gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારતમાં E85 ફ્યુઅલ લોન્ચ : ફ્લેક્સ-ફ્યુઅલ વ્હીકલ્સને લિટરે રૂ.20નો ફાયદો | E85 fuel launched in Indi…

G METRO NEWS by G METRO NEWS
June 6, 2026
in INDIA
0 0
0
ભારતમાં E85 ફ્યુઅલ લોન્ચ : ફ્લેક્સ-ફ્યુઅલ વ્હીકલ્સને લિટરે રૂ.20નો ફાયદો | E85 fuel launched in Indi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– E85માં લગભગ 85 ટકા ઈથેનોલ, 15 ટકા પેટ્રોલ 

– ફ્લેક્સ-ફ્યુલ ડિસેમ્બર 2026 સુધીમાં 500 અને ડિસેમ્બર 2027 સુધીમાં 5,000 પેટ્રોલ પંપ પર મળશે 

નવી દિલ્હી : વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે ભારતે ઉચ્ચ ઇથેનોલ મિશ્રણવાળું E85 ઇંધણ લોન્ચ કર્યું છે. પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ નવી દિલ્હીમાં ઇન્ડિયન ઓઇલના પેટ્રોલ પંપ પર તેની શરૂઆત કરી હતી. E85 પેટ્રોલ સામાન્ય પેટ્રોલ કરતાં લગભગ રૂ. ૨૦ પ્રતિ લિટર સસ્તું રહેશે.

E85 પેટ્રોલને શરૂઆતમાં દેશભરના ૪૮ પબ્લિક સેક્ટરના પેટ્રોલ પંપ પર ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. આ ફ્યુલનો ઉપયોગ માત્ર ફ્લેક્સ-ફ્યુઅલ એન્જિન ધરાવતા વાહનોમાં જ થઈ શકે છે. સરકાર ડિસેમ્બર ૨૦૨૬ સુધીમાં ૫૦૦ અને ડિસેમ્બર ૨૦૨૭ સુધીમાં આશરે ૫,૦૦૦ પેટ્રોલ પંપ સુધી તેની ઉપલબ્ધતા વધારવાની યોજના ધરાવે છે. E85માં ૮૦થી ૮૫ ટકા ઇથેનોલ અને ૧૪થી ૧૯ ટકા પેટ્રોલ હોય છે.

 આ પ્રકારનું ફ્યુલ ઈ૨૦થી ઈ૧૦૦ સુધીના ઇથેનોલ મિશ્રણ પર ચાલવા સક્ષમ ફ્લેક્સ-ફ્યુઅલ વાહનો માટે બનાવવામાં આવ્યું છે.  ઉલ્લેખનીય છે કે, ગુરુવારે જાણીતી ઓટો કંપનીએ તેની ફ્લેક્સ ફ્યુલ કાર લોન્ચ કરી હતી. જ્યારે, અન્ય કંપનીએ તેનું ફ્લેક્સ-ફ્યુલ બાઈક લોન્ચ કર્યું હતું. ૨૦૧૪માં પેટ્રોલમાં ઇથેનોલ મિશ્રણનો દર માત્ર ૧.૫૩ ટકા હતો, જે હવે વધીને ૨૦ ટકા થયો છે. આ લક્ષ્ય નક્કી કરાયેલા સમય કરતાં પાંચ વર્ષ પહેલાં હાંસલ કરવામાં આવ્યું છે. 

સરકારના જણાવ્યા મુજબ આ અભિયાનથી રૂ. ૧.૮૪ લાખ કરોડથી વધુની વિદેશી મુદ્રાની બચત થઈ છે. મંત્રાલયના અંદાજ મુજબ, E85 પર ચાલતા ફ્લેક્સ-ફ્યુઅલ વ્હીકલ્સ પરંપરાગત પેટ્રોલ વાહનોની સરખામણીએ લાઈફટાઈમ દરમિયાન ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનમાં આશરે ૬૧ ટકા ઘટાડો કરી શકે છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નૈઋત્યનું ચોમાસુ ત્રણ દિવસના વિલંબ સાથે કેરલમ પહોંચ્યું | Southwest monsoon reaches Kerala with a de…
INDIA

નૈઋત્યનું ચોમાસુ ત્રણ દિવસના વિલંબ સાથે કેરલમ પહોંચ્યું | Southwest monsoon reaches Kerala with a de…

June 6, 2026
ભારતને અંદમાનના સમુદ્રમાં મળ્યો કુદરતી ગેસનો ખજાનો! કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીનું મોટું નિવેદન | In…

June 5, 2026
બળવાખોર ધારાસભ્યોને ટક્કર આપવા તૈયાર મમતા બેનરજી! ભત્રીજા અભિષેકનું પદ બચાવવા હાઈકોર્ટમાં જશે TMC | …

Next Post
નૈઋત્યનું ચોમાસુ ત્રણ દિવસના વિલંબ સાથે કેરલમ પહોંચ્યું | Southwest monsoon reaches Kerala with a de…

નૈઋત્યનું ચોમાસુ ત્રણ દિવસના વિલંબ સાથે કેરલમ પહોંચ્યું | Southwest monsoon reaches Kerala with a de...

નડિયાદના બે એજન્ટોની કરતૂત, UK હોમ ડિપાર્ટમેન્ટના ફેક સર્ટિફિકેટ ઈશ્યૂ કરી લોકોને છેતર્યા | ahmedaba…

નડિયાદના બે એજન્ટોની કરતૂત, UK હોમ ડિપાર્ટમેન્ટના ફેક સર્ટિફિકેટ ઈશ્યૂ કરી લોકોને છેતર્યા | ahmedaba...

સર્વરના વાંકે જન્મ-મરણનાં દાખલાની 30 ટકા કામગીરીનો જ નિકાલ થાય છે | Only 30 percent of the work of t…

સર્વરના વાંકે જન્મ-મરણનાં દાખલાની 30 ટકા કામગીરીનો જ નિકાલ થાય છે | Only 30 percent of the work of t...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તમામ મહિલાઓના સમાન અધિકાર માટે UCC જરૂરી, સુપ્રીમ કોર્ટની મહત્ત્વપૂર્ણ ટિપ્પણી | Now is the time to …

3 months ago
દેશમાં લોકડાઉન નહીં લાગે : પીએમ મોદીની મુખ્યમંત્રીઓને હૈયાધારણ | There will be no lockdown in the co…

2 months ago
ભારતીય ગ્રાહક થયો શાણો! ઊંચા ભાવે સોનું વેચવાના બદલે ગિરવે મૂકી લોન લેવાનું પ્રમાણ વધ્યું | In India…

1 year ago
પત્રકાર ટેલિફોન સંપર્ક ડિરેક્ટરી – 2025 અંગે વડોદરામાં બેઠક

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News