gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગિફ્ટ સિટીમાં જમીન રોકાણના બહાને ૯૯ લાખની છેતરપિંડી | 99 lakhs fraud on the pretext of land investme…

G METRO NEWS by G METRO NEWS
December 5, 2025
in GUJARAT
0 0
0
ગિફ્ટ સિટીમાં જમીન રોકાણના બહાને ૯૯ લાખની છેતરપિંડી | 99 lakhs fraud on the pretext of land investme…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગાંધીનગરમાં મિત્રએ જ મિત્રને શિશામાં ઉતાર્યો

ત્રણ વ્યક્તિઓને છેતરી લીધા બાદ ધમકી પણ આપી ઃ સ્કૂલ વાન ચલાવતાં વ્યક્તિની સેક્ટર-૭ પોલીસ મથકમાં ફરિયાદ બાદ ગુનો દાખલ કરાયો

ગાંધીનગર :  ગાંધીનગરમાં એક જ સેક્ટરમાં રહેતા અને વર્ષો જૂના મિત્રએ
ગિફ્ટ સિટીમાં જમીન અપાવવાની લાલચ આપીને પોતાના મિત્ર અને અન્ય બે વ્યક્તિઓ પાસેથી
કુલ રૃ. ૯૯ લાખ પડાવી લીધા હોવાની ઘટના સામે આવી છે. પૈસા પરત માંગતા આરોપીએ જાનથી
મારી નાખવાની ધમકી આપીને ફોન બંધ કરી દીધો હતો.

હાલમાં જમીન સંબંધીત છેતરપિંડીની ઘટનાઓ વધી રહી છે ત્યારે
ગાંધીનગરમાં પણ વધુ એક ઘટના બહાર આવી છે. જે ઘટના સંદર્ભે પોલીસે સૂત્રોમાંથી મળતી
વિગતો પ્રમાણે શહેરના સેક્ટર ૧૩-બી ખાતે રહેતા અને સ્કૂલવાન ચલાવતા પ્રદીપસિંહ
અમરસિંહ ચાવડા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે
, તેઓ વર્ષ ૨૦૦૮થી
તેમના જ સેક્ટરમાં રહેતા નિર્મલસિંહ ભરતસિંહ જાડેજાને ઓળખતા હતા અને મિત્ર બન્યા
હતા. શરૃઆતમાં નિર્મલસિંહે પૈસાની જરૃર હોવાનું કહીને પ્રદીપસિંહ પાસેથી
ટુકડે-ટુકડે રૃ. ૨.૨૦ લાખ ઉછીના લીધા હતા અને ત્યારબાદ માર્ચ ૨૦૨૩માં બેંક મારફતે
રૃ. ૧.૮૦ લાખ લીધા હતા. ત્યારબાદ નિર્મલસિંહે લાલચ આપી હતી કે તેણે ગાંધીનગર ગિફ્ટ
સિટીમાં જમીન લીધી છે અને તેમાં રોકાણ કરવાથી સારો નફો મળશે. મિત્ર પર વિશ્વાસ
મૂકીને પ્રદીપસિંહે રોકડા રૃ. ૭.૨૦ લાખ અને ઓનલાઈન ટ્રાન્સફર મળી કુલ રૃ. ૯ લાખ
આપ્યા હતા. એટલું જ નહીં નિર્મલસિંહે માત્ર પ્રદીપસિંહ જ નહીં પરંતુ તેમના ઓળખીતા
અન્ય બે લોકોને પણ ગિફ્ટ સિટીની જમીનના નામે શીશામાં ઉતાર્યા હતા. જેમાં પેથાપુર
ખાતે રહેતા અરવિંદસિંહ દશરથસિંહ ચાવડા પાસેથી ૮૦ લાખ અને વાસણ ગામના યશવંતસિંહ
પ્રહલાદજી ચાવડા પાસેથી દસ લાખ રૃપિયા લીધા હતા. આમ ૯૯ લાખ રૃપિયા મેળવી લીધા બાદ
રૃપિયા પરત માગતા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને આખરે ફરાર થઈ જતા સેક્ટર ૭
પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા પામી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નાઈટ પેટ્રોલિંગ, ઝેરોક્ષ દુકાનો પર નજર… ગુજરાતમાં ‘NEET-UG’ની પરીક્ષા માટે ચાંપતો બંદોબસ્ત | Gujar…
GUJARAT

June 17, 2026
હેલમેટ-સીટ બેલ્ટ વગર માર્ગ અકસ્માતમાં 3924 લોકોના મોત, ચાલકોની બેદરકારી જીવલેણ બની | gujarat road sa…

વડોદરા કોર્પોરેશનના નિર્ણય પ્રક્રિયામાં બદલાવ : વિકાસના નિર્ણયોમાંથી ભાજપ સંગઠનની બાદબાકી, સ્થાયી સમ…

Next Post
પતિએ ગળુ દબાવી માર મારી પત્નીને કાઢી મૂકી | Pwúlúwan we a wichi me atowu pwúlúwan we

સગીરાનુ અપહરણ કરી બળાત્કાર ગુજારનાર આધેડ માસાને છેલ્લા શ્વાસ સુધીની સજા | Middle aged man who kidnap…

સગીરાનુ અપહરણ કરી બળાત્કાર ગુજારનાર આધેડ માસાને છેલ્લા શ્વાસ સુધીની સજા | Middle aged man who kidnap...

ભારત રશિયા વચ્ચે 100 અબજ ડોલરના વેપાર કરાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડાપ્રધાન મોદીએ તારિક રહેમાન સાથે કરી વાતચીત, BNPની પ્રચંડ જીત પર આપ્યો ખાસ મેસેજ | PM Modi Congratu…

4 months ago
ભરૂચ દૂધધારા ડેરીની ચૂંટણીમાં ઘનશ્યામ પટેલે મેદાન માર્યું, ભાજપે આપેલા મેન્ડેટના તમામ ઉમેદવારો જીત્ય…

9 months ago
પ.બંગાળમાં 58 લાખ મતદારોના નામ કપાયા, 1.9 કરોડને નોટિસ, SIRમાં કેવી-કેવી ગબરડ પકડાઈ?

6 months ago
ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર રાજુલા નજીક ફ્લાય ઓવરબ્રિજમાં તિરાડો | Cracks in flyover bridge near Ra…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News