gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

Olympics 2036: ‘કોમનવેલ્થ ગેમ્સ બાદ અમદાવાદ 2036 ઓલિમ્પિક્સની યજમાની કરશે’, ગૃહમંત્રીનું મોટું નિવેદ…

G METRO NEWS by G METRO NEWS
December 5, 2025
in GUJARAT
0 0
0
Olympics 2036: ‘કોમનવેલ્થ ગેમ્સ બાદ અમદાવાદ 2036 ઓલિમ્પિક્સની યજમાની કરશે’, ગૃહમંત્રીનું મોટું નિવેદ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Olympics 2036: અમદાવાદને તાજેતરમાં સત્તાવાર રીતે 2030 કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવાની મહોર લાગી ચૂકી છે. ત્યારે હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે મોટું નિવેદન આપ્યું છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે અમદાવાદ શહેરને 2036ની ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરવાની મંજૂરી મળશે.

સાંસદ ખેલ મહોત્સવમાં સામેલ થયા ગૃહમંત્રી

અમદાવાદમાં ‘સાંસદ ખેલ મહોત્સવ’ના સમાપન સમારોહમાં એક સભાને સંબોધતા અમિત શાહે કહ્યું કે, ‘તમે તાજેતરમાં કોમનવેલ્થ ગેમ્સ માટે બોલી જીતી છે. પરંતુ અમદાવાદના લોકો, તૈયાર રહો કારણ કે આ શહેર 2036માં ઓલિમ્પિકનું પણ સ્વાગત કરવા જઈ રહ્યું છે.”

2030માં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરશે અમદાવાદ

શુક્રવારથી ગુજરાતની ત્રણ દિવસીય મુલાકાતે આવેલા ગૃહમંત્રી કહ્યું કે, 2036માં ઓલિમ્પિકનું આયોજન કરતા પહેલા શહેર 2030માં કોમનવેલ્થ ગેમ્સ સહિત લગભગ એક ડઝન રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રમતગમત કાર્યક્રમોનું આયોજન કરશે. આ મહોત્સવ અમદાવાદના નારણપુરા વિસ્તારમાં નવા બનેલા વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં યોજાયો હતો.

800 કરોડ રૂપિયાના ખર્ચે બનાવાયું કોમ્પ્લેક્સ

ભાજપ નેતાએ પ્રેક્ષકોને જણાવ્યું કે, આ કોમ્પ્લેક્સ 800 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું છે અને શહેરના મોટેરા વિસ્તારમાં સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવ સહિત સમાન મોટા સ્પોર્ટ્સ એરેના નિર્માણાધીન છે. કેન્દ્રીય મંત્રીએ ગુજરાતના ખેલાડીઓને અપીલ કરી કે 2036માં ઓલિમ્પિક યોજાય ત્યારે ગુજરાત દેશમાં સૌથી વધુ મેડલ જીતનાર રાજ્ય બને.

‘ભારત ટોચના પાંચ દેશોમાં સામેલ થશે’

ગૃહમંત્રીએ કહ્યું, “મને વિશ્વાસ છે કે જ્યારે અહીં ઓલિમ્પિક યોજાશે, ત્યારે ભારત મેડલ ટેલીમાં ટોચના પાંચ દેશોમાં સામેલ થશે.” તેમણે કહ્યું કે ભારતીય ખેલાડીઓ હવે આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં મેડલ જીતી રહ્યા છે કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે રમતગમતનું બજેટ 2014માં 800 કરોડ રૂપિયાથી વધારીને 2025માં 4,000 કરોડ રૂપિયા કરાયું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
બે ગઠિયાઓએ લોન અને ક્રેડિટ કાર્ડના નામે રૂ.૨૨ કરોડની છેતરપિંડી આચરી | ahmedabad economics offence wi…

બે ગઠિયાઓએ લોન અને ક્રેડિટ કાર્ડના નામે રૂ.૨૨ કરોડની છેતરપિંડી આચરી | ahmedabad economics offence wi...

૨૦૨૪માં માર્ગ અકસ્માતમાં દરરોજ ૪૮૫ લોકોનાં મોત

૨૦૨૪માં માર્ગ અકસ્માતમાં દરરોજ ૪૮૫ લોકોનાં મોત

વખારની નવી ચણેલી 10 ફૂટ ઊંચી દીવાલ ધરાશાયી થતાં 2 મજૂરના મોત | 2 laborers die as newly constructed 1…

વખારની નવી ચણેલી 10 ફૂટ ઊંચી દીવાલ ધરાશાયી થતાં 2 મજૂરના મોત | 2 laborers die as newly constructed 1...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગેસના બાટલાની ગભરાટ : ભાવનગરમાં કેપેસિટી સામે 61.10 ટકા LPGનો સ્ટોક | Gas cylinder panic: LPG stock …

ગેસના બાટલાની ગભરાટ : ભાવનગરમાં કેપેસિટી સામે 61.10 ટકા LPGનો સ્ટોક | Gas cylinder panic: LPG stock …

5 months ago
પૂર, વાવાઝોડું, ભૂકંપ અને દાવાનળનો કહેર, 10 વર્ષમાં વિશ્વમાં 26.48 કરોડ લોકો બેઘર | natural disaster…

પૂર, વાવાઝોડું, ભૂકંપ અને દાવાનળનો કહેર, 10 વર્ષમાં વિશ્વમાં 26.48 કરોડ લોકો બેઘર | natural disaster…

1 year ago
ઈક્વિટી ફંડોમાં રોકાણ 56% વધીને રૂ.40,450 કરોડ | Investment in equity funds increases by 56% to Rs 4…

ઈક્વિટી ફંડોમાં રોકાણ 56% વધીને રૂ.40,450 કરોડ | Investment in equity funds increases by 56% to Rs 4…

4 months ago
જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

જૂનાગઢઃ પોસ્ટિંગ માટે લોબિંગ કરવા કેશોદના ઉગતા નેતાએ IPSને ખંખેર્યા, સરકારમાં ભલામણ પત્ર મળતા જ લગાવ…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News