gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પેરા રેન્કિંગ ટીટી ચેમ્પિયનશિપના વિજેતાઓને સન્માનિત કરાયા | Winners of Para Ranking TT Championship …

G METRO NEWS by G METRO NEWS
December 5, 2025
in GUJARAT
0 0
0
પેરા રેન્કિંગ ટીટી ચેમ્પિયનશિપના વિજેતાઓને સન્માનિત કરાયા | Winners of Para Ranking TT Championship …
0
VIEWS
Share on FacebookShare on Twitter

શહેરના સમા સ્પોર્ટસ કોમ્પ્લેક્સ ખાતે આયોજિત પેરા રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનું સમાપન થતા ઈનામ વિતરણ સમારોહ યોજાયો હતો.

ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન અને ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઈન્ડિયા (ટીટીએફઆઈ)ના નેજા હેઠળ ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા (ટીટીએબી)દ્વારા સમા સ્પોર્ટસ કોમ્પ્લેક્સ ખાતે આયોજિત યુટીટી બીજી પેરા રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનો આજેસમાપન સમારોહ યોજાયો હતો. જેમાં વિજેતા ખેલાડીઓને રોકડ રકમ, મેડલ, ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતાં. આ સ્પર્ધામાં ૧૮ રાજ્યોમાંથી ૨૨૫ ટોચના પેરા ખેલાડીઓએ ભાગ લીધો હતો. મેન્સ – વિમેન્સ સિંગલ્સ ૧ થી ૧૦ શ્રેણીમાં થઈ કુલ ૧૮ ઇવેન્ટ્સ રમાઈ હતી.૧ થી ૫ શ્રેણીમાં વ્હીલચેર અને ૬ થી ૧૦ માં સ્ટેન્ડિંગ ખેલાડીઓ હતા. ચેમ્પિયનશિપ બે તબક્કામાં રમાઈ રહી હતી એટલે કે સ્ટેજ-૧ માં ખેલાડીઓના ૩ – ૪ ગ્રુપ બનાવી રાઉન્ડ રોબિન લીગ મેચ રમાઈ હતી. સ્ટેજ-૨ માં સ્ટેજ-૧ ના દરેક ગ્રુપના ટોચના બે વિજેતાઓએ નોકઆઉટ માટે આગળ વધી ટાઈટલ માટે સ્પર્ધા કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગરમાં અનૈતિક સંબંધોના કારણે ગળેટૂંપો દઈને વિધવાની હત્યા | Widow strangled to death in Jamnagar d…
GUJARAT

March 27, 2026
ખેડા જિલ્લાના 18 પોલીસ અધિકારીઓની બદલી અને 9 નવા અધિકારીઓની નિમણૂક | 18 police officers transferred …

ઉમરાળામાં રમી રહેલા બાળકને રિક્ષાએ અડફેટે લેતા કરૂણ મોત | A child playing in a rickshaw tragically d…

Next Post
વડોદરા – કઠાણા ડેમૂટ્રેન આવતીકાલથી ફરી દોડશે | Vadodara Kathana Demu Train will run again from tomor…

વડોદરા – કઠાણા ડેમૂટ્રેન આવતીકાલથી ફરી દોડશે | Vadodara Kathana Demu Train will run again from tomor...

ગાંધીનગર: રાજ્ય કક્ષાના મંત્રી અને કેબિનેટ મંત્રીના PS-PAની નિમણૂક, જુઓ સંપૂર્ણ યાદી | Appointment o…

ગાંધીનગર: રાજ્ય કક્ષાના મંત્રી અને કેબિનેટ મંત્રીના PS-PAની નિમણૂક, જુઓ સંપૂર્ણ યાદી | Appointment o...

Olympics 2036: ‘કોમનવેલ્થ ગેમ્સ બાદ અમદાવાદ 2036 ઓલિમ્પિક્સની યજમાની કરશે’, ગૃહમંત્રીનું મોટું નિવેદ…

Olympics 2036: 'કોમનવેલ્થ ગેમ્સ બાદ અમદાવાદ 2036 ઓલિમ્પિક્સની યજમાની કરશે', ગૃહમંત્રીનું મોટું નિવેદ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર મહાપાલિકાના અધિકારીઓએ બઢતી આપવામાં વિલંબ થતાં કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવી | Jamnagar Corpor…

11 months ago
GLDCના નિવૃત ફિલ્ડ સુપરવાઇઝરની 4.92 કરોડની સંપત્તિ જપ્ત | Assets worth Rs 4 92 crore of retired GLDC…

3 months ago
રાજકોટમાં એકસાથે 8 શાળાને વાગ્યા તાળા! જાણો શિક્ષણાધિકારીએ કેમ લીધો નિર્ણય | Rajkot 8 Schools Shut D…

7 months ago
જામનગર શહેરમાં 1 વર્ષ દરમિયાન GPCB દ્વારા ગંદા પાણીના નિકાલના પ્રશ્ને 34 એકમોને નોટિસ અપાઈ : 19 એકમો…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News