gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારતની મુલાકાત દરમિયાન પુતિને મહાત્મા ગાંધીજી વિશે સંદેશ લખી સૌના દિલ જીતી લીધાં | Putin won everyon…

G METRO NEWS by G METRO NEWS
December 5, 2025
in INDIA
0 0
0
ભારતની મુલાકાત દરમિયાન પુતિને મહાત્મા ગાંધીજી વિશે સંદેશ લખી સૌના દિલ જીતી લીધાં | Putin won everyon…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Putin about Mahatma Gandhi : ભારતની મુલાકાતે આવેલા રશિયાના પ્રમુખ  વ્લાદિમીર પુતિને શુક્રવારે રાજઘાટ ખાતે જઈને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે તેમણે ગાંધીજીના સિદ્ધાંતોને યાદ કર્યા અને મુલાકાતી પુસ્તિકામાં એક લાંબો સંદેશ લખ્યો.

ભારતની મુલાકાત દરમિયાન પુતિને મહાત્મા ગાંધીજી વિશે સંદેશ લખી સૌના દિલ જીતી લીધાં 2 - image

21 તોપોની સલામી બાદ રાજઘાટ પહોંચ્યા પુતિન

પ્રમુખ  પુતિનને શુક્રવારે સૌ પ્રથમ પ્રમુખ  ભવન ખાતે 21 તોપોની સલામી સાથે ‘ગાર્ડ ઓફ ઓનર’ આપવામાં આવ્યું હતું. ત્યારબાદ, તેઓ મહાત્મા ગાંધીના સમાધિ સ્થળ રાજઘાટ પહોંચ્યા. અહીં તેમણે ફૂલમાળા ચઢાવીને ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને પછી વિઝિટર્સ બુકમાં સંદેશ લખ્યો. આ તેમની યાત્રાના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવાના એજન્ડાનો એક ભાગ હતો.

ગાંધીજીનો ઉલ્લેખ કરી પુતિનનો સંદેશ

મહાત્મા ગાંધીના સમાધિ સ્થળ પરની વિઝિટર્સ બુકમાં પુતિને બહુધ્રુવીયતા (Multipolarity) નો સંદેશ આપ્યો. પુતિને કહ્યું કે મહાત્મા ગાંધીએ તેમના સમયમાં જ નવા, વધુ ન્યાયપૂર્ણ વર્લ્ડ ઓર્ડર નો અંદાજ લગાવી લીધો હતો, જે અત્યારે આકાર લઈ રહ્યો છે.

વિઝિટર્સ બુકમાં પુતિને લખ્યું કે “આજના ભારતીય રાજ્યના સ્થાપકોમાંના એક, મહાન દાર્શનિક અને માનવતાવાદી મહાત્મા ગાંધીએ આપણી દુનિયા માટે નેતૃત્વના મુદ્દા પર એક મોટું યોગદાન આપ્યું. આઝાદી, ભલાઈ અને પરોપકાર પરના તેમના વિચારો આજે પણ કારગર છે.” પુતિને તેમના સંદેશમાં નવા વિશ્વ વ્યવસ્થા (New World Order) ને યાદ કરતા ગાંધીજીના સંદેશની ચર્ચા કરી. તેમણે લખ્યું કે આ જ સિદ્ધાંતો અને મૂલ્યો છે જેનું રશિયા અને ભારત આજે આંતરરાષ્ટ્રીય મંચ પર સન્માન કરે છે અને સહયોગ કરે છે.

પીએમ મોદી સાથે સંયુક્ત નિવેદન: ‘ભારત તટસ્થ નથી’

રાજઘાટની મુલાકાત બાદ પ્રમુખ  પુતિન નવી દિલ્હી સ્થિત હૈદરાબાદ હાઉસ પહોંચ્યા, જ્યાં તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય બેઠક કરી અને સંયુક્ત નિવેદન જારી કર્યું. આ દરમિયાન, વડા પ્રધાન મોદીએ રશિયન પ્રમુખ  વ્લાદિમીર પુતિનને સ્પષ્ટપણે જણાવ્યું કે ભારત યુક્રેન યુદ્ધમાં તટસ્થ નથી, પરંતુ તે શાંતિના પક્ષમાં છે. પીએમ મોદીએ પુતિનની એક દૂરંદેશી નેતા તરીકે પ્રશંસા કરી અને ભારપૂર્વક જણાવ્યું કે “આ શાંતિનો યુગ છે.”

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હવે બંગાળના CM શુભેન્દુ અધિકારીના ‘ખાસ’ નેતા પર જીવલેણ હુમલો, ચંદ્રનાથ જેવા હાલ કરવાની ધમકી | BJP Le…
INDIA

હવે બંગાળના CM શુભેન્દુ અધિકારીના ‘ખાસ’ નેતા પર જીવલેણ હુમલો, ચંદ્રનાથ જેવા હાલ કરવાની ધમકી | BJP Le…

May 15, 2026
‘રીલબાજ’ મિત્રોને કાળ ભરખી ગયો, એક બાઈક પર જતા 5 મિત્રોને ટ્રેક્ટરે મારી ટક્કર, 4ના મોત | Four Reels…
INDIA

‘રીલબાજ’ મિત્રોને કાળ ભરખી ગયો, એક બાઈક પર જતા 5 મિત્રોને ટ્રેક્ટરે મારી ટક્કર, 4ના મોત | Four Reels…

May 15, 2026
ભારત મધ્યસ્થી કરે તો અમને મંજૂર…: દિલ્હીના મહેમાન બનેલા ઈરાનના અરાઘચીનું મોટું નિવેદન; હોર્મુઝ અંગ…
INDIA

ભારત મધ્યસ્થી કરે તો અમને મંજૂર…: દિલ્હીના મહેમાન બનેલા ઈરાનના અરાઘચીનું મોટું નિવેદન; હોર્મુઝ અંગ…

May 15, 2026
Next Post
ધ્રોળના કાતડા ગામમાં 16 વર્ષની તરુણીને રસોઈ બાબતે માતાએ ઠપકો આપતાં માઠું લાગવાથી ઝેર પી લઈ આપઘાત | 1…

ધ્રોળના કાતડા ગામમાં 16 વર્ષની તરુણીને રસોઈ બાબતે માતાએ ઠપકો આપતાં માઠું લાગવાથી ઝેર પી લઈ આપઘાત | 1...

જામનગરમાં જુદા-જુદા બે હિટ એન્ડ રનના બનાવમાં એક મહિલા સહિત બે વ્યક્તિના મૃત્યુ નીપજ્યા | Two people …

જામનગરમાં જુદા-જુદા બે હિટ એન્ડ રનના બનાવમાં એક મહિલા સહિત બે વ્યક્તિના મૃત્યુ નીપજ્યા | Two people ...

સપા નેતા આઝમ ખાનના પુત્ર અબ્દુલ્લાને બે પાસપોર્ટ મામલે 7 વર્ષની જેલ, 50,000નો દંડ | SP leader Azam K…

સપા નેતા આઝમ ખાનના પુત્ર અબ્દુલ્લાને બે પાસપોર્ટ મામલે 7 વર્ષની જેલ, 50,000નો દંડ | SP leader Azam K...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગોાૃધરાની સિગ્નલ ફળિયા ગેંગના છ સભ્યો સામે ગુજસીટોકનો ગુનો | GUJCTOC against godharas signal faliya …

ગોાૃધરાની સિગ્નલ ફળિયા ગેંગના છ સભ્યો સામે ગુજસીટોકનો ગુનો | GUJCTOC against godharas signal faliya …

7 months ago
સરકારી કર્મચારીની ગાડીના કાચ ફોડી તસ્કરો ૫.૧૫ લાખની મતા ચોરી ગયાં | Smugglers stole votes worth Rs 5…

સરકારી કર્મચારીની ગાડીના કાચ ફોડી તસ્કરો ૫.૧૫ લાખની મતા ચોરી ગયાં | Smugglers stole votes worth Rs 5…

3 months ago
વાઘોડિયા રોડના મોલમાંથી ચોરી કરીને ભાગતો ચોર ઝડપાયો | Thief caught stealing from Waghodia Road mall …

વાઘોડિયા રોડના મોલમાંથી ચોરી કરીને ભાગતો ચોર ઝડપાયો | Thief caught stealing from Waghodia Road mall …

4 months ago
આત્મનિર્ભર હણોલ મહોત્સવમાં રાજ્યપાલ, કેન્દ્રિય મંત્રી, ખેલાડીઓ સહિત ખ્યાતનામ હસ્તીઓ જોડાશે

આત્મનિર્ભર હણોલ મહોત્સવમાં રાજ્યપાલ, કેન્દ્રિય મંત્રી, ખેલાડીઓ સહિત ખ્યાતનામ હસ્તીઓ જોડાશે

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News