gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં હવે રાજધાની, દુરંતો અને વંદે ભારતમાં પણ તત્કાલ બુકિંગ માટે OTP સિસ્ટમ લાગુ | ahmedabad ta…

G METRO NEWS by G METRO NEWS
December 5, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદમાં હવે રાજધાની, દુરંતો અને વંદે ભારતમાં પણ તત્કાલ બુકિંગ માટે OTP સિસ્ટમ લાગુ | ahmedabad ta…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Railway New Rule : પશ્ચિમ રેલવે દ્વારા અગાઉ શતાબ્દીમાં તત્કાલ બુકિંગ માટે ઓટીપી સીસ્ટમ અમલમાં મુકાયા બાદ હવે આવતીકાલે 5 ડિસેમ્બરથી રાજધાની, દૂરંતો અને વંદે ભારતમાં પણ આ વ્યવસ્થા લાગું કરવામાં આવશે. અમદાવાદથી દિલ્હી, મુંબઈ, પુણેની ચાર ટ્રેનમાં ઓટીપી વગર તત્કાલ બુકિંગ થઈ શકશે નહીં. પાંચ મહત્ત્વની ટ્રેનમાં આ વ્યવસ્થા સફળ રહેશે તો આગામી દિવસોમાં વધારે ટ્રેનમાં અમલવારી શરૂ કરવામાં આવશે.

ટિકિટ બારી પર પણ આ સિસ્ટમ લાગુ પડશે

રેલવેની ટિકિટ બુકિંગની વ્યવસ્થાના છીંડાનો ગેરલાભ ઉઠાવીને ગેરકાયદેસર એજન્ટો દ્વારા ટિકિટના વ્યાપકપણે કાળાબજાર કરાય છે. ત્યારે તત્કાલ ટિકિટ બુકિંગની પ્રક્રિયાને પારદર્શી બનાવવા માટે પશ્ચિમ રેલવે દ્વારા ઓટીપી એટલે કે વન ટાઈમ પાસવર્ડ સીસ્ટમ અમલમાં મુકવામાં આવી છે. 1 ડિસેમ્બરથી મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ વચ્ચે દોડતી શતાબ્દી એક્સપ્રેસમાં તેની અમલવારી શરૂ કરી દેવામાં આવી છે. 

જેમાં હવે સાબરમતી-નદી દિલ્હી રાજધાની એક્સપ્રેસ, અમદાવાદ-પૂણે દૂરંતો એક્સપ્રેસ, સાબરમતી-જોધપુર વંદે ભારત એક્સપ્રેસ અને હાપા-મુંબઈ સેન્ટ્રલ દૂરંતો એક્સપ્રેસનો સમાવેશ કરાયો છે. 

એટલે કે આ પાંચ ટ્રેનમાં તત્કાલ બુકિંગ માટે ઓટીપી ફરજિયાત રહેશે. રેલવેના રિઝર્વેશન સેન્ટર, એજન્ટ, આઈઆરસીટીસીની વેબસાઈટ અને મોબાઈલ એપ પરથી આ પાંચ ટ્રેનમાં તત્કાલ ટિકિટ બૂક કરતી વખતે મુસાફરના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર ઓટીપી મોકલવામાં આવશે. જે દાખલ કર્યા બાદ ટિકિટ કન્ફર્મ થશે.

સાબરમતી-જોધપુર એક્સપ્રેસ બે દિવસ રદ

ઉાર પશ્ચિમ રેલવેના સોમેશ્વર અને જવાલી સ્ટેશન વચ્ચે બ્રિજની કામગીરી માટે બ્લોક લેવામાં આવ્યો છે. પરિણામે 5 અને 6 ડિસેમ્બરના રોજ સાબરમતી-જોધપુર એક્સપ્રેસ તથા તા.5ના રોજ જોધપુર-સાબરમતી એક્સપ્રેસ રદ કરવામાં આવી છે. જ્યારે બાન્દ્રા ટર્મિનસ-ભગત કી કોઠી તથા હડપસર-જોધપુર ટ્રેન મારવાડ-પાલનપુર રૂટના બદલે પાટણ-ભીલડી રૂટ પરથી ચાલશે. તેમજ સાબરમતી સ્ટેશનથી ઉપડતી જમ્મુતવી અને યોગ એક્સપ્રેસ ટ્રેન સવા બે કલાક સુધી મોડી ઉપડશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…
GUJARAT

Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…

July 25, 2026
Housefull reactions, happy hearts! Akashaditya Lama’s Dulhaniya Le Aaeegi wins audiences with massiv…
GUJARAT

Housefull reactions, happy hearts! Akashaditya Lama’s Dulhaniya Le Aaeegi wins audiences with massiv…

July 25, 2026
ગાંધી મહિલા કૉલેજ ભાવનગરમાં યુ.જી.ઓનર્સ ઓરીઅન્ટેશન પ્રોગ્રામ યોજાયો.
GUJARAT

ગાંધી મહિલા કૉલેજ ભાવનગરમાં યુ.જી.ઓનર્સ ઓરીઅન્ટેશન પ્રોગ્રામ યોજાયો.

July 25, 2026
Next Post
પંચમહાલમાં બોગસ મેરેજ રજિસ્ટ્રેશનનું કૌભાંડ! એક વર્ષમાં તલાટીએ 2000 લગ્નની નોંધણી કરી લાખોની કમાણી ક…

પંચમહાલમાં બોગસ મેરેજ રજિસ્ટ્રેશનનું કૌભાંડ! એક વર્ષમાં તલાટીએ 2000 લગ્નની નોંધણી કરી લાખોની કમાણી ક...

ગુજરાતમાંથી 53 લાખથી વધુ મતદારના નામ રદ થઈ શકે! SIRની કામગીરી અંતિમ તબક્કામાં | Mass Voter List Clea…

ગુજરાતમાંથી 53 લાખથી વધુ મતદારના નામ રદ થઈ શકે! SIRની કામગીરી અંતિમ તબક્કામાં | Mass Voter List Clea...

હીરાબાગ અને ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં દૂષિત પાણી આવતા લોકોમાં રોષ | People are angry over contaminat…

હીરાબાગ અને ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં દૂષિત પાણી આવતા લોકોમાં રોષ | People are angry over contaminat...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હાઈકોર્ટમાં શર્ટના ખુલ્લા બટન રાખી જજને ગુંડા કહેવું વકીલને ભારે પડી ગયું, 6 મહિનાની જેલ | advocate …

હાઈકોર્ટમાં શર્ટના ખુલ્લા બટન રાખી જજને ગુંડા કહેવું વકીલને ભારે પડી ગયું, 6 મહિનાની જેલ | advocate …

1 year ago
ઇન્ડિગોના શેરમાં સતત પીછેહઠ થતા રોકાણકારોના રૂ.45,000 કરોડનું ધોવાણ | Investors lose Rs 45 000 crore…

ઇન્ડિગોના શેરમાં સતત પીછેહઠ થતા રોકાણકારોના રૂ.45,000 કરોડનું ધોવાણ | Investors lose Rs 45 000 crore…

8 months ago
ધ્રાંગધ્રા સબજેલની બેરેક નં. 7 માંથી મોબાઈલ મળ્યા | Mobiles found in Barrack No 7 of Dhrangadhra Sub…

ધ્રાંગધ્રા સબજેલની બેરેક નં. 7 માંથી મોબાઈલ મળ્યા | Mobiles found in Barrack No 7 of Dhrangadhra Sub…

7 months ago
સુરત પાલિકાની મિલ્કતને નુકશાન કરતા પ્લોટ માફિયા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા વિપક્ષની રજુઆત | SM…

સુરત પાલિકાની મિલ્કતને નુકશાન કરતા પ્લોટ માફિયા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા વિપક્ષની રજુઆત | SM…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News