાં ગાળો બોલવાનો સીએમ રેવંત રેડ્ડીનોે વીડિયો વાયરલ | telangana cm reddy unparliamentary rema…

10 months ago
સોશ્યલ મીડિયા પર વીજ કંપનીઓ સામે વાંધાજનક પોસ્ટ મૂકી તો આકરી કાર્યવાહી | guvnl warns its employees a…

સોશ્યલ મીડિયા પર વીજ કંપનીઓ સામે વાંધાજનક પોસ્ટ મૂકી તો આકરી કાર્યવાહી | guvnl warns its employees a…

11 months ago
રવિવારે શાળાઓ ચાલુ રાખી વિશ્વ સિંહ દિન ઉજવણીનાં પરિપત્ર સામે ઉગ્ર વિરોધ | Fierce opposition to circu…

રવિવારે શાળાઓ ચાલુ રાખી વિશ્વ સિંહ દિન ઉજવણીનાં પરિપત્ર સામે ઉગ્ર વિરોધ | Fierce opposition to circu…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News