gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સપા નેતા આઝમ ખાનના પુત્ર અબ્દુલ્લાને બે પાસપોર્ટ મામલે 7 વર્ષની જેલ, 50,000નો દંડ | SP leader Azam K…

G METRO NEWS by G METRO NEWS
December 5, 2025
in INDIA
0 0
0
સપા નેતા આઝમ ખાનના પુત્ર અબ્દુલ્લાને બે પાસપોર્ટ મામલે 7 વર્ષની જેલ, 50,000નો દંડ | SP leader Azam K…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Abdullah Azam Sentenced 7 Year : સમાજવાદી પાર્ટી (SP) ના વરિષ્ઠ નેતા આઝમ ખાનના પુત્ર અબ્દુલ્લા આઝમને રામપુરની કોર્ટે બે પાસપોર્ટ અને બે પાન કાર્ડ રાખવાના કેસમાં દોષિત ઠેરવીને સાત વર્ષની જેલની સજા સંભળાવી છે. કોર્ટે તેને ₹50,000 નો દંડ પણ ફટકાર્યો છે.

શું છે આખો મામલો?

આ મામલો 2019 નો છે, જ્યારે ભાજપના ધારાસભ્ય આકાશ સક્સેનાએ અબ્દુલ્લા આઝમ અને અન્ય લોકો વિરુદ્ધ છેતરપિંડી (કલમ 420), બનાવટી દસ્તાવેજો (કલમ 467, 468) અને ઓળખપત્રોમાં બનાવટ (કલમ 471) હેઠળ કેસ નોંધાવ્યો હતો. કોર્ટમાં સુનાવણી પૂરી થયા બાદ આજે આ મામલે ચુકાદો આપવામાં આવ્યો છે.

અબ્દુલ્લા આઝમ પર આરોપ હતો કે તેણે બે-બે પાસપોર્ટ અને પાન કાર્ડ બનાવ્યા હતા. એક દસ્તાવેજ તેના પોતાના નામ પર કાયદેસર અને માન્ય હતો, જ્યારે બીજો દસ્તાવેજ ગેરકાયદેસર રીતે નકલી નામ/ઓળખ પર બનાવવામાં આવ્યો હતો. એવો આક્ષેપ હતો કે આ નકલી ઓળખ અને દસ્તાવેજોનો ઉપયોગ બેન્કિંગ, મતદાન અથવા અન્ય સંવેદનશીલ કાર્યો માટે થઈ શકતો હતો, જે સમાજ અને રાષ્ટ્ર માટે જોખમી છે.

કોર્ટે ગુનાને રાષ્ટ્ર માટે ખતરનાક ગણાવ્યો

દોષિત ઠેરવવામાં આવ્યા બાદ આજે કોર્ટ સમક્ષ વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા હાજર થયેલા અબ્દુલ્લા આઝમને સાત વર્ષની સજા સંભળાવવામાં આવી હતી. કોર્ટે સ્પષ્ટતા કરી કે આ પ્રકારનો ગુનો સમાજ અને રાષ્ટ્ર માટે અત્યંત જોખમી છે, કારણ કે નકલી દસ્તાવેજોનો ઉપયોગ અપરાધ, હુલ્લડ કે ઓળખની છેડછાડ (identity fraud) માટે થઈ શકે છે.

પહેલેથી જ અન્ય એક પાન કાર્ડ કેસમાં રામપુરની જિલ્લા જેલમાં સજા કાપી રહેલા અબ્દુલ્લા આઝમની મુશ્કેલીઓ આ નવા નિર્ણયથી વધી ગઈ છે. ઉલ્લેખનીય છે કે, તેમના પિતા આઝમ ખાન પણ હાલમાં જેલમાં બંધ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘ભારતે અમેરિકાને ઘણું આપ્યું, પરંતુ બદલામાં કંઈ ન મળ્યું…’, આસામમાં રાહુલ ગાંધીનો કટાક્ષ | Assam A…
INDIA

‘ભારતે અમેરિકાને ઘણું આપ્યું, પરંતુ બદલામાં કંઈ ન મળ્યું…’, આસામમાં રાહુલ ગાંધીનો કટાક્ષ | Assam A…

April 2, 2026
હોર્મુઝ જળમાર્ગે સંઘર્ષના કારણે ભારતીય અર્થતંત્રને ફટકો! ગેસ-દવાઓ મોંઘા થશે? જાણો સરકારે શું-શું જણા…
INDIA

હોર્મુઝ જળમાર્ગે સંઘર્ષના કારણે ભારતીય અર્થતંત્રને ફટકો! ગેસ-દવાઓ મોંઘા થશે? જાણો સરકારે શું-શું જણા…

April 2, 2026
16થી 18 એપ્રિલ સુધી સંસદનું વિશેષ સત્ર, મહિલા અનામત બિલ પસાર થવાની શક્યતા, સરકારની ખાસ તૈયારી | impl…
INDIA

16થી 18 એપ્રિલ સુધી સંસદનું વિશેષ સત્ર, મહિલા અનામત બિલ પસાર થવાની શક્યતા, સરકારની ખાસ તૈયારી | impl…

April 2, 2026
Next Post
અમદાવાદના કૃષ્ણનગરમાં સામાન્ય બોલાચાલીમાં તલવાર-દંડાવાળી, અસામાજિક તત્ત્વોએ ભયનો માહોલ સર્જ્યો | Vio…

અમદાવાદના કૃષ્ણનગરમાં સામાન્ય બોલાચાલીમાં તલવાર-દંડાવાળી, અસામાજિક તત્ત્વોએ ભયનો માહોલ સર્જ્યો | Vio...

RBI એ રેપો રેટ ઘટાડતાં 20 થી 30 લાખ રૂપિયાની લોન હશે તો EMIમાં થશે આટલો ફાયદો | RBI Cuts Repo Rate t…

RBI એ રેપો રેટ ઘટાડતાં 20 થી 30 લાખ રૂપિયાની લોન હશે તો EMIમાં થશે આટલો ફાયદો | RBI Cuts Repo Rate t...

સરકારની ‘મેચ ફિક્સિંગ’ નીતિના કારણે સામાન્ય લોકો પરેશાન: ઈન્ડિગો સંકટ મામલે રાહુલ ગાંધીનો આરોપ | Ind…

સરકારની 'મેચ ફિક્સિંગ' નીતિના કારણે સામાન્ય લોકો પરેશાન: ઈન્ડિગો સંકટ મામલે રાહુલ ગાંધીનો આરોપ | Ind...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચાંદીમાં રેકોર્ડ તેજીને બ્રેક : મુંબઈમાં રૂ.7000નું ગાબડું : સોનામાં પીછેહઠ | Silver breaks record r…

ચાંદીમાં રેકોર્ડ તેજીને બ્રેક : મુંબઈમાં રૂ.7000નું ગાબડું : સોનામાં પીછેહઠ | Silver breaks record r…

4 months ago
‘સમાજના આગેવાનોનો હાથ ખેંચો પગ નહીં’, પાટીદાર સમાજના કાર્યક્રમમાં જયેશ રાદડિયાનો બળાપો | Jayesh Rada…

‘સમાજના આગેવાનોનો હાથ ખેંચો પગ નહીં’, પાટીદાર સમાજના કાર્યક્રમમાં જયેશ રાદડિયાનો બળાપો | Jayesh Rada…

5 months ago
વડોદરામાં 950 એમએલડી પાણીનો પુરવઠો વધારવા માટે 1840 કરોડના પ્રોજેક્ટ રિપોર્ટ મંજૂરી માટે મોકલ્યા | P…

વડોદરામાં 950 એમએલડી પાણીનો પુરવઠો વધારવા માટે 1840 કરોડના પ્રોજેક્ટ રિપોર્ટ મંજૂરી માટે મોકલ્યા | P…

7 months ago
ઓનલાઈન સોદા પાડી ક્રિકટ સટ્ટો રમાડતા બે ઝડપાયા, 20 સામે ગુનો નોંધાયો | Two arrested for online crick…

ઓનલાઈન સોદા પાડી ક્રિકટ સટ્ટો રમાડતા બે ઝડપાયા, 20 સામે ગુનો નોંધાયો | Two arrested for online crick…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News