gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખીચોખીચ ભરેલા ડાલામાંથી ૨૪ પાડાઓને મુક્ત કરાવાયા ઃ ડીસાના બે શખ્સો ઝડપાયા | 24 prisoners freed from …

G METRO NEWS by G METRO NEWS
December 4, 2025
in GUJARAT
0 0
0
ચાર ચાર દિવસ સુધી બેન્ક ખાતેદારોને પૈસા જમા ન મળ્યાની ફરિયાદો વધી | constant clearing becomes an iss…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગાંધીનગરના શેરથા ટોલટેક્સ પાસે પશુ ક્રતાનો પર્દોફાશ

કતલખાને લઈ જવાતા હોવાની શંકાને આધારે પોલીસની તપાસ ઃ ૫.૯૨ લાખ રૃપિયાનો મુદ્દામાલ કબજે કરાયો

ગાંધીનગર :  ગાંધીનગર જિલ્લાના અડાલજ પોલીસ સ્ટેશનની હદમાં શેરથા
ટોલટેક્સ નજીકથી પશુઓની અત્યંત ક્રતાપૂર્વક હેરાફેરી કૌભાંડનો પર્દાફાશ થયો છે.
જાગૃત નાગરિકની સતર્કતાને કારણે કતલખાને ધકેલાતા અને ગેરકાયદેસર રીતે લઈ જવાતા ૨૪
જેટલા અબોલ પશુઓનો જીવ બચ્યો છે. પોલીસે બેની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.

ગાંધીનગર જિલ્લાના હાઇવે માર્ગો ઉપરથી હવે ગેરકાયદેસર રીતે
પશુઓની હેરાફેરી ના કિસ્સા પણ પ્રકાશમાં આવી રહ્યા છે ત્યારે અમદાવાદના બોડકદેવ
માં રહેતા અને ડ્રાઇવિંગ નો વ્યવસાય કરતા કરણ દેવજીભાઈ ચોસલા દ્વારા ફરિયાદ
નોંધાવવામાં આવી હતી કે આજે વહેલી સવારે તેઓ શેરથા ટોલટેક્સ પાસે ઉભા હતા તે સમયે
મહેસાણા તરફથી એક સફેદ રંગનું પીકઅપ ડાલુ ત્યાં આવીને ઊભી રહ્યું હતું.બંધ પીકઅપ
ડાલામાંથી પશુઓના જોરજોરથી ભંભોરવાનો અવાજ આવતા કરણભાઈને શંકા ગઈ હતી. તેમણે
ડ્રાઈવરને અંદર શું ભર્યું છે તે અંગે પૂછપરછ કરતાં
, ક્લીનર સીટ પર બેઠેલો શખ્સ ડરના માર્યા ત્યાંથી ભાગવા
લાગ્યો હતો. જોકે
, તેણે
પીછો કરીને તેને પકડી લીધો હતો.

જ્યારે વાહનની પાછળના ભાગે તપાસ કરવામાં આવી ત્યારે
હૃદયદ્રાવક દ્રશ્ય સામે આવ્યું હતું. ડાલામાં અપૂરતી જગ્યામાં કુલ ૨૪ જેટલા નાના
પાડાઓને પગ અને મોઢાના ભાગે દોરડાથી બાંધીને એકબીજાની ઉપર ખીચોખીચ ક્રતાપૂર્વક
ભરેલા હતા. પશુઓને હલનચલન કરવાની પણ જગ્યા નહોતી અને તેમના માટે હવા-ઉજાસ
, ઘાસચારા કે
પાણીની કોઈ જ વ્યવસ્થા કરવામાં આવી ન હતી. જેથી આ ઘટના અંગે સુરત જ અડાલજ પોલીસને
જાણ કરવામાં આવી હતી અને તેના આધારે પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી જેમાં બનાસકાંઠા
ડીસાના આસીફખાન અનવરખાન પઠાણ અને વાસીફ આસીફભાઈ કુરેશીને ઝડપી લેવામાં આવ્યા હતા.
૨૪ પશુઓને મુક્ત કરાવી ૫.૯૨ લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી
છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ

August 24, 2026
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…
GUJARAT

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

August 24, 2026
વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો
GUJARAT

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
Next Post
ધાર્મિક સ્થળો નજીક વેચાતા પ્રસાદ સહિત ખાદ્ય પદાર્થના નમૂના લેવાયા | Samples of food items including …

ધાર્મિક સ્થળો નજીક વેચાતા પ્રસાદ સહિત ખાદ્ય પદાર્થના નમૂના લેવાયા | Samples of food items including ...

અક્ષરધામ પાસે ખાણીપીણી એકમોમાં તપાસ આદરી ઃ૨૫ને નોટિસ ફટકારાઇ | Notice issued to 25 food establishmen…

અક્ષરધામ પાસે ખાણીપીણી એકમોમાં તપાસ આદરી ઃ૨૫ને નોટિસ ફટકારાઇ | Notice issued to 25 food establishmen...

વાસણ પાસે હિટ એન્ડ રન ઃ અજાણ્યા વાહનની ટક્કરે દાહોદના યુવાનનું મોત | Hit and run near a toilet: Daho…

વાસણ પાસે હિટ એન્ડ રન ઃ અજાણ્યા વાહનની ટક્કરે દાહોદના યુવાનનું મોત | Hit and run near a toilet: Daho...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બુટલેગરના પૌત્રએ ફોર્ચ્યુનર કારથી ટક્કર મારતા યુવકનું મોત | Emon anuon a mano mwirin an a turutiw re…

બુટલેગરના પૌત્રએ ફોર્ચ્યુનર કારથી ટક્કર મારતા યુવકનું મોત | Emon anuon a mano mwirin an a turutiw re…

1 year ago
‘આ કોઈ ભૂતિયા ડિમોલિશન નથી…’: નાસીર નગર વિવાદના 12મા દિવસે સુરત પાલિકાના એડિશનલ સિટી ઈજનેરનું નિવે…

‘આ કોઈ ભૂતિયા ડિમોલિશન નથી…’: નાસીર નગર વિવાદના 12મા દિવસે સુરત પાલિકાના એડિશનલ સિટી ઈજનેરનું નિવે…

3 months ago
રત્નદીપ અને સ્વાગત સોસાયટીના રહીશોએ પાલિકા કચેરીએ હોબાળો મચાવ્યો | Residents of Ratnadeep and Swagat…

રત્નદીપ અને સ્વાગત સોસાયટીના રહીશોએ પાલિકા કચેરીએ હોબાળો મચાવ્યો | Residents of Ratnadeep and Swagat…

1 year ago
દિવાળીપુરા કોર્ટ સામે હાઇબ્રિડ ગાંજાના સપ્લયારને પોલીસે ઝડપી પાડયો | Police nab hybrid ganja supplie…

દિવાળીપુરા કોર્ટ સામે હાઇબ્રિડ ગાંજાના સપ્લયારને પોલીસે ઝડપી પાડયો | Police nab hybrid ganja supplie…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News