gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘શિક્ષિકા નુકસાન થાય તેવો પદાર્થ લાવી છે, બાળકોને બચાવી લેજો’ | ‘The teacher has brought a harmful s…

G METRO NEWS by G METRO NEWS
December 4, 2025
in GUJARAT
0 0
0
‘શિક્ષિકા નુકસાન થાય તેવો પદાર્થ લાવી છે, બાળકોને બચાવી લેજો’ | ‘The teacher has brought a harmful s…
0
VIEWS
Share on FacebookShare on Twitter

જૂનાગઢ કંટ્રોલ રૂમમાં ફોન આવતાં પોલીસ ધંધે લાગી : પોલીસ બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ સાથે પોદાર સ્કૂલ પર પહોંચી પણ કંઈ ન મળ્યું : પતિએ બદનામી માટે ફોન કર્યાનો શિક્ષિકાનો ખુલાસો

જૂનાગઢ, : જૂનાગઢ પોલીસ કંટ્રોલ રૂમમાં આજે બપોરે અજાણ્યા શખ્સે ‘સુખપુર નજીક આવેલી પોદાર સ્કૂલની શિક્ષિકા વિદ્યાર્થીઓને નુકસાન થાય તેવો પદાર્થ લઈ આવી છે, 2 વાગ્યા સુધીમાં બાળકોને બચાવી લેજો’ એવો ફોન કર્યો હતો. પોલીસ તપાસમાં ત્યાંથી કોઈ વાંધાજનક વસ્તુ મળી ન હતી અને શિક્ષિકાના ઘરેલુ ઝગડામાં સ્ટાફ, વિદ્યાર્થીઓ, વાલીઓના જીવ ઉચ્ચક કરી દેવાયાનું ખુલ્યું હતું.

આજે બપોરે 12 વાગ્યા આસપાસ પોલીસ કંટ્રોલ રૂમમાં અજાણ્યા શખ્સે ફોન કર્યો હતો. જેમાં તેણે જૂનાગઢના વડાલ રોડ પર આવેલી પોદાર સ્કૂલમાં શિક્ષીકા તરીકે ફરજ બજાવતા નેહા મહેતા બાળકોને નુકસાન થાય તેવો પદાર્થ લઈ શાળાએ આવી છે, 2 વાગ્યા સુધીનો સમય છે બાળકોને બચાવી લેજો તેમ કહ્યું હતું. આ મેસેજ મળતા એસપીએ એલસીબી, એસઓજી, બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને ફાયર બ્રિગેડને જાણ કરી તાત્કાલિક પોદાર સ્કૂલ ખાતે પહોંચવા હુકમ કર્યો હતો. પોલીસે પોદાર સ્કૂલ ખાતે પહોંચી બાળકોને ક્લાસ રૂમમાંથી ગ્રાઉન્ડમાં ખસેડયા હતા. બાદમાં તપાસ કરતા શાળામાંથી કોઈ વાંધાજનક વસ્તુ મળી આવી ન હતી.  શિક્ષિકાએ કહ્યું કે મહારાષ્ટ્ર રહેતા પતિએ પોતાને તથા સ્કૂલને બદનામ કરવા આ ફોન કર્યો હતો! 

ડીવાયએસપીએ જણાવ્યું હતું કે, ખોટી રીતે ફોન કરી ભય ફેલાવવા તેમજ પોલીસને દોડાવવા બદલ રાજુ હેમારામ જાંગીર સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તેને પકડવા એક ટીમ મહારાષ્ટ્ર રવાના થઈ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

લાલપુરના સીંગચ ગામની સીમ વિસ્તારમાંથી વધુ એક ડિગ્રી વગરનો બોગસ તબીબ SOGના હાથે પકડાયો | bogus doctor…
GUJARAT

April 14, 2026
જામનગરથી દ્વારકા યાત્રાળુઓને લઈને જઈ રહેલી મીની બસ બેડ ટોલનાકા પાસે પલટી મારી જતાં 2 મહિલા સહિત 6 મુ…

જામનગરમાં સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા શેરબજાર રોકાણના નામે ઈજનેર યુવાન સાથે રૂપિયા 25.86 લાખની ઓનલ…

Next Post
ટેલેન્ટેડ ખેલાડી શોધી તૈયાર કરતા જિલ્લા રમત વિકાસ અધિકારીની કાયમી નિમણૂક થતી નથી | SAG appointments

ચાર ચાર દિવસ સુધી બેન્ક ખાતેદારોને પૈસા જમા ન મળ્યાની ફરિયાદો વધી | constant clearing becomes an iss…

ખીચોખીચ ભરેલા ડાલામાંથી ૨૪ પાડાઓને મુક્ત કરાવાયા ઃ ડીસાના બે શખ્સો ઝડપાયા | 24 prisoners freed from ...

ધાર્મિક સ્થળો નજીક વેચાતા પ્રસાદ સહિત ખાદ્ય પદાર્થના નમૂના લેવાયા | Samples of food items including …

ધાર્મિક સ્થળો નજીક વેચાતા પ્રસાદ સહિત ખાદ્ય પદાર્થના નમૂના લેવાયા | Samples of food items including ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરતમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી બાદ ગણેશ ઉત્સવ માટે તડામાર તૈયારીઓ શરુ | preparations for the Ganesh…

8 months ago
બાવળામાં નશાકારક કફ સીરપની 273 બોટલ સાથે એકની ધરપકડ | One arrested with 273 bottles of intoxicating …

7 months ago
જૂનાગઢમાં નાયબ મામલતદાર પર ખુરશી ફેંકી કરી હાથાપાઈ | A chair was thrown at the Deputy Mamlatdar in J…

6 months ago
૨.૫૦ લાખની લાંચ લેતા ઝડપાયેલા આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of accused caught taking…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News