gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આણંદ જિલ્લાના 300 તલાટી સરકારી કામ છોડીને રખડતા શ્વાન શોધવા દોડશે | 300 Talatis from Anand district …

G METRO NEWS by G METRO NEWS
December 5, 2025
in GUJARAT
0 0
0
આણંદ જિલ્લાના 300 તલાટી સરકારી કામ છોડીને રખડતા શ્વાન શોધવા દોડશે | 300 Talatis from Anand district …
0
VIEWS
Share on FacebookShare on Twitter

જિલ્લામાં 370 તલાટીનું મહેકમ છતાં માત્ર 300 તલાટીઓની જ નિમણૂંક 

પશુ વિભાગ મુજબ જિલ્લામાં ૨૧,૧૭૫, જ્યારે મનપા વિસ્તારમાં જ ૧૮,૦૦૦ શ્વાન : સરકારના પરિપત્રથી તલાટીઓમાં નારાજગી

આણંદ: આણંદ જિલ્લામાં સરકારી કામ પડતું મુકીને હવે ૩૦૦ જેટલા તલાટીઓને રખડતા શ્વાન શોધવાની કામગીરી કરાવડાવશે. જિલ્લા પશુ વિભાગ મુજબ જિલ્લામાં ૨૧,૧૭૫ રખડતા શ્વાન છે, જ્યારે કરમસદ-આણંદ મનપા વિસ્તારમાં જ ૧૮,૦૦૦ શ્વાન હોવાની માહિતી બહાર આવી છે. ત્યારે હવે સરેરાશ એક તલાટીને ૭૦ શ્વાન પાછળ દોડવું પડશે. આણંદ જિલ્લા પશુ નિયંત્રણ વિભાગ મુજબ જિલ્લાના અંદાજિત ૩૫૯ જેટલા ગામડાઓમાં ૨૧,૧૭૫ જેટલા રખડતા શ્વાન હોવાનું અને કરમસદ-આણંદ મનપાના ડેપ્યુટી કમિશનરના જણાવ્યા પ્રમાણે માત્ર મનપાના વિસ્તારમાં જ ૧૮,૦૦૦થી વધુ શ્વાન છે. જે માટે રૂપિયા ૧.૮ કરોડની રકમનું ટેન્ડર પણ આપવામાં આવ્યું છે. જિલ્લા પશુ વિભાગના આંકડા મુજબ આણંદ તાલુકામાં ૩,૬૫૦, આંકલાવ તાલુકામાં ૧,૯૦૮, બોરીઆવીમાં ૨૨૪, બોરસદમાં ૪,૩૮૫, ખંભાતમાં ૩,૧૮૮, પેટલાદમાં ૨,૫૯૯, તારાપુરમાં ૧,૬૮૭, ઉમરેઠ ૧,૮૮૫ જેટલી રખડતા શ્વાનની સંખ્યા નોંધાઈ છે. જ્યારે કરમસદ-આણંદ મહાનગરપાલિકાએ પોતાના વિસ્તારમાં ૧૮,૦૦૦થી વધુની સંખ્યા જણાવી છે. જેથી આણંદ જિલ્લામાં કેટલા રખડતાં શ્વાન છે, એની પાક્કી માહિતી જણાતી નથી. આણંદ જિલ્લા પંચાયતમાં સમાવેશ કરાયેલા અંદાજિત ૩૬૦ જેટલા ગામોમાં હાલ ૩૭૦ તલાટીઓનું મહેકમ મંજૂર કરવામાં આવેલું છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોેથી જિલ્લામાં માત્ર ૩૦૦ જેટલા તલાટીઓની નિમણૂંક થયેલી છે. જેથી સરેરાશ એક તલાટીને ૭૦ શ્વાન પાછળ દોડવું પડશે, તેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે. 

– જિલ્લામાં શ્વાનની સંખ્યાની દ્રષ્ટિએ એક તલાટી સરેરાશ ૭૦ શ્વાન શોધશે

જિલ્લાના પશુ નિયંત્રણ વિભાગ મુજબ, જિલ્લામાં ૨૧,૧૭૫ રખડતા શ્વાન છે. જેથી જિલ્લાના ૩૦૦ જેટલા તલાટીઓેને સરેરાશ ૭૦ શ્વાન શોધવા પડશે. તેમને પકડીને ગામના શેલ્ટર હોમમાં પૂરીને ખસીકરણ, ટ્રીટમેન્ટ અને ખાવાપીવાની પણ કામગીરી પણ કરવી પડશે. 

– ગુજરાત રાજ્ય તલાટી મંડળ દ્વારા રખડતા શ્વાન શોધવાના પરિપત્રને રદ કરવા માંગ

ગુજરાત રાજ્ય તલાટી મંડળ દ્વારા ગુરૂવારે રાજ્યના ગ્રામ્ય વિકાસ કમિશનર અને મુખ્યમંત્રીને પત્ર પાઠવીને રજૂઆત કરાઈ છે કે, રખડતા શ્વાન પકડવાની કામગીરી તલાટીઓની નથી પશુપાલન વિભાગની છે. શ્વાન પકડવાની કામગીરીથી તલાટીઓ ગામમાં હાસ્યને પાત્ર બની શકે તેમ છે. તેમજ મહિલા તલાટીઓને શરમજનક સ્થિતિમાં મુકાવવું પડે તેમ છે. આ કામગીરી માટે તલાટીઓને તાલીમના માર્ગદર્શનનો અને સાધનનો અભાવ હોવાથી કામગીરી થઈ શકે તેમ નથી. જેથી પશુપાલન વિભાગ પાસેથી રખડતા શ્વાન પકડવાની કામગીરી રાજ્ય સરકારે કરાવવી જોઈએ. જેથી સંબંધિત પરિપત્ર તાત્કાલિક રદ કરવા માંગ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધોળા ગામે ભેલાણ: પાટીદાર સેવા સંઘે સંવાદ કાર્યક્રમ યોજ્યો
GUJARAT

ધોળા ગામે ભેલાણ: પાટીદાર સેવા સંઘે સંવાદ કાર્યક્રમ યોજ્યો

August 19, 2026
Seema Pahwa Makes Her Vertical Debut as ‘Lady Bond007’ in Sajan Agarwal’s Crime Thriller
GUJARAT

Seema Pahwa Makes Her Vertical Debut as ‘Lady Bond007’ in Sajan Agarwal’s Crime Thriller

August 19, 2026
15મો ક્વોલિટી માર્ક એવોર્ડ્સ 2026: ગુણવત્તા અને ઉત્તમતાના શ્રેષ્ઠ ઉદ્યોગો અને સંસ્થાઓને મળશે ક્વોલિટ…
GUJARAT

15મો ક્વોલિટી માર્ક એવોર્ડ્સ 2026: ગુણવત્તા અને ઉત્તમતાના શ્રેષ્ઠ ઉદ્યોગો અને સંસ્થાઓને મળશે ક્વોલિટ…

August 19, 2026
Next Post
થાન શહેરમાંથી રૃ.1.86 લાખના દારૃ સાથે શખ્સ ઝડપાયો | Man arrested with liquor worth Rs 1 86 lakh from…

થાન શહેરમાંથી રૃ.1.86 લાખના દારૃ સાથે શખ્સ ઝડપાયો | Man arrested with liquor worth Rs 1 86 lakh from...

સતત ત્રીજા દિવસે ઈન્ડિગોની 550થી વધુ ફ્લાઈટ રદ, દેશભરમાં એરપોર્ટ પર અરાજકતા ફેલાઈ

સતત ત્રીજા દિવસે ઈન્ડિગોની 550થી વધુ ફ્લાઈટ રદ, દેશભરમાં એરપોર્ટ પર અરાજકતા ફેલાઈ

સિંધુભવન રોડ ઉપર તંત્રના પાપે , કોમન વેલ્થ તૈયારીનું વિશાળ હોર્ડિંગ્સ દંપત્તિ ઉપર પડતાં બંને ઈજાગ્રસ…

સિંધુભવન રોડ ઉપર તંત્રના પાપે , કોમન વેલ્થ તૈયારીનું વિશાળ હોર્ડિંગ્સ દંપત્તિ ઉપર પડતાં બંને ઈજાગ્રસ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ સિવિલની કિડની હોસ્પિટલમાં કેગનું સરપ્રાઈઝ ઓડિટ, કથિત કૌભાંડની તપાસનો ધમધમાટ | CAG surprise a…

અમદાવાદ સિવિલની કિડની હોસ્પિટલમાં કેગનું સરપ્રાઈઝ ઓડિટ, કથિત કૌભાંડની તપાસનો ધમધમાટ | CAG surprise a…

7 months ago
ચાલુ વર્ષ 10થી 12 આની રહેશે, બે તબક્કામાં વાવણીની શક્યતા, જૂનાગઢથી એક સાથે 45 આગાહીકારોએ કરી આગાહી |…

ચાલુ વર્ષ 10થી 12 આની રહેશે, બે તબક્કામાં વાવણીની શક્યતા, જૂનાગઢથી એક સાથે 45 આગાહીકારોએ કરી આગાહી |…

3 months ago
વડોદરા પોલીસ દ્વારા સ્કૂલોને વિદ્યાર્થીઓની સુરક્ષા માટે માર્ગદર્શન અપાશે | vadodara police will guid…

વડોદરા પોલીસ દ્વારા સ્કૂલોને વિદ્યાર્થીઓની સુરક્ષા માટે માર્ગદર્શન અપાશે | vadodara police will guid…

12 months ago
પેટ્રોલ પંપમાં મોટા ભાઇને અંધારામાં રાખી ૩.૩૮ કરોડની લોન લઈ લીધી | took a loan of Rs 3 38 crores by …

પેટ્રોલ પંપમાં મોટા ભાઇને અંધારામાં રાખી ૩.૩૮ કરોડની લોન લઈ લીધી | took a loan of Rs 3 38 crores by …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News