gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખંભાતની શૈક્ષણિક સંસ્થાના ટ્રસ્ટી પાસે ખંડણી માગવાના કેસમાં મનીષ મકવાણાની ધરપકડ | Manish Makwana arr…

G METRO NEWS by G METRO NEWS
December 5, 2025
in GUJARAT
0 0
0
ખંભાતની શૈક્ષણિક સંસ્થાના ટ્રસ્ટી પાસે ખંડણી માગવાના કેસમાં મનીષ મકવાણાની ધરપકડ | Manish Makwana arr…
1
VIEWS
Share on FacebookShare on Twitter

સગા-સંબંધીઓના બિભત્સ ફોટા વાયરલ કરવાની ધમકી આપી

ફરિયાદી પાસેથી રૂપિયા એક લાખ અને તેના મિત્રને પણ ફોટા વાયરલ કરવાની ધમકી આપી રૂ.બે લાખ માંગ્યા હતા

આણંદ: ખંભાતની એક જાણીતી શૈક્ષણિક સંસ્થાના ટ્રસ્ટી અને તેમના પરિવારના સભ્યો અને મિત્રના ફોટાઓ સાથેનું ન્યુઝ પેપરનું ખોટું કટીંગ બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરી તેમજ મોર્ફ કરેલા બિભત્સ ફોટા એક કવરમાં પોસ્ટ મારફતે ટ્રસ્ટી તથા તેમના સંબંધીઓને મોકલી તેમજ વોટ્સએપ મારફતે ફોટા વાયરલ કરવામાં આવ્યા હતા. તેમજ ખંડણી માંગવામાં આવતા આણંદ સાયબર પોલીસ મથકે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાઈ હતી. જે મામલે પત્રકાર મનીષ મકવાણાની ધરપકડ કરવામાં આવી છે. 

આણંદ સાયબર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, આ કારસ્તાનના અજાણ્યા આરોપીઓએ ફરિયાદીના પત્ની, દીકરી અને મિત્રના ફોટાઓ સાથે ન્યુઝ પેપરનું ખોટું કટીંગ બનાવી સોશિયલ મીડિયામાં ફોરવર્ડ કર્યું હતું. તેમજ ફરિયાદીની દીકરી તથા તેમના મિત્ર સાથેના મોર્ફ કરેલ બિભસ્ત ફોટા પોસ્ટ મારફતે ફરિયાદીના ઘર સરનામે અને ફરિયાદીના સગા સંબંધીઓના સરનામે પોસ્ટ કરી તેમ વોટ્સએપ મારફતે વાયરલ કર્યા હતા. તેમજ પત્રકાર મનીષ મકવાણાનાએ આ ફોટાઓ બાબતે ફરિયાદી પાસે રૂપિયા એક લાખ માંગી અને ફરિયાદીના મિત્રને વોટ્સએપથી મોકલી ફોન કરી ફોટા વાયરલ કરવાની ધમકી આપીને રૂપિયા બે લાખની ખંડણી માંગી હતી. જે મામલે આરોપી પત્રકાર મનીષ મકાવાણાની સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધોળા ગામે ભેલાણ: પાટીદાર સેવા સંઘે સંવાદ કાર્યક્રમ યોજ્યો
GUJARAT

August 19, 2026
Seema Pahwa Makes Her Vertical Debut as ‘Lady Bond007’ in Sajan Agarwal’s Crime Thriller

15મો ક્વોલિટી માર્ક એવોર્ડ્સ 2026: ગુણવત્તા અને ઉત્તમતાના શ્રેષ્ઠ ઉદ્યોગો અને સંસ્થાઓને મળશે ક્વોલિટ…

Next Post
આણંદ જિલ્લાના 300 તલાટી સરકારી કામ છોડીને રખડતા શ્વાન શોધવા દોડશે | 300 Talatis from Anand district …

આણંદ જિલ્લાના 300 તલાટી સરકારી કામ છોડીને રખડતા શ્વાન શોધવા દોડશે | 300 Talatis from Anand district ...

થાન શહેરમાંથી રૃ.1.86 લાખના દારૃ સાથે શખ્સ ઝડપાયો | Man arrested with liquor worth Rs 1 86 lakh from…

થાન શહેરમાંથી રૃ.1.86 લાખના દારૃ સાથે શખ્સ ઝડપાયો | Man arrested with liquor worth Rs 1 86 lakh from...

સતત ત્રીજા દિવસે ઈન્ડિગોની 550થી વધુ ફ્લાઈટ રદ, દેશભરમાં એરપોર્ટ પર અરાજકતા ફેલાઈ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દેશના 15મા ઉપરાષ્ટ્રપતિ બન્યા સી. પી. રાધાકૃષ્ણન, રાષ્ટ્રપતિ મૂર્મુએ અપાવ્યા શપથ | nda candidate cp …

11 months ago
NEET PG 2025: નીટ પીજીની આવતીકાલે પરીક્ષા યોજાશે, જાણીલો ગાઈડલાઈન | NEET PG 2025 exam to be held tom…

1 year ago
ઋષિકેશ-હરિદ્વાર ફરવા જવાના હોવ તો ખાસ જાણી લેજો, ઉત્તરાખંડમાં બહારના વાહનોની એન્ટ્રી પર લાગશે ‘ગ્રીન…

10 months ago
૧.૭૮ કરોડની ઠગાઇમાં સાઇબર ગઠિયાની જામીન અરજી નામંજૂર | Cyber ​​​​Gathiya’s bail application rejected…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News