gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધાર્મિક સ્થળો નજીક વેચાતા પ્રસાદ સહિત ખાદ્ય પદાર્થના નમૂના લેવાયા | Samples of food items including …

G METRO NEWS by G METRO NEWS
December 4, 2025
in GUJARAT
0 0
0
ધાર્મિક સ્થળો નજીક વેચાતા પ્રસાદ સહિત ખાદ્ય પદાર્થના નમૂના લેવાયા | Samples of food items including …
0
VIEWS
Share on FacebookShare on Twitter

જિલ્લા વહિવટી અને ફુડ તંત્ર દ્વારા રૃપાલ ઉપરાંત

ભક્તો લૂંટાય નહીં તે માટે ભાવ નિયંત્રણ ટીમ પણ સતત ચેકિંગ કરશે ઃ મંદિર પરિસરોને સ્વચ્છ રાખવા સુચના

ગાંધીનગર :  ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્રે ધામક સ્થળોની પવિત્રતા અને
શ્રદ્ધાળુઓના સ્વાસ્થ્યનું ધ્યાન રાખતાં રૃપાલ ગામે વરદાયિની માતાજી મંદિર તથા
કપિલેશ્વર મહાદેવ મંદિરની આસપાસ વ્યાપક સ્વચ્છતા ઝુંબેશ ચલાવી હતી. આ અભિયાન
દરમિયાન ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે મંદિર પરિસરમાં ચાલતી દુકાનો અને
લારી-ગલ્લાઓમાં વેચાતા ખાદ્ય પદાર્થોની આકસ્મિક તપાસ કરી
, શ્રદ્ધાળુઓને
સુરક્ષિત અને ગુણવત્તાયુક્ત ખોરાક મળે તેની ખાતરી કરી હતી.

ગાંધીનગર તાલુકાના રૃપાલ ગામે વરદાયિની માતાજી મંદિરની
આસપાસના વિસ્તારમાં જિલ્લા વહીવટી તંત્રની મહિલા અધિકારીઓના નેતૃત્વમાં સ્વચ્છતા
અભિયાન હાથ ધરાયું હતું. મંદિર પરિસરને કચરામુક્ત કરવા સાથે ફૂડ એન્ડ ડ્રગ્સ
કંટ્રોલ એડમિનિસ્ટ્રેશનની ટીમે મંદિરની આજુબાજુની દુકાનો તથા લારી-ગલ્લાઓમાં
વેચાતા પ્રસાદ
, નાસ્તા
અને અન્ય ખાદ્ય પદાર્થોના નમૂના લીધા હતા. બિસ્કિટ
, ચિપ્સ,
ચટણી, પાણીપુરી
સહિતની વસ્તુઓની ગુણવત્તા
,
એક્સપાયરી ડેટ તથા સ્વચ્છતાની ચકાસણી કરવામાં આવી હતી. કોઈપણ અનિયમિતતા મળે તો
કડક કાર્યવાહી કરવાની ચીમકી આપવામાં આવી હતી.

કપિલેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં સ્વયંભૂ સ્વચ્છતા અભિયાન
ચલાવાયું હતું. મંદિરની આસપાસના વિસ્તારમાં ફેંકાયેલો કચરો
, પ્લાસ્ટિક તથા
પૂજાના અવશેષોની સફાઈ કરવામાં આવી હતી. સાથે જ મંદિરે પૂજા-અર્ચના માટે વેચાતા ફૂલ
, ધૂપ-દીવા, નારિયેળ, પ્રસાદ સહિતની
વસ્તુઓના ભાવોની આકસ્મિક ચકાસણી કરવામાં આવી હતી. શ્રદ્ધાળુઓને લૂંટાતા અટકાવવા
અને નિયમિત ભાવે વેચાણ થાય તેનું નિયમન કરવામાં આવ્યું હતું.જિલ્લા વહીવટી તંત્રના
અધિકારીએ જણાવ્યું હતું કે
,
ધામક સ્થળોની પવિત્રતા જાળવવી અને શ્રદ્ધાળુઓના સ્વાસ્થ્ય સાથે કોઈ ચેડા ન થાય
તે માટે આવા અભિયાનો સતત ચાલુ રહેશે.આગામી દિવસોમાં અન્ય ધાર્મિક તથા પ્રવાસન
સ્થળોની આસપાસ ફુડ સેફ્ટી
,
ભાવ નિયંત્રણ અને સ્વચ્છતાને લગતી ડ્રાઇવ ચલાવવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ

August 24, 2026
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…
GUJARAT

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

August 24, 2026
વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો
GUJARAT

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
Next Post
અક્ષરધામ પાસે ખાણીપીણી એકમોમાં તપાસ આદરી ઃ૨૫ને નોટિસ ફટકારાઇ | Notice issued to 25 food establishmen…

અક્ષરધામ પાસે ખાણીપીણી એકમોમાં તપાસ આદરી ઃ૨૫ને નોટિસ ફટકારાઇ | Notice issued to 25 food establishmen...

વાસણ પાસે હિટ એન્ડ રન ઃ અજાણ્યા વાહનની ટક્કરે દાહોદના યુવાનનું મોત | Hit and run near a toilet: Daho…

વાસણ પાસે હિટ એન્ડ રન ઃ અજાણ્યા વાહનની ટક્કરે દાહોદના યુવાનનું મોત | Hit and run near a toilet: Daho...

કોમર્સ ફેકલ્ટીમાં એમકોમના વિદ્યાર્થીઓ માટે નવી કોમ્પ્યુટર લેબોરેટરી બનાવાશે | commerce faculty of ms…

કોમર્સ ફેકલ્ટીમાં એમકોમના વિદ્યાર્થીઓ માટે નવી કોમ્પ્યુટર લેબોરેટરી બનાવાશે | commerce faculty of ms...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચાલુ નાણાકીય વર્ષમાં 500 ચાર્જશીટ દાખલ કરવાનો ઇડીનો લક્ષ્યાંક | ED targets to file 500 chargesheets …

ચાલુ નાણાકીય વર્ષમાં 500 ચાર્જશીટ દાખલ કરવાનો ઇડીનો લક્ષ્યાંક | ED targets to file 500 chargesheets …

6 months ago
લીંબડીના ઉમેદપર ગામની પ્રાથમિક શાળામાં બાળકો પાસે સફાઈ કરવાઇ | Children were asked to clean the prim…

લીંબડીના ઉમેદપર ગામની પ્રાથમિક શાળામાં બાળકો પાસે સફાઈ કરવાઇ | Children were asked to clean the prim…

8 months ago
અંબાજી વન વિભાગની મોટી કાર્યવાહી,ગાડી તથા ખેરના લાકડા મુદ્દા માલ કિંમત ₹4,10,000

અંબાજી વન વિભાગની મોટી કાર્યવાહી,ગાડી તથા ખેરના લાકડા મુદ્દા માલ કિંમત ₹4,10,000

8 months ago
સયાજી હોસ્પિટલમાં દર્દી સાથે માત્ર એક જ સગાને એન્ટ્રી | Only one relative allowed to enter Sayaji Ho…

સયાજી હોસ્પિટલમાં દર્દી સાથે માત્ર એક જ સગાને એન્ટ્રી | Only one relative allowed to enter Sayaji Ho…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News