gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં જુદા-જુદા બે હિટ એન્ડ રનના બનાવમાં એક મહિલા સહિત બે વ્યક્તિના મૃત્યુ નીપજ્યા | Two people …

G METRO NEWS by G METRO NEWS
December 5, 2025
in GUJARAT
0 0
0
જામનગરમાં જુદા-જુદા બે હિટ એન્ડ રનના બનાવમાં એક મહિલા સહિત બે વ્યક્તિના મૃત્યુ નીપજ્યા | Two people …
3
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Hit and Run : જામનગર નજીક દરેડ વિસ્તારમાં તેમજ લાલપુર પંથકમાં જુદા જુદા બે વાહન અકસ્માત સર્જાયા હતા, જે બન્ને હિટ એન્ડ રનના બનાવમાં એક મહિલા સહિત બે વ્યક્તિ કાળનો કોળિયો બની છે, અને બંનેના મૃત્યુ નીપજ્યા છે. સૌપ્રથમ બનાવ દરેડ નજીક બન્યો હતો. જ્યાં ડબલ સવારી બુલેટ મોટરસાયકલને પાછળથી એક ટ્રકના ચાલકે ઠોકરે ચડાવતાં બુલેટ સવાર દંપતિ પૈકી પત્નીનું કરુણ મૃત્યુ નીપજ્યું છે. જ્યારે પતિ ઈજાગ્રસ્ત બન્યા છે. આ ઉપરાંત બીજો અકસ્માત લાલપુર પંથકમાં બન્યો હતો, જ્યાં બે મોટરસાયકલ વચ્ચેના અકસ્માતમાં એક બાઈક ચાલક ખેડૂત યુવાનનું હેમરેજ સહિતની ગંભીર ઇજા થવાથી કરૂણ મૃત્યુ નીપજ્યું છે.

સૌપ્રથમ અકસ્માતનો બનાવ જામનગર નજીક દરેડ હાઈવે રોડ પર બન્યો હતો ત્યાંથી બુલેટ મોટરસાયકલ લઈને પસાર થતાં સંજયભાઈ દુદાભાઈ ખૂંટી નામના 32 વર્ષના યુવાન અને તેના પાછળ બેઠેલા પત્ની શાંતિબહેન (32) કે જેઓના બુલેટ મોટરસાયકલને પાછળથી આવી રહેલા જી.જે.27 કે.જી. 6558  નંબરના ટ્રકના ચાલકે બુલેટને ટક્કર મારી દેતાં બુલેટ માર્ગ ઉપર ફંગોડાયું હતું, અને દંપતી ઇજાગ્રસ્ત બન્યું હતું.

જે પૈકી શાંતીબેનને વધારે ઈજા થતાં 108 નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, ત્યાં તેઓનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કરાયું હતું. આ અકસ્માતના બનાવ અંગે ઇજાગ્રસ્ત બુલેટ ચાલક સંજયભાઈ ખૂંટીએ પંચકોશી એ.ડિવિઝન પોલીસ મથકમાં ટ્રકના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.

અકસ્માતનો બીજો બનાવ લાલપુર પંથકમાં બન્યો હતો. લાલપુર તાલુકાના ટેભડા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા ભીમશીભાઇ જેતશીભાઈ ડાંગર નામના 38 વર્ષના ખેડૂત યૂવાન પોતાનું મોટરસાયકલ લઈને લાલપુરથી નવી પીપર ગામે વાડીએ જવા માટે રોડ પર સાઈડમાં ઊભા હતા, જે દરમિયાન પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલા જી.જે.10 ડી.બી. 7745 નંબરના બાઈકના ચાલકે તેઓના બાઇકને ટક્કર મારી દેતાં અકસ્માત સર્જાયો હતો, અને ખેડૂત યુવાન ભીમશીભાઈ ડાંગર નીચે પટકાઈ પડતાં તેને માથાના ભાગે ગંભીર ઇજા થવાથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા, ત્યાં સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ નીપજ્યું છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

He Does Not Believe in Hierarchy”: Multidisciplinary Artist Amrita Bagchi on Working With Siddharth …
GUJARAT

He Does Not Believe in Hierarchy”: Multidisciplinary Artist Amrita Bagchi on Working With Siddharth …

August 16, 2026
અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ
GUJARAT

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ

August 15, 2026
શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …
GUJARAT

શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …

August 15, 2026
Next Post
સપા નેતા આઝમ ખાનના પુત્ર અબ્દુલ્લાને બે પાસપોર્ટ મામલે 7 વર્ષની જેલ, 50,000નો દંડ | SP leader Azam K…

સપા નેતા આઝમ ખાનના પુત્ર અબ્દુલ્લાને બે પાસપોર્ટ મામલે 7 વર્ષની જેલ, 50,000નો દંડ | SP leader Azam K...

અમદાવાદના કૃષ્ણનગરમાં સામાન્ય બોલાચાલીમાં તલવાર-દંડાવાળી, અસામાજિક તત્ત્વોએ ભયનો માહોલ સર્જ્યો | Vio…

અમદાવાદના કૃષ્ણનગરમાં સામાન્ય બોલાચાલીમાં તલવાર-દંડાવાળી, અસામાજિક તત્ત્વોએ ભયનો માહોલ સર્જ્યો | Vio...

RBI એ રેપો રેટ ઘટાડતાં 20 થી 30 લાખ રૂપિયાની લોન હશે તો EMIમાં થશે આટલો ફાયદો | RBI Cuts Repo Rate t…

RBI એ રેપો રેટ ઘટાડતાં 20 થી 30 લાખ રૂપિયાની લોન હશે તો EMIમાં થશે આટલો ફાયદો | RBI Cuts Repo Rate t...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કન્ટેનરમાં કપડાંની આડમાં લવાતો 75 લાખનો દારૃનો જથ્થો ઝડપાયો

કન્ટેનરમાં કપડાંની આડમાં લવાતો 75 લાખનો દારૃનો જથ્થો ઝડપાયો

11 months ago
‘કેન્દ્રીય અર્ધલશ્કરી દળોમાં IPS અધિકારીઓની નિયુક્તિ બંધ કરો’, ગૃહ મંત્રાલયને સુપ્રીમ કોર્ટનો નિર્દેશ

‘કેન્દ્રીય અર્ધલશ્કરી દળોમાં IPS અધિકારીઓની નિયુક્તિ બંધ કરો’, ગૃહ મંત્રાલયને સુપ્રીમ કોર્ટનો નિર્દેશ

1 year ago
થાપણથી ધિરાણનું પ્રમાણ 80 ટકાને પાર જતા બેન્કો માટે સ્થિતિ પડકારરૂપ બનશે | The situation will become…

થાપણથી ધિરાણનું પ્રમાણ 80 ટકાને પાર જતા બેન્કો માટે સ્થિતિ પડકારરૂપ બનશે | The situation will become…

9 months ago
ચૂંટણીમાં ભાજપ વિરૂધ્ધ કામ કર્યું હોવાથી પાણી આપવાનું થતું નથી | Water is not being provided because…

ચૂંટણીમાં ભાજપ વિરૂધ્ધ કામ કર્યું હોવાથી પાણી આપવાનું થતું નથી | Water is not being provided because…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News