gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાત યુનિવર્સિટીમાં છબરડો! MMCJની ત્રીજા સેમેસ્ટરની પરીક્ષામાં આવતીકાલનું પેપર આજે આપી દેવાયું | g…

G METRO NEWS by G METRO NEWS
November 24, 2025
in GUJARAT
0 0
0
ગુજરાત યુનિવર્સિટીમાં છબરડો! MMCJની ત્રીજા સેમેસ્ટરની પરીક્ષામાં આવતીકાલનું પેપર આજે આપી દેવાયું | g…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat University: ગુજરાતમાં સરકારી પરીક્ષાથી લઈને યુનિવર્સિટીની પરીક્ષામાં અવાર-નવાર મોટા છબરડાના સમાચારો સામે આવતા હોય છે. એવામાં ગુજરાત યુનિવર્સિટીમાં ફરી એકવાર પરીક્ષામાં મોટો છબરડો સામે આવ્યો છે. ગુજરાત યુનિવર્સિટીના માસ્ટર ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ (MMCJ) વિભાગની ત્રીજા સેમેસ્ટરની 24 નવેમ્બર, સોમવારના રોજ આયોજિત પરીક્ષામાં વિદ્યાર્થીઓને 25 નવેમ્બરની પરીક્ષાનું પ્રશ્નપત્ર વહેંચી દેવામાં આવ્યું હતું. આમ, પરીક્ષામાં બીજા જ કોઈ વિષયનું પ્રશ્નપત્ર આવતા વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મૂકાયા હતા અને યુનિવર્સિટીના સંચાલકોની બેદરકારીનો વિરોધ પણ કર્યો હતો.

આ પણ વાંચોઃ અમદાવાદમાં BCA ભણતી યુવતીને પ્રેમજાળમાં ફસાવી, અંગત ફોટા વાઈરલ કરવાની ધમકી આપી લાખો રૂપિયા પડાવ્યા

એક કલાકનો વધુ સમય આપવામાં આવ્યો

ગુજરાત યુનિવર્સિટીના પત્રકારત્વ વિભાગમાં 24 નવેમ્બર, સોમવારના રોજ ત્રીજા સેમેસ્ટરની મીડિયા રિસર્ચની પરીક્ષા યોજાઈ હતી. આ પરીક્ષામાં વિદ્યાર્થીઓને 25 નવેમ્બરે યોજાનારી સ્ટડી ઓફ ગ્રેડ્સની પરીક્ષાનું પ્રશ્નપત્ર આપી દેવાયું હતું. આમ, પરીક્ષામાં બીજા જ કોઈ વિષયનું પ્રશ્નપત્ર આવતા વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મૂકાયા હતા. આ ગરબડ દરમિયાન તંત્ર અડધો કલાક સુધી કોઈ નક્કર નિર્ણય લઈ ન શક્યા હતા. ત્યાર પછી અગાઉનું પ્રશ્નપત્ર લઈને તેમને મીડિયા રિસર્ચનું પેપર અપાયું હતું.

આ કારણસર વિદ્યાર્થીઓને પરીક્ષા પૂરી કરવા માટે એક કલાકનો વધુ સમય અપાયો હતો. જોકે, વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થી નેતાઓએ યુનિવર્સિટી સંચાલકો સામે આવા છબરડાને લઈને ઉગ્ર વિરોધ કર્યો હતો. એટલું જ નહીં, જવાબદાર લોકો સામે કડક પગલાં લેવાની પણ માંગ કરી હતી.  

ગુજરાત યુનિવર્સિટીમાં છબરડો! MMCJની ત્રીજા સેમેસ્ટરની પરીક્ષામાં આવતીકાલનું પેપર આજે આપી દેવાયું 2 - image

NSUI દ્વારા છબરડાનો વિરોધ 

આ ઘટના અંગે કોંગ્રેસના વિદ્યાર્થી સંગઠન નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયા (NSUI) દ્વારા પણ વિરોધ કરાયો હતો. NSUIના નેતાએ જણાવ્યું કે, ગુજરાતમાં ઘણી વાર પરીક્ષામાં કૌભાંડો બહાર આવે છે. થોડા દિવસ પહેલાં જીટીયુ યુનિવર્સિટીમાં કોપી પેસ્ટ પેપર આવ્યું હતું. હવે ગુજરાત યુનિવર્સિટીના પત્રકારત્વ વિભાગની ત્રીજા સેમેસ્ટરની પરીક્ષામાં ભૂલથી આવતીકાલની પરીક્ષાનું મીડિયા રિસર્ચનું પેપર પૂછી લીધું. વિદ્યાર્થીઓએ પેપર હાથમાં આવ્યું ત્યારે જોયું કે, આ તો આવતીકાલનું પેપર છે. વિદ્યાર્થીઓએ આ વિશે જાણ કરી તો સત્તાધીશો ઊંઘમાં હોય તેવું લાગ્યું. ત્યારબાદ અડધો કલાક પછી તેઓ આજની પરીક્ષાનું પેપર લઈને આવ્યા. ત્યાર પછી વિદ્યાર્થીઓને કહેવામાં આવ્યું કે, તમને પેપર લખવા માટે એક કલાકનો વધુ સમય આપવામાં આવશે. 

આ પણ વાંચોઃ અમદાવાદમાં સાસરિયાના ત્રાસથી પરિણીતાએ 3 વર્ષના બાળક સાથે ટ્રેન નીચે પડતું મૂક્યું, બંનેના મોત

પરીક્ષા નિયામક સામે ગંભીર આરોપ

આ દરમિયાન વિદ્યાર્થીઓએ પણ ઉગ્ર વિરોધ કર્યો હતો. વિદ્યાર્થીઓએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું હતું કે, પરીક્ષા નિયામકની જવાબદારી હોય છે કે, પેપર સેટ કઈ રીતે થયા છે? પેપર સેટ થયું છે કે નથી થયું? પરંતુ, પરીક્ષા નિયામક ખાલી નાસ્તો કરવામાં વ્યસ્ત હોય છે એમને બીજુ કોઈ ધ્યાન જ હોતું નથી. આવા છબરડા ક્યારે ચલાવી લેવાય જ નહીં. પરીક્ષા નિયામક સામે કુલપતિને કોઈક એક્શન લેવા પડશે. જો એવું નહીં થાય તો NSUI ઉગ્ર આંદોલન કરશે.

વિદ્યાર્થીઓ માટે શક્ય એટલી ઝડપથી વ્યવસ્થા 

આ છબરડા મામલે પરીક્ષા નિયામક કલ્પેનભાઈ વોરાએ જણાવ્યું કે, આજે ગુજરાત યુનિવર્સિટીના પત્રકારત્વ વિભાગમાં 502 નંબરના વિષયની પરીક્ષા હતી, જેનું નામ મીડિયા રિસર્ચ છે. જો કે, મીડિયા રિસર્ચના બદલે સ્ટડી ઓફ ધ ગ્રેડ્સનું પ્રશ્નપત્ર અપાઈ ગયું, જે 503 નંબરનો વિષય છે. આ બાબત ધ્યાને આવતા તાત્કાલિક શક્ય એટલી ઝડપથી વ્યવસ્થા કરીને રાબેતા મુજબનું મીડિયા રિસર્ચનું પ્રશ્નપત્ર પહોંચતું કર્યું હતું. આ માટે વિદ્યાર્થીઓને વધારાના સમયની જરૂર હોય તો, તે સમય આપવા પણ સૂચના અપાઈ હતી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: ટ્રકમાં લોટના કટ્ટાની આડમાં દારૂની ખેપ, એક કરોડના મુદ્દામાલ સાથે શખસની ધરપકડ | Sarkhej Poli…
GUJARAT

અમદાવાદ: ટ્રકમાં લોટના કટ્ટાની આડમાં દારૂની ખેપ, એક કરોડના મુદ્દામાલ સાથે શખસની ધરપકડ | Sarkhej Poli…

May 9, 2026
કારેલીબાગથી કલાદર્શન સુધીના માર્ગે દબાણો જ દબાણો | Pressures and pressures on the way from Karelibau…
GUJARAT

કારેલીબાગથી કલાદર્શન સુધીના માર્ગે દબાણો જ દબાણો | Pressures and pressures on the way from Karelibau…

May 9, 2026
કચ્છમાં ચિત્તાના પુનઃવસવાટ માટે NTCAની લીલી ઝંડી, બન્નીના ઘાસિયા મેદાનમાં બનશે અભયારણ્ય, કેન્યાથી 4 …
GUJARAT

કચ્છમાં ચિત્તાના પુનઃવસવાટ માટે NTCAની લીલી ઝંડી, બન્નીના ઘાસિયા મેદાનમાં બનશે અભયારણ્ય, કેન્યાથી 4 …

May 9, 2026
Next Post
ગુજરાતના ક્લાસ 3-4ના ફિક્સ પગારદારો માટે ખુશખબર, વધારાના ચાર્જ સામે કેડર મુજબ 5-10% મળશે એલાઉન્સ | G…

ગુજરાતના ક્લાસ 3-4ના ફિક્સ પગારદારો માટે ખુશખબર, વધારાના ચાર્જ સામે કેડર મુજબ 5-10% મળશે એલાઉન્સ | G...

ગોધરામાં ટેકાના ભાવે ખરીદીના ધાંધીયા: સરકારની જાહેરાત છતાં કેન્દ્રો બંધ! ખેડૂતો નારાજ | Centers for …

ગોધરામાં ટેકાના ભાવે ખરીદીના ધાંધીયા: સરકારની જાહેરાત છતાં કેન્દ્રો બંધ! ખેડૂતો નારાજ | Centers for ...

અમદાવાદમાં BCA ભણતી યુવતીને પ્રેમજાળમાં ફસાવી, અંગત ફોટા વાઈરલ કરવાની ધમકી આપી લાખો રૂપિયા પડાવ્યા |…

અમદાવાદમાં BCA ભણતી યુવતીને પ્રેમજાળમાં ફસાવી, અંગત ફોટા વાઈરલ કરવાની ધમકી આપી લાખો રૂપિયા પડાવ્યા |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સાબરમતી સેન્ટ્રલ જેલમાં આતંકવાદી પ્રવૃત્તિના આરોપી પર કેદીઓનો હુમલો; ATS અને રાણીપ પોલીસે તપાસ શરૂ ક…

સાબરમતી સેન્ટ્રલ જેલમાં આતંકવાદી પ્રવૃત્તિના આરોપી પર કેદીઓનો હુમલો; ATS અને રાણીપ પોલીસે તપાસ શરૂ ક…

6 months ago
જુહાપુરામાં કારચાલકની હત્યા મામલે 4 આરોપી ઝડપાયા, 7-8 વાહનોને મારી હતી ટક્કર | ahmedabad Juhapura Ca…

જુહાપુરામાં કારચાલકની હત્યા મામલે 4 આરોપી ઝડપાયા, 7-8 વાહનોને મારી હતી ટક્કર | ahmedabad Juhapura Ca…

1 year ago
ભારતીય સેનાએ ઉરીમાં મેળવી મોટી સફળતા, આતંકીઓની ઘૂસણખોરીનો બનાવી નિષ્ફળ | Army foils major infiltrati…

ભારતીય સેનાએ ઉરીમાં મેળવી મોટી સફળતા, આતંકીઓની ઘૂસણખોરીનો બનાવી નિષ્ફળ | Army foils major infiltrati…

9 months ago
વડોદરા: NH-48 પર રોંગ સાઈડમાં આવતી કારે બાઈકને ઉડાવ્યું, એક મોત, ઉશ્કેરાયેલા લોકોએ હાઈવે જામ કર્યો |…

વડોદરા: NH-48 પર રોંગ સાઈડમાં આવતી કારે બાઈકને ઉડાવ્યું, એક મોત, ઉશ્કેરાયેલા લોકોએ હાઈવે જામ કર્યો |…

4 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News