gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હીરાબાગ અને ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં દૂષિત પાણી આવતા લોકોમાં રોષ | People are angry over contaminat…

G METRO NEWS by G METRO NEWS
December 5, 2025
in GUJARAT
0 0
0
હીરાબાગ અને ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં દૂષિત પાણી આવતા લોકોમાં રોષ | People are angry over contaminat…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વઢવાણ 80 ફૂટ રોડ પરની 

ડ્રેનેજ લાઇનમાં ભંગાણ થતાં દૂષિત પાણી પીવાના પાણી સાથે ભળી ગયું ઃ રોડ પર પાણી ભરાઇ રહેતા રોગચાળા

સુરેન્દ્રનગર –  સુરેન્દ્રનગર શહેરમાં ૮૦ ફૂટ રોડ પર આવેલી હીરાબાગ સોસાયટી અને ક્રિષ્ના પાર્ક સોસાયટી સહિતના વિસ્તારોમાં ડ્રેનેજની લાઈનો તૂટી ગઈ છે, જેના કારણે ગટરનું દૂષિત પાણી પીવાના પાણીની પાઇપલાઇનમાં ભળી રહ્યું છે. પાણીનો વારો હોય ત્યારે ૧૫થી ૨૦ મિનિટ સુધી ગટરનું દુર્ગંધયુક્ત દૂષિત પાણી આવે છે.

ડ્રેનેજનું પાણી સોસાયટીના મુખ્ય માર્ગોે પર પણ ભરાઈ રહેતા ડેન્ગ્યુ, મેલેરિયા અને કોલેરાના કેસ તેમદ માંદગીના ખાટલા જોવા મળી રહ્યા છે. રહીશોએ આ ગંભીર સમસ્યા અંગે મહાનગરપાલિકામાં રૃબરૃ અને ઓનલાઈન પોર્ટલમાં વારંવાર અરજીઓ કરવામાં આવી છે, તે છતાં સમસ્યાનો નિવેડો નહીં આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રહીશોએ તાત્કાલિક ધોરણે તૂટેલી ડ્રેનેજ અને પીવાના પાણીની લાઇનનું રિપેરિંગ કામ શરૃ કરીને ભૂગર્ભ ગટરનું પાણી મિશ્ર થતું અટકાવવા માટે તાકીદની માંગ કરી છે, જેથી રોગચાળાને નિયંત્રિત કરી શકાય.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

BPCLએ મૂલ્યવર્ધિત બિટ્યુમેન પોર્ટફોલિયો વિસ્તરણ માટે શેલ અને ટીકી ટાર સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી
GUJARAT

June 29, 2026
ભાવનગર મંડળના ચાર કર્મચારીઓને ડીઆરએમ સંરક્ષા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા સતર્કતા, ફરજનિષ્ઠા અન…

AAP દ્વારા કિસાન સેલ પ્રદેશ પ્રમુખ પદે પ્રવિણ રામની નિમણુક

Next Post
વેલાળા(સા)ની સીમમાંથી ગેરકાયદે કાર્બોસેલનું ખનન ઝડપાયું | Illegal mining of carbocell was caught fro…

વેલાળા(સા)ની સીમમાંથી ગેરકાયદે કાર્બોસેલનું ખનન ઝડપાયું | Illegal mining of carbocell was caught fro...

ઉત્તર પ્રદેશમાં ચોંકાવનારી ઘટના, વરરાજાના સાળાએ જાનૈયાઓને કારથી કચડી નાખ્યા, 3ના મોત | UP Wedding Tr…

ઉત્તર પ્રદેશમાં ચોંકાવનારી ઘટના, વરરાજાના સાળાએ જાનૈયાઓને કારથી કચડી નાખ્યા, 3ના મોત | UP Wedding Tr...

RBI ની MPC બેઠકમાં મોટો નિર્ણય: 0.25% ના ઘટાડા સાથે નવો રેપો રેટ 5.25%, EMI ઘટશે! | RBI REPO RATE NE…

RBI ની MPC બેઠકમાં મોટો નિર્ણય: 0.25% ના ઘટાડા સાથે નવો રેપો રેટ 5.25%, EMI ઘટશે! | RBI REPO RATE NE...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પતિ સાથે આડા સંબંધની આશંકાએ પત્નીએ મહિલાને લાકડી વડે ફટકારી, ત્રણ વિરુદ્ધ ગુનો નોંધાયો | Wife beats …

10 months ago
ખૂંખાર માઓવાદી સંગઠને 40 વર્ષે હથિયાર નાંખ્યા: છેલ્લા 18 મહિનામાં 500 ઠાર, 2000 નક્સલીઓનું સરન્ડર | …

અમરેલી પર વરસાદી આફત! સગર્ભાને JCBમાં લઈ જવાઈ, રાજુલામાં 50 લોકોનું રેસ્ક્યૂ; સર્વત્ર પાણી જ પાણી | …

8 months ago
અમદાવાદ ચાંદી રૂ. 1,49,000ની ટોચે : સોનામાં એકંદરે ટકેલ ટોન | Ahmedabad Silver tops Rs 1 49 000: Ove…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News