gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘જે બાબરની પડખે ઊભો રહેશે એની સાથે…’ પ.બંગાળમાં બાબરી મસ્જિદની જાહેરાત પર શંકરાચાર્ય ભડક્યા | shan…

G METRO NEWS by G METRO NEWS
December 5, 2025
in INDIA
0 0
0
‘જે બાબરની પડખે ઊભો રહેશે એની સાથે…’ પ.બંગાળમાં બાબરી મસ્જિદની જાહેરાત પર શંકરાચાર્ય ભડક્યા | shan…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Shankaracharya Avimukteshwaranand: પશ્ચિમ બંગાળમાં ટીએમસીના સસ્પેન્ડેડ ધારાસભ્ય તરફથી કરવામાં આવેલા ‘બાબરી મસ્જિદ’ની જાહેરાત પર હવે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ પણ ચેતવણી આપી છે. ઉત્તરાખંડ સ્થિત જ્યોતિષ પીઠના શંકરાચાર્યે કહ્યું કે, જો કોઈપણ બાબર સાથે ઊભું રહેશે તો બાબર જેવી જ હાલત કરવામાં આવશે. બાબર આક્રમણકારી હતો અને જો કોઈ તેની સાથે જોડાઈને પોતાની ઓળખ બતાવે છે તો તેને પણ આક્રમણકારી માનવામાં આવશે અને તેની સાથે પણ તેવો જ વ્યવહાર કરવામાં આવશે. મસ્જિદ બનાવવા સામે વાંધો નથી, પરંતુ બાબરના નામે સ્વીકાર્ય નથી. 

હુમાયુ કબીરની જાહેરાત બાદ શંકરાચાર્યનો જવાબ

નોંધનીય છે કે, પશ્ચિમ બંગાળના ધારાસભ્ય હુમાયુ કબીર તરફથી 6 ડિસેમ્બરે બાબરી મસ્જિદનો પાયો મૂકવાની જાહેરાત સાથે જોડાયેલા સવાલના જવાબમાં શંકારાચાર્યે ચેતવણી આપી હતી. તેમણે વારંવાર કહ્યું કે, જે બાબર સાથે ઊભું રહેશે તેની સાથે પણ બાબર જેવો જ વ્યવહાર થશે. બાબર અમારા માટે આક્રમણકારી હતો, તેણે આપણી ઉપર અત્યાચારો કર્યો, જો કોઈ વ્યક્તિ તેની સાથે પોતાની ઓળખ બતાવે છે તો તેને પણ આક્રમણકારી જ સમજવામાં આવશે અને તેની સાથે પણ તેવો જ વ્યવહાર કરવામાં આવશે. બાબરે ભારતમાં આવીને જે સમયે આક્રમણ કર્યું, જે જે કર્યું તે આપણને પીડા પહોંચાડનારું કામ છે. જો કોઈ વ્યક્તિ તેની સાથે પોતાને ઊભો રાખે છે  અને કહે છે કે, અમે બાબરના લોકો… તો બાબરના લોકોની તો બાબર જેવી જ ટ્રીટમેન્ટ કરવી જોઈએ. બાબર સાથે જે ઊભું રહેશે તેને બાબર જ સમજીશું અને આજે જે બાબર સાથે થવું જોઈએ તે જ તેમની સાથે કરવામાં આવશે.’

આ પણ વાંચોઃ ભારતની મુલાકાત દરમિયાન પુતિને મહાત્મા ગાંધીજી વિશે સંદેશ લખી સૌના દિલ જીતી લીધાં

શંકરાચાર્યે કહ્યું કે, મસ્જિદ બનાવો અમને તેમાં ક્યાં વાંધો છે. મસ્જિદ બનાવો અને તેમાં ઈશ્વરની આરાધના પોતાની રીતે કરો. આ વિશે અમને કોઈ વાંધો નથી અને આગળ પણ વાંધો રહેશે નહીં. પરંતુ, બાબર સાથે અમારો વ્યવહાર બાબર જેવો જ રહેશે.

મથુરા-કાશી પર વિચાર કરે મુસ્લિમઃ શંકરાચાર્ય

શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે કહ્યું કે, મથુરા કાશી જેનું છે, તેને મળવું જોઈએ. ત્યાં તેઓ પૂજા-અર્ચના અને વિશ્વ કલ્યાણની કામના કરે. વિશ્વમાં તો તે પણ આવે છે, જે કબ્જો કરીને બેઠા છે. તેમનું પણ કલ્યાણ થશે. તેથી જલ્દીથી જલ્દી જે લોકો કબ્જો કરીને બેઠા છે, તેમને જાણી લેવું જોઈએ કે એક સમય હતો જ્યારે તેમણે ધાર્મિક કારણોથી નહીં પરંતુ પોતાનું રાજકારણ ચમકાવવા માટે મંદિર તોડ્યા. ઇસ્લામ નથી કહેતું કે કોઈના ઉપાસના સ્થળને તોડીને પોતાના ઉપાસના સ્થળ બનાવો. ઇસ્લામમાં તેને યોગ્ય માનવામાં નથી આવતું. પરંતુ, જો આવું કરવામાં આવ્યું છે તો તે ધાર્મિક નહીં રાજકીય કારણથી કરવામાં આવ્યું.

આ પણ વાંચોઃ સપા નેતા આઝમ ખાનના પુત્ર અબ્દુલ્લાને બે પાસપોર્ટ મામલે 7 વર્ષની જેલ, 50,000નો દંડ

વધુમાં તેમણે કહ્યું કે, ધાર્મિક લોકો રાજકીય કારણોસર કરવામાં આવેલી કોઈ વસ્તુને કેમ સાચવવા માંગે છે? આનો અર્થ એ છે કે તેમના મનમાં હજુ પણ એ જ રાજકીય લાગણીઓ ઘર કરી ગઈ છે. તેથી, અમે કહીએ છીએ કે મુસ્લિમોએ બેસીને તેમના ધર્મ અનુસાર શું યોગ્ય છે તે વિચારવું જોઈએ. જો તેઓ આમ કરે છે, તો તે ઠીક છે. જો તે તેમના ધર્મ અનુસાર યોગ્ય હોય, તો તે અલગ બાબત છે. જોકે, જેમ આપણે તેમના ધાર્મિક ગ્રંથોમાં જોયું છે, જો આવા સ્થળે પૂજા કરવી ભગવાનને સ્વીકાર્ય નથી, તો તેઓ તે કેમ કરવાનું ચાલુ રાખે છે?

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ઈન્ડિગોનું સંકટ ઘેરાયુંઃ દેશભરમાં 500થી વધુ ફ્લાઈટ રદ, વિવિધ એરપોર્ટ પર હજારો મુસાફરો રઝળ્યા | IndiG…

ઈન્ડિગોનું સંકટ ઘેરાયુંઃ દેશભરમાં 500થી વધુ ફ્લાઈટ રદ, વિવિધ એરપોર્ટ પર હજારો મુસાફરો રઝળ્યા | IndiG...

છોટાઉદેપુર: લોકાર્પણના અભાવે જિલ્લાના 10થી વધુ આરોગ્ય કેન્દ્ર ધૂળ ખાય છે, ગ્રામજનો આરોગ્ય સેવા માટે …

છોટાઉદેપુર: લોકાર્પણના અભાવે જિલ્લાના 10થી વધુ આરોગ્ય કેન્દ્ર ધૂળ ખાય છે, ગ્રામજનો આરોગ્ય સેવા માટે ...

રાજકુમાર જાટ મૃત્યુ કેસમાં ગણેશ ગોંડલ અને ટ્રાવેલ્સ ચાલકનો કરાશે નાર્કો ટેસ્ટ, કોર્ટે આપી મંજૂરી | C…

રાજકુમાર જાટ મૃત્યુ કેસમાં ગણેશ ગોંડલ અને ટ્રાવેલ્સ ચાલકનો કરાશે નાર્કો ટેસ્ટ, કોર્ટે આપી મંજૂરી | C...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘સાહેબ, ફોર્મ સમયસર પાછા આપી જાવ નહીંતર મારે આપઘાત…’, ધ્રૂસકે ધ્રૂસકે રડતી BLOની વેદના | Vadodara …

‘સાહેબ, ફોર્મ સમયસર પાછા આપી જાવ નહીંતર મારે આપઘાત…’, ધ્રૂસકે ધ્રૂસકે રડતી BLOની વેદના | Vadodara …

8 months ago
હવે બેન્ક ખાતા, FD અને લૉકર માટે ચાર નોમિની રાખી શકાશે, રાજ્યસભામાં બેન્કિંગ બિલ પસાર | banking laws…

હવે બેન્ક ખાતા, FD અને લૉકર માટે ચાર નોમિની રાખી શકાશે, રાજ્યસભામાં બેન્કિંગ બિલ પસાર | banking laws…

1 year ago
પોલીસ ફરિયાદમાં સમાધાન કરી લેવા માટે ધમકી | Threat to settle police complaint

પોલીસ ફરિયાદમાં સમાધાન કરી લેવા માટે ધમકી | Threat to settle police complaint

1 month ago
દિલ્હી બ્લાસ્ટ કેસમાં NIAને મોટી સફળતા, આતંકી ઉમરના મિત્ર આમિર રાશિદની ધરપકડ, તેણે કરી હતી મદદ | del…

દિલ્હી બ્લાસ્ટ કેસમાં NIAને મોટી સફળતા, આતંકી ઉમરના મિત્ર આમિર રાશિદની ધરપકડ, તેણે કરી હતી મદદ | del…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News